Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
ટેસ્ટ માટે ની સૂચના
1) કુલ પ્રશ્નો - 25 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના 4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -100 3) ટેસ્ટ સમય - 25 મિનિટ. 4) આ Biology Test Series ના ટેસ્ટ જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે
Biology Test Series For NEET | પ્રકરણ -3 | ટેસ્ટ - 34 | ધોરણ -11
1. લીલના કયા જૂથમાં લિંગી પ્રજનનની ગેરહાજરી હોય છે ?
( a ) સાયનોફાયસી ( b ) બેસીલારિયોફાયસી ( c ) ક્લોરોફાયસી ( d ) આમાંથી એક પણ નહિ .
2. નીચે આપેલ પૈકી એકમાંથી લીલનાં ક્યાં ઉદાહરણો એક જ પ્રજાતિ સાથે સંબંધિત છે ?
( a ) કારા , ફ્યુકસ , પોલિસીફોનિયા ( b ) વોલ્વોક્ષ , સ્પાયરોગાયરા , ક્લેમિડોમોનાસ
( c ) પોરફાયટા , એક્ટીકાટાસ , યુલોથ્રિક્સ ( d ) સરગાસમ , લેમિનારિયા , ગ્રેસીલારિયા
3. ક્લોરોફિલ a અને b બંને શેમાં હાજર હોય છે ?
( a ) રહોડોફાયસી ( b ) ફીઓફાયસી ( c ) ક્લોરોફાયસી ( d ) આમાંથી એક પણ નહિ .
4. કથ્થાઈ લીલનું કયું લક્ષણ સાચું નથી ?
( a ) ક્લોરોફિલ a અને b ની હાજરી ( b ) તે પટલ સાથે જોડાયેલું હોય છે .
( c ) ક્લોરોફિલ a અને C ની હાજરી ( d ) ફ્યુકોઝેન્થીનની હાજરી
5. કઈ વનસ્પતિમાં માત્ર યુગ્મનજ દ્વારા બીજાણુજનક પેઢીનું પ્રતિનિધિત્વ થાય છે ?
( a ) ફયુનારિયા ( b ) ક્લેમિડોમોનાસ ( c ) પાયનસ , ( d ) સેલાજિનેલા
6. નીચે આપેલ પૈકી કર્યું એક વિધાન લીલને અનુલક્ષીને ખોટું છે ?
( a ) મોટા ભાગની લીલ પ્રકાશસંશ્લેષિત છે .
( b ) લીલનું વર્ગીકરણ તેમના રંજકદ્રવ્યકણોને આધારે થાય છે .
( c ) બધી જ લીલ તંતુમય છે .
( d ) સ્પાયરોગાયરા ઝૂસ્પોર્સ ઉત્પાદન કરતી નથી .
7.નીચે આપેલ પૈકી કઈ એક જોડ સાચી નથી ?
( a ) ક્લેમિડોમોનાસ – એકકોષીય , કશાધારી
( b ) લેમિનારિયા – કશાધારી પર્ણસદશ સૂકાયયુક્ત
( c ) ક્લોરેલા – એકકોષીય , અકશાધારી
( d ) વોલ્વોક્ષ - વસાહતી સ્વરૂપ , અકશાધારી
8. લીલ મહત્ત્વની છે , આપણે લીલનો અભ્યાસ કરવો જોઈએ , કારણ કે ...
( a ) તેઓ પ્રયોગો માટેના સારા સજીવો છે .
( b ) તેઓ બહોળા પ્રમાણમાં સંવર્ધિત થઈ વૃદ્ધિ પામી શકે છે .
( c ) તેઓ ભવિષ્યમાં માનવ માટેનો ઉત્તમ ખોરાક બની શકે છે .
( d ) તેઓ કાર્બનિક ઍસિસ અને ઑક્સિજન ઉત્પન્ન કરે છે .
9. નીચે પૈકી કયું ખોટી રીતે જોડાયું છે
( a ) એકકશાધારી જન્યુઓ - પોલિસાઇફોનીઆ
( b ) દ્રિકશાધારી અલૈંગિક ચલબીજાણુ - કથ્થઈ લીલ
( c ) એકકોષીય સજીવ - કલોરેલા
( d ) કૂડધાનીઓ - માર્કન્શીઆ
10. અગર - અગર શેમાંથી મેળવાય છે ?
( a ) લીલી લીલ ( b ) લાલ લીલ ( c ) કથ્થાઈ લીલ ( d ) નીલહરિત લીલ
11. દ્ધિઅંગીઓની અગત્યતા શું છે ?
( a ) આર્થિક અગત્યતા ખૂબ જ ધરાવે છે . ( b ) તેનું કોઈ પણ મહત્ત્વ નથી .
( c ) પર્યાવરણીય મહત્ત્વ ખૂબ જ ધરાવે છે . ( d ) ઘણું એસ્થેટિક મહત્ત્વ ધરાવે છે .
12. દ્ધિઅંગી કોની જટિલ રચના છે ?
( a ) લાંબા સમય દરમિયાન બીજાણુજનક હોય છે .
( b ) પરોપજીવી બીજાણુજનક તબક્કો કે જે પ્રભાવી છે .
( c ) જન્યુજનક તબક્કો પ્રભાવી છે કે જે બીજાણુ ઉત્પન્ન કરે છે
( d ) નાનો બીજાણુજનક તબક્કો અને સામાન્યત : જન્યુજનક તબક્કા પર પરોપજીવી છે .
13. દ્ધિઅંગી માટે શું અસત્ય છે ?
( a ) વાહકપેશીનો અભાવ
( b ) સ્વતંત્ર બીજાણુજનક અવસ્થાની ગેરહાજરી
( c ) જન્યુજનક અવસ્થા વિઘટિત અને આધારિત કે પરતંત્ર છે .
( d ) ઝુસ્પોર્સ દ્વારા અલિંગી પ્રજનનનો અભાવ હોય છે .
14. ફ્યુનારિયાનું જીવનચક્ર પાણી વગર પૂર્ણ થતું નથી . તે માટે સાચું વિધાન પસંદ કરો .
( a ) ફ્યુનારિયા દ્ધિઅંગી વનસ્પતિ છે .
( b ) શાખાઓનો વિકાસ થતો નથી .
( c ) માત્ર પાણીની હાજરીમાં ફલન પામે છે .
( d ) વનસ્પતિ નાજુક અને શુષ્ક બનતા પાણી વગર મરી જાય છે .
15. ફ્યુનારિયામાં બીજાણુજનક અવસ્થા સારી રીતે વિકસે છે અને તે શેની બનેલી છે ?
( a ) પાદ , પ્રચલિત કેશ ( પ્રાવ૨ દંડ ) અને કેપ્સ્યૂલ ( પ્રાવ૨ )
( b ) બીજાણુધાની
( c ) માત્ર કેપ્સ્યૂલ ( પ્રાવ૨ )
( d ) પાદ અને કેપ્સ્યૂલ ( પ્રાવ૨ )
16. ફ્યુનારિયાના જીવનચક્રમાં પ્રભાવી તબક્કો કયો છે ?
( a ) પ્રોટોનેમા
( b ) પર્ણસદ્દસ જન્યુજનક
( c ) બીજાણુ
( d ) બીજાણુજનક
17. મોસીસ ભેજવાળી જગ્યાએ જોવા મળે છે . કારણ કે ...
( a ) તેઓ જમીન પર વૃદ્ધિ ન પામે .
( b ) તેમના જન્યુઓ પાણીમાં જોડાય છે .
( c ) તેઓ વાહકપેશી ધરાવતી નથી .
( d ) તેમાં મૂળ અને વાયુરંધ્રનો અભાવ હોય છે .
18. રિકિસયાનો સુકાયને કેવું કહે છે ?
( a ) ત્રિકીય
( b ) દ્વિકીય
( c ) એકકીય
( d ) ચતુષ્કીય
19. મૉસમાં બીજાણુજનક શું છે ?
( a ) જન્યુજનકમાંથી બીજાણુ નિર્માણ થાય છે .
( b ) પોતાની જાતે ખોરાક બનાવે તેમ જ તે જન્યુજનક છે .
( c ) જન્યુજનક પર અંત : પરોજીવી છે .
( d ) જન્યુજનકમાં જન્યુઓનું નિર્માણ થાય છે .
20. નીચે આપેલ પૈકી કઈ એક વનસ્પતિ વાહક અપુષ્પી વનસ્પતિ છે?
( a ) ઇક્વીસેટમ
( b ) ઝિન્કગો
( c ) સાયક્સ
( d ) સેડરસ
21. પ્રથમ વાહકપેશીધારી વનસ્પતિઓ કઈ છે ?
( a ) એકાંગી
( b ) દ્ધિઅંગીઓ
( c ) ત્રિભંગીઓ
( d ) જન્યુધારીઓ ( સર્પમેટોફાયટા )
22. એક વનસ્પતિ વાહકપેશી વહન માટે ધરાવે છે તેમજ બીજાણુ નિર્માણ કરે છે , પરંતુ બીજ ધરાવતી નથી , તો તે વનસ્પતિ કઈ છે ?
( a ) દ્ધિઅંગી
( b ) ત્રિઅંગી
( c ) અનાવૃત્ત બીજધારી
( d ) આવૃત્તબીજધારી
23. અનાવૃત્ત બીજધારી વનસ્પતિઓ પર્યાવરણની મહત્તમ સ્થિતિને સહન કરવા માટે અનુકૂલન ધરાવે છે . કારણ કે ...
( a ) તેમાં વાયુરંધ્રો ઉપરના સ્તરે હોય છે .
( b ) તેઓ જાડું ક્યુટિકલ ધરાવે છે .
( c ) તેઓ વાહિનીઓ ધરાવે છે .
( d ) તેઓ પહોળા સખત પર્ણો ધરાવે છે
24. આવૃત્તબીજધારી અનાવૃત્ત બીજધારી કોની ગેરહાજરીથી અલગ પડે છે ?
( a ) વાહકપેશી
( b ) અંડાશય
( c ) બીજ
( d ) ખુલ્લા અંડક
25. આવૃત્તબીજધારી અને અનાવૃત્ત બીજધારી કઈ બાબતે સમાન છે ?
( a ) કાષ્ઠમાંની જલવાહિની
( b ) ફલનની પદ્ધતિમાં
( c ) સિફોનોગેમી
( d ) ભ્રૂણપોષની પ્રકૃતિ /સ્વભાવ

જવાબો
1. A, 2. B 3. A 4. A 5. B 6. C 7. D 8. C 9. A 10.B 11. C 12. D 13. C 14. C 15. A 16. B 17. B 18. C 19. C 20. A 21. C 22. B 23. B 24. B 25. C
======================================
Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box