Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
ટેસ્ટ માટે ની સૂચના
1) કુલ પ્રશ્નો - 25 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના 4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -100 3) ટેસ્ટ સમય - 25 મિનિટ. 4) આ Biology Test Series ના ટેસ્ટ જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે
Biology Test Series For NEET | પ્રકરણ -4 | ટેસ્ટ - 57 | ધોરણ -11
1) પાણીની સપાટી પર તરતાં પ્રાણીઓ / સજીવો કયાં છે ?
- પ્લેન્કટોન
- પેલેજિક
- બેનથોન
- નેરીટીક
2) લાર્વા શેમાં જોવા મળે છે ?
- પૃષ્ઠવંશીઓ
- અપૃષ્ઠવંશીઓ
- ( a ) અને ( b ) બંને
- આમાંથી એક પણ નહિ
3) અરીય સમમિતિ શેમાં હોય છે ?
- મત્સ્યો
- મૃદુકાય
- તારામાછલીઓ
- વાદળી
4) અમેરુદંડી કેવા છે ?
- મેરુદંડ
- પૃષ્ઠનલિકામય ચેતારજૂ
- કંઠનાલીય ઝાલરફાટ
- યકૃતનિવાહિકા તંત્રનો અભાવ
5) નલિકામાં નલિકામય શરીરરચના કોના દ્વારા જોઈ શકાય છે ?
- કોષ્ઠાત્રિ
- પૃથુકૃમિ
- સૂત્રકૃમિ
- સછિદ્રા
6) ખંડમય સંરચના કોની લાક્ષણિકતા છે ?
- નુપૂરક અને સંધિપાદ
- મૃદુકાય અને મેરુદંડી
- પૃથુકૃમિ અને સંધિપાદ
- શૂળત્વચી અને નુપૂરક
7) અરીય સમમિતિ પ્રાણીઓમાં કોના દ્વારા જાણી શકાય છે ?
- પાચનમાર્ગ એક છિદ્ર દ્વારા ખૂલે છે
- જલીય જીવન ધરાવે છે
- બેંથોસ સેડીમેન્ટરી પ્રકૃતિ
- ખોરાકગ્રહણ પક્ષ્મો દ્વારા
8)નુપૂરક અને પૃથુકૃમિમાં શું ભિન્નતા છે ?
- અરીય સમમિતિ
- કૂટદેહકોષ્ઠ ( આભાસી શરીરગુહા ) ની હાજરી
- દ્વિપાર્શ્વીય સમમિતિ
- દેહકોષ્ઠનો અભાવ
9) સાચી જોડ પસંદ કરો :
- નુપૂરક અને સછિદ્રા સમુદાયો
- ઓલિગોસીએટા અને સંધિપાદ સમુદાયો
- મૃદુકાય અને હાઇડ્રોઝુઆ વર્ગો
- વિહગ અને મેરુદંડી વર્ગો
10)કૂટદેહકોષ્ઠ શેમાંથી વિકાસ પામે છે ?
- ગર્ભકોષ્ઠ છિદ્રનો ઓષ્ઠ
- અંગકોષ્ઠ
- મધ્યગર્ભસ્તર
- ગર્ભકોષ્ઠ
11) કોષ - પેશીય આયોજન શેમાં જોવા મળે છે ?
- યકૃતકૃમિ
- વાદળી
- હાઇડ્રા
- તારામાછલી
12) નીચે આપેલ પૈકી કયું એક વિધાન ખોટું છે ?
- નર ગોળકૃમિ માદા કરતાં નાનું હોય છે
- અળસિયા હીમેક્રોડાઇટ છે
- શૂળત્વચી પ્રોટોસ્ટોમસ સિલોમેપ્સ છે. ( પૂર્વમુખ ધરાવતા દેહકોષ્ઠી )
- માનવના દાંતની અંત : સ્થ રચના શાર્કના ભીંગડાં જેવી છે
13) વાદળીમાં ખોરાકગ્રહણ કોના દ્વારા થાય છે ?
- કોએનોસાઇટ્સ
- નર્સકોષો
- ઓસ્ટીઆ
- ઓસ્કુલમ ( આસ્યક )
14) સમુદાય છિદ્રકાના સભ્યો માટે શું સાચું છે ?
- દરિયાઈ પ્રાણીઓ
- તાજાં પાણીના પ્રાણી
- મોટે ભાગે તાજાં પાણીનાં પ્રાણીઓ પરંતુ થોડાક દરિયાઈ પ્રાણીઓ
- મોટે ભાગે દરિયાઈ પ્રાણીઓ પરંતુ થોડાક તાજાં પાણીનાં પ્રાણીઓ
15) પરવાળા માટે સાચું શું છે ?
- તેઓ શાખિત વસાહત ધરાવે છે.
- બહુશાખીય વસાહત ધરાવે અથવા ફેલાયેલ છે
- તેઓની વસાહતમાંથી શરીરની વૃદ્ધિ કરે છે
- ( a ) , ( b ) અને ( c ) ત્રણેય
16) હાઇડ્રા કેવું પ્રાણી છે ?
- ત્રિગર્ભસ્તરી , અરીય સમમિતિ અને અદેહકોષ્ઠી
- ત્રિગર્ભસ્તરી , અરીય સમમિતિ અને દેહકોષ્ઠી
- દ્વિગર્ભસ્તરી , અરીય સમમિતિ અને અદેહકોષ્ઠી
- દ્વિગર્ભસ્તરી , અરીય સમમિતિ અને દેહકોષ્ઠી
17) નીચે પૈકી કયું પ્રાણી જૈવપ્રકાશીતની ક્ષમતા ધરાવે છે ?
- પટ્ટીકૃમિ
- ટીનોપ્લાના
- જેલીફિશ
- હાયલોનેમા
18) શા માટે ટીનોફોરાને ગૌણ સમુદાય કહે છે ?
- તે નાના કદનાં પ્રાણીઓ સમાવે છે
- તે થોડીક જ પ્રજાતિ સમાવે છે
- તેમાં સમાવાતાં પ્રાણીઓ આર્થિક અગત્યતા ધરાવતી નથી
- તે પહેલેથી જ કોષ્ઠાંત્રિમાં સમાવેલ છે .
19) પુખ્ત વાઉચેરિયા બામક્રોફ્ટી શેમાં અથવા કોના પર હુમલો કરે છે ?
- માનવના ઉપત્વચીય અવકાશમાં
- ક્યુલેક્સના સ્નાયુ પર
- ક્યુલેક્સની લાળગ્રંથિઓ પર
- માનવની લસિકાગ્રંથિ પર
20) બહુકોષકેન્દ્રીય અધિસ્તર શેમાં હોય છે ?
- કરમિયું
- હાઇડ્રો
- ટાઇનીઆ ( પટ્ટીકૃમિ )
- લ્યુકોસોવેનિયા
21) બંધ પ્રકારનું રુધિર પરિવહન તંત્ર , રુધિરમાં યકૃતકોષો અને કાઇટિનયુક્ત વજ કેશ કોની લાક્ષણિકતા છે ?
- સંધિપાદ
- સૂત્રકૃમિ
- નુપૂરક
- આમાંથી એક પણ નહિ
22)નીચે આપેલ જોડમાંથી સાચી જોડ પસંદ કરો
- અળસિયાની ઉત્સર્ગિકા અને વંદાની માલ્મીધિયન નલિકાઓ – ઉત્સર્જન અંગો
- મધમાખીની પાંખો અને કાગડાની પાંખો – કાર્યસદશ અંગો
- બોગનવેલિયાના પ્રકાંડ કંટક અને કોળાનાં પ્રકાંડસૂત્રો રચના દશ અંગો
- ત્રીજું નેત્રપટલ અને અંધબિંદુ માનવની આંખના અવશિષ્ટ અંગો
23) કયા પ્રાણીમાં શ્વસનાંગ તરીકે ફેફસાંપોથી જોવા મળે છે ?
- કીટકો
- સ્તરકવરી
- આર્ચનીડસ
- ઓનિકોફોર્સ
24) કાનખજૂરો , વંદો અને કરચલામાં કયું સામાન્ય લક્ષણ જોવા મળે
- હરિતપિંડ ( ગ્રીન ગ્રંથિ ) અને શ્વાસનળી
- ફેફસાંપોથી અને સ્પર્શકો
- સંયુક્ત આંખો અને પુચ્છશુળ
- સાંધાવાળા પગો અને બાહ્યકંકાલ કાઇટિનયુક્ત હોય છે
25) કયા સમુદાયમાં જલપરિવહન તંત્ર જોવા મળે છે ?
- પ્રજીવો
- સંધિપાદ
- છિદ્રકાય
- શૂળત્વચી ( સમુદ્રકાકડી )
=====================================================
ANSWER KEY
01 -1 02 -3 03 -3 04 -4 05 -3 06 -1 07 -3 08 -4 09 -1 10 -4
11 -3 12 -3 13 -1 14 -4 15 -4 16 -3 17 -2 18 -2 19 -4 20 -1
21 -3 22 -1 23 -3 24 -4 25 -4
Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box