Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
ટેસ્ટ માટે ની સૂચના
1) કુલ પ્રશ્નો - 25 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના 4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -100 3) ટેસ્ટ સમય - 25 મિનિટ. 4) આ Biology Test Series ના ટેસ્ટ જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે
Biology Test Series For NEET | પ્રકરણ -5 | ટેસ્ટ - 39 | ધોરણ -12
1. બે વૈકલ્પિક કારકો ધરાવતો સજીવ ..
( a ) સમયુગ્મી અને વિષમયુગ્મી
( b ) કારકો માટે વિષમયુગ્મી
( c ) કારકો માટે સમયુગ્મી
( d ) આમાંથી એક પણ નહિ .
2. આનુવંશિકતાના એકમ માટે મેન્ડલે નીચેમાંથી કયો શબ્દ પ્રયોજ્યો હતો ?
( a ) કારક ( નિર્ણાયકો )
( b ) જીનોમ
( c ) જનીનકણો
( d ) આમાંથી એક પણ નહિ .
3. સજીવોની તેના પૂર્વજો સાથેની સમાનતાને.........કહે છે.
( a ) આનુવંશિકતા
( b ) જનીનવિદ્યા
( c ) ઉત્ક્રાંતિ
( d ) આમાંથી એક પણ નહિ .
4. દ્વિસંકરણ પ્રયોગમાં RRYY અને rryy પિતૃમાં RrYy જનીન સ્વરૂપ ધરાવતા છોડની સંખ્યા F2 પેઢીમાં....
( a ) 4
( b ) 3
( c ) 2
( d ) 1
5. 19 મી સદીમાં નીચેનામાંથી ક્યા ત્રણ જીવવિજ્ઞાનીઓએ સ્વતંત્ર રીતે મેન્ડલના સિદ્ધાંતોનું સંશોધન કર્યું ?

( a ) ડી , બ્રીઝ , કોરેન્સ અને ટેશ્માર્ક
( b ) સટન , મોર્ગન અને બ્રીજીસ
( c ) એવરી , મેક્લીઓડ અને મેકકાર્ટિ
( d ) બેટ્સન , પેનેટ અને બ્રીજીસ
6. મેન્ડલનો નિયમ જે પૂર્ણપણે લાગુ પડતો નથી .
( a ) સહપ્રભુતાનો નિયમ
( b ) કારકોના વિશ્લેષણનો નિયમ
( c ) કારકોના મુક્ત વિશ્લેષણનો નિયમ
( d ) પ્રભુતાનો નિયમ
7. નીચેનામાંથી કયો ટેસ્ટ ક્રોસ ( કસોટી - સંકરણ ) દર્શાવે છે ?
( a ) Ww x WW
( b ) Ww X Ww
( c ) Ww X ww
( d ) WW X WW
8. નીચેની ઘટના માટે સાચો ક્રમ કયો છે ?
( 1 ) આનુવંશિકતા માટે રંગસૂત્ર નિર્માણનો સિદ્ધાંત .
( 2 ) પ્રયોગો જેના દ્વારા સાબિત થયું છે કે DNA આનુવંશિક દ્રવ્ય છે .
( 3 ) મેન્ડલના આનુવંશિકતાના નિયમની શોધ
( a ) ( 1 ) , ( 3 ) અને ( 2 )
( b ) ( 1 ) , ( 2 ) અને ( 3 )
( c ) ( 3 ) , (1 ) અને ( 2 )
( d ) ( 2 ) , ( 1 ) અને ( 3 )
9. સજીવનું જનીનબંધારણ તેનું........
( a ) જનીનસ્વરૂપ
( b ) દેખાવ સ્વરૂપ
( c ) હોલોટાઇપ
( d ) આમાંથી એક પણ નહિ .
10. જ્યારે બે સજીવ તેમના બાહ્ય દેખાવમાં સમાનતા ધરાવતા હોય પણ જનીનબંધારણ ભિન્ન હોય , ત્યારે તેઓ.....
( a ) દેખાવ સ્વરૂપ
( b ) જનીન સ્વરૂપ
( c ) સમયુગ્મી
( d ) વિષમયુગ્મી
11. કારકો એટલે........
( a ) જનીનોની જોડ જે ચોક્કસ લક્ષણોનું નિયમન કરે છે , જેવું કે ઊંચાપણું નીચાપણું
( b ) જનીનોના બહુગુણિત સ્વરૂપો
( c ) આંખનાં લક્ષણોનું નિયમન કરતાં જનીનો
( d ) સમયુગ્મી પર આવેલા જનીનો
12. કારક પ્રભાવી ગણાય , જો.......
( a ) તે વિષમયુગ્મી જોડાણમાં પ્રદર્શિત થાય .
( b ) તે સમયુગ્મી જોડાણમાં પ્રદર્શિત થાય .
( c ) તે સમયુગ્મી અને વિષમયુગ્મી પરિસ્થિતિમાં પ્રદર્શિત થાય
( d ) તે બીજી પેઢીમાં પ્રદર્શિત થાય .
13. સંકરિત છોડનું જનીનસ્વરૂપ જાણવાની સામાન્ય કસોટી.........
( a ) F2 સંતતિનું નરપિતૃ સાથે સંકરણ
( b ) F2 સંતતિનું માદા સાથે સંકરણ
( c ) F1 સંતતિની જાતીય લાક્ષણિકતાઓનો અભ્યાસ
( d ) F1 સંતતિ એ નરપિતૃ સાથે સંકરણ
14. જ્યારે વિષમયુગ્મી ઊંચા છોડ સ્વફલન કરે ત્યારે ઊંચા અને નીચા છોડ મળે છે . આ...... વર્ણવે છે .
( a ) જન્યુઓની શુદ્ધતાનો નિયમ
( b ) વિશ્લેષણનો નિયમ
( c ) બીજાણુઓના વિભાજનનો નિયમ
( d ) કારકોના મુક્ત વિશ્લેષણનો નિયમ
15. મેન્ડલના નિયમો....... માટે યોગ્ય છે .
( a ) અલિંગી પ્રજનન
( b ) લિંગી પ્રજનન
( c ) વાનસ્પતિક પ્રજનન
( d ) ( a ) , ( b ) અને ( c ) ત્રણેય
16. મનુષ્યમાં આંખોનો ભૂરો રંગ , કથ્થઈ આંખ રંગ સામે પ્રચ્છન્ન હોય છે . જો બાળકની આંખો કથ્થઈ અને તેની માતાની ભૂરી આંખો હોય , તો બાળકના પિતાનો દેખાવ સ્વરૂપ શું હશે ?
( a ) કાળી આંખ
( b ) કથ્થઈ આંખ
( c ) લીલી આંખ
( d ) ભૂરી આંખ
17. સમયુગ્મી ઊંચા છોડ સાથે F2 ના નીચા છોડનું સંકરણ કરતા ..... પ્રમાણમાં છોડ મળે છે .
( a ) બધા જ સમયુગ્મી નીચા
( b ) બધા જ વિષમયુગ્મી ઊંચા
( c ) 2 ઊંચા 2 નીચા
( d ) 2 નીચા 2 ઊંચા
18. પુન : સંયોજન કઈ પ્રક્રિયામાં જોવા મળે છે ?
( a ) કોષરસવિજ્ઞાન
( b ) ત્રાકતંતુ નિર્માણ
( c ) વ્યતિકરણ
( d ) રંગસૂત્રનું બેવડાવું
19. ઉચ્ચ કક્ષાના સજીવોમાં થતું વ્યતિકરણ કે જેના પરિણામે જનીનિક પુન : સંયોજન જોવા મળે છે , જે...........ની વચ્ચે થાય છે .
( a ) બે બાળ કોષકેન્દ્રિકાઓ વચ્ચે
( b ) બે જુદા દ્વિસૂત્રી જોડ વચ્ચે
( c ) દ્વિસૂત્રી જોડની એકલસૂત્રી રંગસૂત્રિકાઓ
( d ) દ્વિસૂત્રી જોડની non - sister રંગસૂત્રિકાઓ
20. ખોટું વિધાન પસંદ કરો :
( a ) પ્રભાવીપણાનો નિયમ અને કારકોના મુક્ત વિશ્લેષણનો નિયમ બંને મેન્ડલે આપ્યા હતા .
( b ) સંલગ્નતા અને પુન : સંયોજનની શોધ સટને કરી હતી .
( c ) સન 1990 માં ત્રણ વૈજ્ઞાનિકોએ સ્વતંત્ર રીતે મેન્ડલના નિયમોની ફરીથી શોધ કરી .
( d ) આનુવંશિકતાનો રંગસૂત્રીય વાદ સટને આપ્યો .
21. રંગસૂત્રની આનુવંશિકતા સિદ્ધાંત પર આધારિત છે .
( a ) જનીનોના વિશ્લેષણ
( b ) ડિપ્લોઇડી અને હેપ્લોઇડી
( c ) લિંગ સંલગ્નતા
( d ) લિંગી રંગસૂત્રોની હાજરી
22. મનુષ્યમાં ઊંચાઈમાં ઘણો તફાવત જોવા મળે છે , આ........ નુ ઉદાહરણ છે .
( a ) બહુવિકલ્પી કારકો
( b ) પ્લીઓટ્રોપિક આનુવંશિકતા
( c ) બહુવિકલ્પી આનુવંશિકતા
( d ) સ્યુડોએલેલ્સ
23. સર્વદાતા............
( a ) O Rh + ve
( b ) O Rh - ve
( c ) AB Rh + ve
( d ) AB Rh - ve
24. જે માણસનું રુધિરજૂથ AB હોય , તો તેમાં ઍન્ટિબોડી અને ઍન્ટિજનની શક્યતા શું હોઈ શકે ?
( a ) ઍન્ટિબોડી A અને B હોય પરંતુ ઍન્ટિજન ન હોય .
( b ) ઍન્ટિજન A માટે ઍન્ટિજન B માટે હોય .
( c ) ઍન્ટિજન A અને B હોય પરંતુ ઍન્ટિબોડી ન હોય .
( d ) ઍન્ટિબોડી અને ઍન્ટિજન બંને A અને B માટે હોય .
25. શ્રેયનું રુધિરજૂથ O હોય અને તેમની માતા ઈલાબેનનું રુધિરજૂથ B હોય , તો શ્રેયનાં પિતા સંજયભાઈનું રુધિરજૂથ કયું હશે ?
( a ) O અથવા A અથવા B
( b ) O અથવા AB
( c ) A અથવા AB
( d ) O અથવા B અથવા AB

જવાબો
1.B, 2.A , 3.A, 4.A, 5.A, 6.C, 7.C, 8.C, 9.A, 10.A, 11.A, 12.C, 13.D, 14.B,
15.B, 16. B, 17. C, 18. C, 19. D, 20.B, 21.A, 22. C, 23. B, 24. C, 25.A
======================================
Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box