Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
ટેસ્ટ માટે ની સૂચના
Biology Test Series For NEET | પ્રકરણ -4 | ટેસ્ટ - 51| ધોરણ -12
- વંધ્યત્વ
- સ્ત્રી - નસબંધી
- પુરુષ - નસબંધી
- આપેલ તમામ
2) પ્રજનન સંબંધિત વિવિધ બાબતોની લોકોમાં જાગૃતિ ક્યા કાર્યક્રમથી લાવવામાં આવે છે ?
- RCH
- RHP
- RHM
- આપેલ પૈકી એક પણ નહિ
3) કયા વાઇરસ દ્વારા જનનાંગીય હર્પિસ થાય છે ?
- હર્પિસ સિપ્લેક્ષ
- હર્પિસ કૉપ્લેક્સ
- હર્પિસ જોસ્ટર
- આપેલ તમામ
4) અંતઃસ્ત્રાવી ગર્ભ અવરોધન પિલ્સ ક્યારથી લેવી જરૂરી બને છે ?
- ઋતુચક્રના પ્રથમ દિવસથી
- ઋતુચક્રના બીજા દિવસથી
- ઋતુચક્રના પાંચમા દિવસથી
- ઋતુચક્રના ચૌદમા દિવસથી
5) સ્ત્રી માટે ઉપયોગમાં લેવાતી ભૌતિક અવરોધન પદ્ધતિ કઈ છે ?
- A. સ્ત્રી - નિરોધ
- IUDs
- આંતરપટલ
- A અને C બંને
6) કૉલમ I અને કૉલમ II ની સાચી જોડ ધરાવતો વિકલ્પ કયો છે ?
- ( 1 - q ) , ( 2 - r ) , ( 3 - p ) , ( 4 - s )
- ( 1 - q ) , ( 2 - r ) , ( 3 - s ) , ( 4 - p )
- ( 1 - r ) , ( 2 - p) , ( 3 - s ) , ( 4 - q )
- ( 1 - r ) , ( 2 - p) , ( 3 - q ) , ( 4 - s )
7) વિધાન A : સ્ત્રી - નસબંધી શસ્ત્રક્રિયા કરાવેલી સ્ત્રી માસિક ચક્ર દર્શાવતી નથી . કારણ Rઃ તેમાં સ્ત્રીની અંડવાહિનીના નાના ભાગ કાપી છેડા બંધ કરાય છે . વિધાન A અને કારણ R માટે કયો વિકલ્પ સાચો છે ?
- A અને R બંને સાચાં છે અને R એ A ની સાચી સમજૂતી છે
- A અને B બંને સાચાં છે , પરંતુ R એ A ની સાચી સમજૂતી નથી
- A સાચું છે અને R ખોટું છે
- A ખોટું છે અને R સાચું છે .
8) અસંગત વિકલ્પ અલગ કરો .
- IVF
- PCR
- ZIFT
- GIFT
9) તે ગર્ભધારણને અટકાવવાની અંતિમ પદ્ધતિ છે .
- નસબંધી
- IUDs
- આંતરપટલ
- ગર્ભનિરોધક ગોળી )
10) ટેસ્ટટ્યૂબ બેબી એટલે
- ટેસ્ટટ્યૂબમાં ગર્ભવિકાસ કરી બાળક મેળવાય છે
- IVF દ્વારા મેળવાતું બાળક
- GIFT દ્વારા મેળવાતું બાળક
- અધૂરા માસે અવતરેલ બાળક જેને ઇક્યુલેટરમાં રખાય છે .
11) તે બૅક્ટરિયા દ્વારા ફેલાતો STD છે .
- સિફિલિસ
- ટ્રાયકોમોનિએસિસ
- જનનાંગીય હર્પિસ
- આપેલ પૈકી એક પણ નહિ
12) જો પુરુષની શુક્રવાહિની ઑપરેશન (શસ્ત્રક્રિયા) દ્વારા કાપી તેના છેડા બંધ કરવામાં આવે
- વીર્યમાં શુક્રકોષોની ગેરહાજરી
- વીર્યમાં શુક્રકોષો અચલિત
- વીર્યમાં શુક્રકોષોની સંખ્યામાં ઘટાડો
- વીર્યમાં મૃત શુક્રકોષોની હાજરી
13) જનનાંગીય વિસ્તારમાં ખંજવાળ , નાની ફોલ્લીઓ એ કયો વાઇરસજન્ય STD છે ?
- હિપેટાઇટિસ-B
- હિપેટાઇટિસ- A
- જનનાંગીય હર્પિસ
- AIDS
14) ગર્ભજળ કસોટી માટે કોનું પરીક્ષણ કરાય છે ?
- ગર્ભકોષ્ઠ કોથળીનું પ્રવાહી
- માતૃશરીરના રુધિર
- ઉલ્વ પ્રવાહી
- ભૂણનું દેહજળ 0
15) દૂધસ્રાવણ મેનોર્રહીયા પદ્ધતિ ગર્ભ અવરોધન માટે પ્રસૂતિ પછી મહત્તમ કેટલા સમય સુધી કાર્યક્ષમ હોય છે ?
- 6 માસ
- 8 માસ છે
- 10 માસ છે
- 12 માસ છે
16) દૂધસ્રાવણ મેનોર્રહીયા માટે અસંગત વિકલ્પ કયો છે ?
- માં ઋતુચક્ર જોવા મળતું નથી.
- તેમાં ગર્ભધારણની શક્યતાઓ નહિવત્ હોય છે
- તેમાં તીવ્ર દૂધસ્રાવ થાય છે
- તેમાં દૂધસાવ થતો નથી .
17) STDs ના વાહકને અનુરૂપ અસંગત જણાવો .
- HBV
- HIV
- હર્પિસ સિપ્લેક્ષ
- ટ્રેપોનેમા
18) સાચી જોડ કઈ છે ?
- ગર્ભધારણની વધુ શક્યતા સંતુચક્રના 10 થી 17 દિવસ
- MTP – ગર્ભધારણના મહત્તમ 20 અઠવાડિયાં સુધી
- દૂધસ્રાવણ મેનોર્રહીયા – પ્રસૂતિ બાદ મહત્તમ 6 માસ સુધી કાર્યક્ષમ
- આપેલ તમામ
19) અઠવાડિયે એક લેવાતી ગર્ભ અવરોધક ગોળીનું પ્રચલિત નામ
- માલા - A
- માલા - D
- સહેલી
- પ્રોજેસ્ટોજન
20) સંતતિ નિયમનની કુદરતી પદ્ધતિ આ સિદ્ધાંત પર કામ કરે છે
- સંપૂર્ણપણે સમાગમથી દૂર રહેવું
- માત્ર ઋતુસ્ત્રાવના દિવસોમાં સમાગમ કરવો
- શુક્રકોષ અને અંડકોષને ભેગા થતા વંચિત રાખવા
- માત્ર પ્રસૂતિ બાદ 6 માસ સુધી સમાગમ ટાળવો
21) કુટુંબ - નિયોજનને માનવના મૂળભૂત હક તરીકે પ્રોત્સાહિત કરવાનો હેતુ કઈ સંસ્થાનો છે ?
- A. ભારતીય કુટુંબ - નિયોજન સંઘ
- વિશ્વ કુટુંબ - નિયોજન સંઘ
- વિશ્વ સ્વાસ્થ્ય સંઘ
- જનનિક અને બાળસ્વાથ્ય સંભાળ સંઘ
22) આ રોગમાં કોઈ ચોક્કસ લક્ષણ નથી છતાં તેમાં બધા રોગો પ્રભાવી બને છે .
- જનનાંઅંગીય હર્પીસ
- એઇડ્સ
- હિપેટાઇટિસ B
- હિપેટાઇટિસ A
23) આ ગાળાને સામાન્ય રીતે સ્ત્રીનો સલામત સમય ગણવામાં આવે છે.
- ઋતુચક્રના 10 થી 17 દિવસ
- ઋતુસ્ત્રાવના અગાઉના અને પછીના 3-4 દિવસ
- ઋતુચક્રના 14 થી 18 દિવસ
- ઋતુચક્રના 12 થી 15 દિવસ
24) કઈ સંતતિ નિયમનની પદ્ધતિ ગર્ભ અવરોધન ઉપરાંત STDs સામે સુરક્ષા બક્ષે છે ?
- શુક્રકોષનાશક ફોમ
- મંદ IUDs
- તૃતીય ક્રમ IUDs
- નિરોધ
25) આ કુદરતી ગર્ભ અવરોધન પદ્ધતિની નિષ્ફળતાની તક સૌથી વધારે રહેલી છે .
- નિયતકાલીન સંયમ
- દૂધસાવણ મેનોર્રહીયા
- હઠાવી લેવું
- ઋતુસ્ત્રાવના દિવસોમાં સમાગમ
Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box