Type Here to Get Search Results !

Biology Test Series For NEET | પ્રકરણ -15 | ટેસ્ટ - 33 | ધોરણ -11

0


Biology Test Series

Biology Test Series For NEET

Biology Test Paper 

Biology Online Test

Free Biology Practice Test


ટેસ્ટ માટે ની સૂચના

1) કુલ પ્રશ્નો - 25 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના  4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -100 3) ટેસ્ટ સમય - 25 મિનિટ. 4) આ Biology Test Series  ના ટેસ્ટ  જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે


Biology Test Series For NEET | પ્રકરણ -15  | ટેસ્ટ - 33 | ધોરણ -11

1. ચયક્રિયાઓ છે .
A. પૃથક્કરણીય છે
B. સંશ્લેષિત
C. વિઘટનાત્મક
D. રૂપકીય

2. ભિન્નન પામવાના તબક્કાને કહે છે .
A. કોષનિર્માણ
B. કોષવિસ્તરણ
C. કોષસંયુગ્મન
D. કોષવિભેદન

3.વૃદ્ધિ પામતા કોષોની આશૂનતા માટે કયું કારક આવશ્યક છે ?
A. પાણી
B. પ્રકાશ
C. તાપમાન
D. ઑક્સિજન

4. સૌપ્રથમ ઑક્ઝિન શામાંથી અલગ તારવવામાં આવ્યા હતા ?
A. માનવમૂત્ર
B. વનસ્પતિ પેશી
C. માછલીના શુક્રકોષ
D. ડાંગરના છોડ

5. •••••• ને લીધે જીર્ણતા અને પર્ણો ઢળી પડવાની ક્રિયા અસર પામે છે .
A. ઑક્ઝિન્સ
B. ઇથિલીન
C. ઍબ્લિસિક ઍસિડ
D. સાયટોકાઇનિન

6. પર્ણ , પુષ્પ અને ફળ ખરી પડવાની ઘટનાને કહે છે .
A. પતન
B. વૃદ્ધત્વ
C. પ્રકાશ - અવધિ
D. વાસંતીકરણ

7. એકદળી વનસ્પતિના ગાંઠના વિસ્તારમાં વર્ધનશીલ પેશી આવેલી છે .
A. આંતરવિષ્ટ
B. અગ્રસ્થ
C. પાશ્વસ્થ
D. આપેલ તમામ

8. વૃદ્ધિના માપન માટેનો માપદંડ કયો છે ?
A. સંખ્યા
B. વજન
C. કદ
D. આપેલ તમામ

9. વૃદ્ધિના કયા તબક્કામાં રસધાનીનું કદ વધે છે ?
A. કોષનિર્માણ
B. કોષવિસ્તરણ
C. કોષવિભેદન
D. A અને B બંને

10. નીંદણનિયંત્રક તરીકે વર્તે છે .
A. સાઇટોકાઇનિન
B. ઑક્ઝિન
C. જીબરેલિન
D. ઇથિલીન

11. અગ્રીય પ્રભાવિતા ધરાવતું રસાયણ કયું ?
A. GA
B. IAA
C. ABA
D. આપેલ તમામ

12. ઓકઝીન માટે અયોગ્ય વાક્ય જણાવો .
A. પ્રકાંડનું ધન પ્રકાશાનુવર્તન પ્રેરે .
B. પ્રકાંડની લંબાઈમાં વૃદ્ધિ પ્રેરે .
C. અગ્રીય પ્રભાવિતા દર્શાવે .
D. મૂળનું ઋણ પ્રકાશાનુવર્તન પ્રેરે

13. નીચેના પૈકી કુદરતી વૃદ્ધિ અવરોધક કયું છે ?
A. IBA
B. ABA
C. IAA
D. GA

14. પ્રકાંડ અને મૂળની પ્રકાશાનુવર્તન અસર કોના કારણે હોય છે
A. પ્રકાશ
B. અંતઃસ્ત્રાવો
C. તાપમાને
D. આપેલ તમામ

15. સાયટોકાઇનિન નીચેના પૈકી કયા વિસ્તારમાં સર્જાય છે ?
A. કોષવિસ્તરણ પામતા
B. જીર્ણતા પામતા
C. કોષવિભાજન પામતા
D. પતન પામતા

16. અગ્રકલિકાનું પ્રભુત્વ ઘટાડે છે .
A. ઑક્ઝિન
B. ABA
C. ઇથિલીન
D. સાયટોકાઇનિન

17. વૃદ્ધિ નિયામકો શું છે ?
A. કાર્બનિક રસાયણ
B. અકાર્બનિક રસાયણ
C. ક્ષાર
D. વિટામિન્સ

18. સાયટોકાઇનિન માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો
A. જીર્ણતાની પ્રક્રિયા ધીમી પડે છે
B. સક્રિય કોષવિભાજન થતા હોય તેવા વિસ્તારમાં સર્જાય
C. અગ્રકલિકાનું પ્રભુત્વ વધારે
D. કોષવિભેદનને ઉત્તેજે

19. નીચેનામાંથી ઑક્ઝિન માટે શું સાચું નથી ?
A. તે પાશ્વ વૃદ્ધિને અવરોધે છે
B. તે વનસ્પતિ પ્રકાંડના વિસ્તરણને પ્રેરે છે
C. તે કોષવિભાજનને પ્રેરે છે .
D. તે વધુ વિસ્તરણ કરવામાં મદદ કરે

20. કયો અંતઃસ્ત્રાવ સરળતાથી મૂળના શરૂઆતના વિકાસ માટે જરૂરી છે ?
A. IBA
B. GA
C. ABA
D. કાઇનેટિન

21. સંશ્લેષિત ઑક્ઝિનનો સામાન્ય રીતે ઊંચા સંકેન્દ્રણનો વધુ ઉપયોગ કયો ?
A. નીંદણનિયંત્રક
B. પાર્શ્વકલિકાની વૃદ્ધિ અવરોધે છે
C. મૂળની શરૂઆતની ક્રિયા અવરોધે છે
D. કોષના વિસ્તરણને નિયંત્રિત કરે છે

22. નીચેના પૈકી કયો અંતઃસ્ત્રાવ સંશ્લેષિત છે ?
A. 2-4 - D
B. IAA
C. GA
D. જીબરેલિન

23. ઑક્ઝિન કોની વૃદ્ધિ અવરોધે છે ?
A. અગ્રકલિકાની
B. અફલિત ફળ વિકાસની
C. પાર્શ્વકલિકાની
D. મૂળની

24. કોઈ એક વિકસતા છોડમાં પાર્શ્વકલિકાની વધુ સક્રિયતા શું દર્શાવે છે ?
A. તે વધુ પ્રકાશ મેળવે છે .
B. તેમાં સાયટોકાઇનિન ઘટે છે .
C. તે વધુ ખોરાક સંગ્રહ કરે છે .
D. તેમાં ઑક્ઝિન ઘટે છે .

25. જીબરેલિન સૌપ્રથમ કોનામાંથી અલગીકરણ પામ્યો છે ?
A. લીલ
B. બૅક્ટરિયા
C. મૂળગંડીકા
D. ફૂગ



જવાબો 
1. B, 2. D 3. A 4. A 5. B 6. A 7. A 8. D 9. B 10.B 11. B 12. B 13. B 14. B 15. C 16. D 17. A 18. C 19. D
20. A 21. A 22. A 23. C 24. D 25. D

======================================

Mail- indiabiologymanishmevada@gmail.com

Connect with this mail for more knowledge of Biology

This Site helpful for UGC Net Examination 

It is also helpful for MCAT (Medical College Admission Test) united States, Australia, Canada and caribbean islands.

For Join With Me Mail Me 

Manish Mevada
M.Sc, M.Phil, B.Ed

THANK YOU.


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad