Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
ટેસ્ટ માટે ની સૂચના
1) કુલ પ્રશ્નો - 25 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના 4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -100 3) ટેસ્ટ સમય - 25 મિનિટ. 4) આ Biology Test Series ના ટેસ્ટ જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે
Biology Test Series For NEET | પ્રકરણ -4 | ટેસ્ટ - 35 | ધોરણ -12
1. વિશ્વનાં કયાં દેશે સૌપ્રથમ સમગ્રગાહી પ્રાજનનિક સ્વાથ્યને એક સામાજિક ધ્યેય તરીકે પ્રાપ્ત કરવા માટેના રાષ્ટ્રીય સ્તરે કાર્યક્રમના અમલીકરણનો સૌપ્રથમ પ્રારંભ કર્યો ?
( a ) ભારત ( b ) અમેરિકા ( c ) ચીન ( d ) ઇંગ્લેન્ડ
2. વસ્તીવૃદ્ધિ નિયંત્રણ માટેનો મુખ્ય ધ્યેય શેનો છે ?
( a ) જન્મદરમાં ઘટાડો ( b ) જન્મદરમાં વધારો ( C ) મૃત્યુદરમાં ઘટાડો ( 1 ) મૃત્યુદરમાં વધારો
3. કઈ સંસ્થાનું મુખ્ય ધ્યેય કુટુંબનિયોજનને માનવના પાયાના અધિકાર તરીકે રજૂ કરવાનો છે ?
( a ) ભારતીય કુટુંબ નિયોજન સંઘ ( b ) ભારતીય કુટુંબ સ્વાથ્ય સંઘ
( c ) ( a ) અને ( b ) બંને ( d ) આમાંથી એકપણ નહિ
4. અંતઃસ્ત્રાવ મુક્ત કરતો IUDs નો ક્રમ
( a ) તૃતીય ( b ) દ્વિતીય ( c ) પ્રથમ ( d ) ચતુર્થ
5. કઈ કુટુંબનિયોજનની પદ્ધતિમાં શુક્રકોષોને મારી નાખવામાં આવે છે ?
( a ) ભૌતિક ( b ) રાસાયણિક ( c ) અંત : સ્ત્રાવી ( d ) વંધ્યીકરણ
6. માદા ગર્ભાશયમાં બહારનો ઘટક દાખલ કરીને પણ ગર્ભ અવરોધતા પ્રાપ્ત કરી શકાય છે , આ ઉપાયોને શું કહેવાય છે ?
( a ) વંધ્યીકરણ ( b ) અંત : સ્ત્રાવી પદ્ધતિ
( c ) રાસાયણિક પદ્ધતિ ( d ) આંતર ગર્ભાશયના ઉપાય ( IUDs )
7. ભારતમાં કેન્દ્રિય ઔષધ સંશોધન સંસ્થા ( CDRI ) કયા શહેરમાં આવેલી છે ?
( a ) બોમ્બે ( b ) દિલ્લી ( C ) લખનૌ ( d ) અમદાવાદ
8. સ્ત્રી નસબંધીમાં શું કરવામાં આવે છે ?
( a ) ઉદરમાં નાના કાપા દ્વારા

( b ) યોનિમાર્ગ દ્વારા અંડવાહિનીનો નાનો ભાગ બાંધવામાં આવે
( c ) યોનિમાર્ગ દ્વારા અંડવાહિનીનો નાનો ભાગ દૂર કરવામાં આવે છે .

( d ) ( a ) , ( b ) અને ( c ) ત્રણેય
9. ભારતમાં સૌથી વધુ સ્વિક્ત બનેલ ગર્ભ - નિરોધક ઉપાય
( a ) નિરોધનો ઉપયોગ ( b ) ગળવાની ગોળીઓ

( c ) IUDs નો ઉપયોગ ( d ) વંધ્યીકરણ પદ્ધતિઓ
10. IUDs શેના અવરોધન માટે વપરાતી પદ્ધતિઓ છે ?
( a ) શુક્રકોષનું અંડકોષ સાથેનું મિલન ( b ) શુક્રકોષનું માદા સાથેનું મિલન
( C ) શુક્રકોષનું શુક્રપિંડમાંથી બહાર નિકળવાને ( d ) ( a ) , ( b ) અને ( c ) ત્રણેય
11. નીચેનામાંથી કઈ પદ્ધતિ યાંત્રિક ગર્ભ - અવરોધક તરીકે ઓળખાય છે ?
( a ) MTS ( b ) કોપર- T ( c ) આંતરપટલ ( d ) ડાલ્કોન સીલ્ડ
12. તે ગળવાની ગર્ભ - નિરોધક ગોળીઓમાં આવેલ રસાયણ છે ?
( a ) પ્રોજેસ્ટેરોન ( b ) ઑક્સિટોસીન ( c ) રિલેક્સિન ( d ) આમાંથી એક પણ નહિ .
13. સંવનન દરમિયાન આંતરપટલ માદા પ્રજનનતંત્રના કયા ભાગ ( અંગ ) ને ઢાંકે છે ?
( a ) ગ્રીવા ( b ) ભગશિગ્નિકા ( c ) યોનિદ્વાર ( d ) ફેલોપિયન નલિકા
14. ગર્ભઅવરોધક ગોળીના બંધારણમાં શું હોય છે ?
( a ) રિલેક્સિન ( b ) પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજન ( c ) ઑક્સિટોસિન ( d ) વાસોપ્રેસિન
15. દરરોજ લેવાની ગર્ભનિરોધક ગોળી એટલે ...
( a ) માલા C ( b ) માલા M અને માલા D ( c ) માલા A ( d ) માલા દ
16. ટ્યુબેક્ટોમીમાં ...
( a ) અંડવાહિનીનો નાનો ભાગ કાપવામાં આવે અથવા બાંધવામાં આવે .
( b ) સર્જરી દ્વારા અંડપિંડને દૂર કરવામાં આવે .
( c ) શુક્રવાહિનીનો નાનો ભાગ કાપવામાં આવે અથવા બાંધવામાં આવે .
( d ) સર્જરી દ્વારા ગર્ભાશયને દુર કરવામાં આવે .
17. નીચેના પૈકી કયું અંતઃસ્રાવનો સ્ત્રાવ કરતું IUD આંતરગર્ભાશય સાધન છે ?
( a ) મલ્ટીલોડ -375 ( b ) LNG - 20 ( c ) આંતરપટલ ( d ) કોપર - ટી
18. શસ્ત્રક્રિયા દ્વારા શેને દુર કરવાની ક્રિયાને હિસ્ટરેકટોમી કહે છે ?
( a ) ગર્ભાશય ( b ) પ્રોસ્ટેટ ગ્રંથિ ( c ) શુક્રવાહિની ( d ) સ્તનગ્રંથિ
19. ગર્ભધારણ અટકાવતી કુદરતી પદ્ધતિઓ કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે ?
( a ) અંડકોષ અને શુક્રકોષને ભેગા કરવા માટે ( b ) અંડકોષ અને શુક્રકોષને ભેગા થતા વંચિત રાખવા માટે ( c ) અંડકોષને નાશ કરવા માટે ( d ) શુક્રકોષને નાશ કરવા માટે
20. MTP માટે કયો કિસ્સો અસંગત છે ?
( a ) સતત ગર્ભધારણ માતા માટે નુકસાનકારક હોય છે .
( b ) જન્મ લેનાર બાળક ઓછા વજનવાળુ હોવાનું નક્કર જોખમ હોય .
( c ) ગર્ભધારણ બળાત્કારનું પરિણામ હોય .
( d ) ગર્ભઅવરોધના નિષ્ફળ જવાને કારણે અનિચ્છનીય ગર્ભધારણ થયું હોય
21. MTP ગર્ભધારણના કેટલા અઠવાડિયા સુધીમાં કરાવવું જોઈએ ?
( a ) 24 ( b ) 36 ( c ) 20 ( d ) 28
22. કયા રોગમાં મૂત્રવહન અથવા મૂત્રત્યાગ દરમિયાન દુ : ખાવો થતો નથી ?
( a ) ગોનોરીયા ( b ) સિફિલિસ ( C ) ટ્રાયકોમોનિએસિસ ( 1 ) જનનાંગીય હર્પિસ
23. રોગો અથવા ચેપ કે જાતિય સમાગમ દ્વારા વહન પામે છે તેને સામૂહિક રીતે શું કહે છે ?
( a ) STDs ( b ) જાતીય રોગો ( c ) જાતીય સંક્રમિત રોગો ( d ) ( a ) , ( b ) અને ( C ) ત્રણેય
24. ટૂંકા ગાળાની યાદશક્તિનો નાશ થવો એ કયા રોગનું લક્ષણ છે ?
( a ) ગોનારીઆ ( b ) સિફિલિસ ( c ) ટ્રાયકોમોનિએસીસ ( d ) એઇડ્સ
25. નીચેનામાંથી કયા વાઇરસ ચેપી માનવના શુક્રકોષ દ્વારા સ્થળાંતરણ પામતા નથી ?
( a ) હિપેટાઇટીસ- B વાઇરસ ( b ) HIV ( c ) ચીકનગુનિયા વાઇરસ ( d ) ઇબોલા વાઇરસ

જવાબો
1.A, 2.A , 3.A, 4.A, 5.B, 6.D, 7.C, 8.D, 9.C, 10.A, 11.C, 12.A, 13.A, 14.B,
15.B, 16. A, 17. B, 18. A, 19. B, 20.B, 21.C, 22. B, 23. D, 24. D, 25.C
======================================
Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box