Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
ટેસ્ટ માટે ની સૂચના
1) કુલ પ્રશ્નો - 90 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના 4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -360 3) ટેસ્ટ સમય - 90 મિનિટ. 4) આ Biology Test Series ના ટેસ્ટ જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે
Biology Test Series For NEET | પ્રકરણ -11 થી 22 | ટેસ્ટ - 36 | ધોરણ -11
1. પર્ણરંધ્રો ખુલવા માટે મૂળભૂત રીતે
( A ) બહિઆસૃતિ
( B ) અંતઃઆસૃતિ
( C ) કોષરસની સાંદ્રતામાં ઘટાડો
( D ) રક્ષકકોષોનું પ્લાઝમોલાયસિસ
2. સ્થલજ વસવાટમાં , તાપમાન અને વર્ષાની પરિસ્થિતિ કોના દ્વારા અસરકારક બને છે ?
( A ) પાણીનું રૂપાંતરણ
( B ) ઉસ્વેદન
( C ) તાપીય અવધિકાળ
( D ) સ્થળાંતરણ
3. ઉત્સાહી પ્રોફેસર જે દેહધાર્મિક પ્રક્રિયાનું જીવંત નિર્દેશન કરવા માંગતા હતા , તેમણે કાચના જારમાં પહેલાથી ભીંજવેલા રાઈનાં બીજ મૂક્યાં તેને ખૂણામાં દૂર મૂકી લેક્ચર શરૂ કર્યું . તેમના લેક્ચર અંતમાં એકાએક ધડાકો થઈ કાચના જારના ટુકડા ચારે તરફ વેરાઈ ગયા . નીચેનામાંથી કઈ ઘટના પ્રોફેસર નિર્દેશિત કરવા માંગતા હશે ?
( A ) પ્રસરણ
( B ) આસૃતિ
( C ) અજા૨ક શ્વસન
( D ) અંતઃચૂષણ
4. બિંદુત્વેદન મુખ્યત્વે કોના કારણે હોય છે ?
( A ) મૂળદાળ
( B ) આસૃતિ
( C ) ઉસ્વેદન
( D ) અંતચૂષણ
5. જ્યારે રક્ષકકોષોમાંની શર્કરાનું રૂપાંતરણ સ્ટાર્ચમાં થાય તો વાયુરંધછિદ્ર
( A ) સંપૂર્ણ બંધ થાય
( B ) અંશતઃ ખૂલે
( C ) પૂર્ણ ખૂલે
( D ) કોઈ ફેરફાર ન થાય
6. મૂળમાં બાહ્યકના એક કોષમાંથી પાસેના કોષમાં પાણીની ગતિ ના કારણે હોય છે .
( A ) કોષોમાં અકાર્બનિક ક્ષારોના ભરાવા
( B ) કોષોમાં કાર્બનિક સંયોજનોના ભરાવા
( C ) રાસાયણિક ક્ષમતા ઢોળાંશ
( D ) જલક્ષમતા ઢોળાંશ
7. શુદ્ધ પાણીની જલક્ષમતા અને આસૃતીદાબ કેટલું હોય છે ?
( A ) શૂન્ય અને શૂન્ય
( B ) 100 અને 100
( C ) શૂન્ય અને 100
( D ) 100 અને શૂન્ય
8. મૂળથી પર્ણ તરફ ખનીજોનું શોષણ આના દ્વારા થાય છે .
( A ) જલવાહક
( B ) અન્નવાહક
( C ) ચાલનીનલિકાઓ
( D ) એક પણ નહિ
9. વનસ્પતિ માટે નીચે આપેલ પૈકી કયું એક લઘુ પોષકતત્ત્વ છે ?
( A ) કૅલ્શિયમ
( B ) મૅગ્નેશિયમ
( C ) મેંગેનીઝ
( D ) નાઇટ્રોજન
10. ખનીજપોષણની ઊણપ નીચે આપેલ પૈકી કઈ એક નથી .
( A ) સુકારો થવો
( B ) ક્લોરોસીસ થવું
( C ) અશક્ત બનવું
( D ) આંતરગાંઠો ટૂંકી થવી
11. ખનીજોનું નિષ્ક્રિય શોષણ કોના પર નિર્ભર છે ?
( A ) તાપમાન
( B ) તાપમાન અને ચયાપચયિક અવરોધક
( C ) ચયાપચયિક અવરોધક
( D ) ભેજ
12. NADP+ રીડ્યુસ પામીને NADPH શેમાં બને છે ?
( A ) PS - I
( B ) PS - II
( C ) કૅલ્વિનચક્ર
( D ) અચક્રીય ફોટોફૉસ્ફોરાયલેશન
13. પ્રકાશસંશ્લેષણીય પરિપથમાં કાર્બન ડાયૉક્સાઇડ આમાં જોડાય છે .
( A ) PS - I
( B ) PS - II
( C ) પ્રકાશ પ્રક્રિયા
( D ) અંધકાર પ્રક્રિયા
14. પ્રકાશશ્વસન માટેનો પ્રક્રિયક કયો છે ?
( A ) ફૉસ્ફોગ્લિસરિક ઍસિડ
( B ) ગ્લાયકોલેટ
( C ) સેરીન
( D ) ગ્લાયસિન
15. ફોટોસિસ્ટમ - II ક્યાં સર્જાય છે ?
( A ) સ્ટ્રોમા
( B ) સાયટોક્રોમ
( C ) ગ્રેના
( D ) કણાભસૂત્રીય સપાટી
16. પ્રકાશસંશ્લેષણ અને શ્વસનમાં ATP નું નિર્માણ ઑક્સિડેશન પ્રક્રિયા દ્વારા થાય છે , તે પ્રાપ્ત ઊર્જા શેમાંથી મળે છે ?
( A ) સાયટોક્રોમ્સ
( B ) ફેરેડોક્સિન
( C ) ઇલેક્ટ્રૉન્સ
( D ) કાર્બન ડાયોક્સાઇડ
17. પ્રકાશસંશ્લેષિત વનસ્પતિ સામાન્ય કરતાં 18 O2 વધુ મુક્ત કરે છે તો વનસ્પતિને ચોક્કસપણે શું પ્રાપ્ત થતું હશે ?
( A ) O3
( B ) H2O સાથે 18 O2
( C ) CO2 સાથે 18 O2
( D ) C6H12O6 ની સાથે 18 O2
18. કોના દ્વારા પ્રકાશશ્વસન પ્રેરાય છે ?
( A ) વધુ માત્રામાં O2 અને ઓછી માત્રામાં CO2
( B ) ઓછો પ્રકાશ અને વધુ O2 નું પ્રમાણ
( C ) નીચું તાપમાન અને વધુ O2
( D ) ઓછું O2 નું પ્રમાણ અને વધુ CO2 નું પ્રમાણ
19. EMP દ્વારા કુલ ઉત્પન્ન થાય.
( A ) 6 ATP
( B ) 8 ATP
( C ) 24 ATP
( D ) 38 ATP
20. ગ્લુકોઝ અણુના શ્વસન દરમિયાન 38 ATP અણુ કેવી રીતે નિર્માણ પામે છે ?
( A ) ગ્લાયકોલિસીસની બહારથી 2 અને 36 શ્વસન શૃંખલામાંથી
( B ) કણાભસૂત્રની બહારથી 2 અને 34 કણાભસૂત્રમાંથી
( C ) ગ્લાયકોલિસીસમાંથી 2 અને 34 ક્રેબ્સચક્ર દરમિયાન
( D ) બધા જ કણાભસૂત્રમાં નિર્માણ પામે છે .
21. કયા શ્વાસ્ય પદાર્થ દ્વારા મહત્તમ સંખ્યામાં ATP અણુ પ્રાપ્ત થાય છે ?
( A ) કિટોજેનિક ઍમિનો ઍસિડ
( B ) ગ્લુકોઝ
( C ) એમાયલેઝ
( D ) ગ્લાયકોજન
22. પ્રાણીકોષોના કયા પહેલા તબક્કામાં ગ્યુકોઝ તૂટે છે ?
( A ) ક્રેબ્સ ચક્ર
( B ) ગ્લાયકોલિસીસ
( C ) ઑક્સિડેટિવ ફૉસ્ફોરાયલેશન
( D ) E.T.C.
23. ક્રેબ્સચક્ર ક્યાં જોવા મળે છે ?
( A ) કણાભસૂત્ર
( B ) કોષરસ
( C ) હરિતકણ
( D ) રિબોઝોમ
24. નીચે આપેલ પૈકી બે નામ એકબીજાના પર્યાય તરીકે દર્શાવાય છે .
( A ) ટ્રાયકાર્બોક્સિલિક ઍસિડચક્ર અને યુરિયાચક્ર
( B ) કૅબ્સચક્ર અને કૅલ્વિન ચક્ર
( C ) ટ્રાયકાબોક્સિલિક ચક્ર અને સાઇટ્રિક ઍસિડ ચક્ર
( D ) સાઇટ્રિક ઍસિડ ચક્ર અને કેલ્વિન ચક્ર
25. કણાભસૂત્ર અને હરિતકણમાં ATP ના સંશ્લેષણ માટેની કેમીઓસ્મોટિક થિયરી કોના પર નિર્ભર છે ? ( A ) પટલની ક્ષમતા
( B ) Na + આયનોનું નિર્માણ
( C ) K + આયનોનું નિર્માણ
( D ) પ્રોટોન ઢાળ
26. કયો અંતઃસ્રાવ પ્રાથમિકતાથી કોષવિભાજન સાથે સંકળાયેલ છે ?
( A ) IAA
( B ) NAA
( C ) સાયટોકાઇનીન / ઝિએટીન
( D ) જીબરેલિક ઍસિડ
27. પર્ણપતન કોની મદદથી અવરોધાય છે ?
( A ) એબ્લિસિક ઍસિડ
( B ) ઑક્ઝિન
( C ) ફ્લોરીજન
( D ) સાયટોકાઇનીન
28. બગીચાના ઘાસમાં વ્યવસ્થાપન વધુ સાનુકૂલિત રીતે થાય છે કારણ કે...
( A ) ધાની ઉત્તેજના સાથે પુનઃસર્જન થાય છે .
( B ) અગ્રસ્થ પ્રભાવિતા દૂર થાય અને આંતરવિષ્ટ વર્ધમાન પેશી ઉર્જાય છે .
( C ) અગ્રસ્થ પ્રભાવિતા દૂર થાય .
( D ) અગ્રસ્થ પ્રભાવિતા દૂર થાય અને પાર્વસ્થ વર્ધમાનની વૃદ્ધિ પ્રેરે છે .
29. એબ્સિસિક ઍસિડ આનું નિયંત્રણ કરે છે .
( A ) કોષવિભાજન
( B ) પર્ણપતન અને સુષુપ્તતા
( C ) પ્રરોહનું વિસ્તરણ
( D ) કોષવિસ્તરણ અને કોષદીવાલનું નિર્માણ
30. વનસ્પતિ અંતઃસ્ત્રાવો એટલે
( A ) પુષ્પસર્જન માટે રાસાયણિક નિયંત્રકો
( B ) દ્વિતીય વૃદ્ધિ માટે રાસાયણિક નિયંત્રકો
( C ) બીજની પુખ્તતા માટે વૃદ્ધિનું નિયંત્રણ કરતાં અંતઃસ્ત્રાવો
( D ) વનસ્પતિ દ્વારા દેહધાર્મિક ક્રિયાઓથી સંશ્લેષિત થતાં નિયંત્રકો
31. નીચે આપેલ પૈકી કઈ અસર ઑક્ઝિનની નથી ?
( A ) પ્રકાશની દિશામાં પ્રરોહનું વળવું
( B ) જમીનની દિશામાં મૂળનું વળવું
( C ) સુગંધી દ્રવ્યની દિશામાં પર્ણનું વળવું
( D ) સૂર્યની દિશામાં સૂર્યમુખીના ટોચના પ્રદેશનું વળવું .
32. કોની અસરને કારણે વનસ્પતિની વામનતાને નિયંત્રિત કરી શકાય છે ?
( A ) સાયટોકાઇનીન
( B ) જીબરેલિક ઍસિડ
( C ) ઑક્ઝિન
( D ) ઍન્ટિજીબરેલિન
33.ચરબીનું તૈલોદીકરણ ની ગેરહાજરીમાં થતું નથી .
( A ) લાઇપેઝ
( B ) પિત્તરંજકકણો
( C ) પિત્તક્ષારો
( D ) સ્વાદુરસ
34. સ્વાદુરસ મનુષ્યમાં , ઝાયમોજેન અથવા ચીફ કોષો ....... માં જોવા મળે છે .
( A ) જઠરના હૃદગામી ભાગ
( B ) જઠરના નિજઠરીય ભાગ
( C ) પક્વાશય
( D ) જઠરના પ્રદેહ ભાગમાં
35. પ્રોટીનનું પાચન શેમાં થાય છે ?
( A ) જઠર
( B ) શેષાંત્ર
( C ) મળાશય
( D ) પક્વાશય
36. એન્ટરોકાઈનેઝ ઉત્સેચક નાં રૂપાંતરમાં મદદ કરે છે .
( A ) પેપ્સિનોજેનના પેસિનમાં
( B ) ટ્રીપ્સીનોજેનના ટ્રિપ્સીનમાં
( C ) કેસીનોજેનના કેસીનમાં
( D ) પ્રોટીન્સના પોલીપેટાઈડમાં
37. ) જો સ્વાદુપિંડને દૂર કરવામાં આવે તો અપાચિત રહેતું સંયોજન
( A ) કાર્બોદિત
( B ) ચરબી
( C ) પ્રોટીન્સ
( D ) આપેલ તમામ
38. દાંતનાં ઇનેમલનો સ્રાવ કરતાં કોષોનું સ્તર
( A ) ડેન્ટોબ્લાસ્ટ
( B ) એમીલોબ્લાસ્ટ
( C ) ઓસ્ટીઓ બ્લાસ્ટ
( D ) ઓડોન્ટોબ્લાસ્ટ
39. શરીરના કયા ભાગ દ્વારા સિક્રિટીન અંતઃસ્ત્રાવનો સ્રાવ થાય છે ? .
( A ) અન્નમાર્ગ
( B ) પક્વાશય
( C ) જઠર
( D ) શેષાંત્ર
40. કાર્બોનિક એનહાઇડ્રેઝ.........માં ઉત્પન્ન થાય છે .
( A ) લસિકાકણ
( B ) રુધિરરસ
( C ) R.B.C.
( D ) શ્વેતકણ
41. હીમોગ્લોબિનનો ઑક્સિજન વિયોજન વળાંક ( આલેખ )....... છે .
( A ) સીગ્મોઈડ
( B ) હાઇપરબૉલિક
( C ) રેખીય
( D ) હાઇપોબૉલિક
42. ફેફસાંનાં વાયુકોષ્ઠમાં વાયુઓનું આદાન - પ્રદાન ........દ્વારા થાય છે.
( A ) સરળ પ્રસરણ
( B ) આસૃતિ
( C ) સક્રિય વહન
( D ) નિષ્ક્રિય વહન
43. ક્લોરાઇડ આયન્સના રુધિરરસથી રક્તકણમાં સ્થળાંતરણની ક્રિયા અને કાર્બોનેટ આન્યસનું R.B.C. થી રુધિરસમાં સ્થળાંતરણ
( A ) ક્લોરાઇડ શીફ્ટ
( B ) આયનિક શીટ
( C ) આણ્વીય શીફ્ટ
( D ) Na+ પમ્પ
44. આપણાં ફેફસાંઓની વાઇટલ કેપેસીટી ( VC ) કેટલી હોય છે ?
( A ) ઇસ્પાયરેટરી રિઝર્વ વૉલ્યુમ ( IRV ) + ટાઇડલ વૉલ્યુમ ( TV )
( B ) ટોટલ લંગ કેપેસીટી ( TLC ) – એક્સપાયરેટરી રિઝર્વ વૉલ્યુમ ( ERV )
( C ) ઇસ્પાયરેટરી રિઝર્વ વૉલ્યુમ ( IRV ) + એક્સપાયરેટરી રિઝર્વ વૉલ્યુમ ( ERV )
( D ) ટોટલ લંગ કેપેસીટી ( TLC ) – રેસીડ્યુઅલ વૉલ્યુમ ( RV )
45. જે માણસો મેદાનમાંથી સ્થળાંતર થઈ છ મહિના પહેલાં બાજુના રોહતાંગ પાસે વિસ્તારમાં આવ્યા છે .
( A ) તેમનામાં વધુ RBC અને હીમોગ્લોબિનની છે , સાથે ઓછી જોડાણ ક્ષમતા
( B ) તે વૉલીબૉલ જેવી રમત માટે શારીરિક રીતે સક્ષમ હોતાં નથી .
( C ) તેઓ ઊંચાણની માંદગીનાં લક્ષણો , ચક્કર , થાક આવવો વગેરે ધરાવે છે .
( D ) તેઓ સામાન્ય RBC પ્રમાણ ધરાવે પણ તેમનાં Hb ની O2 જોડાણ ક્ષમતા વધુ જોવા મળે .
46. ત્રિદલ વાલ્વ ની વચ્ચે જોવા મળે છે .
( A ) શિરાકોટર અને જમણું કર્ણક
( B ) જમણું કર્ણક અને જમણું ક્ષેપક
( C ) ડાબું ક્ષેપક અને ડાબું કર્ણક
( D ) ક્ષેપક અને મહાધમની
47. A રુધિર જૂથવાળી વ્યક્તિને રુધિરની જરૂર છે . જે રુધિર જૂથ આપી શકાય તે......
( A ) A અને B
( B ) A અને AB
( C ) A અને 0
( D ) A , B , AB અને O
48. ધમનીઓ O2 યુક્ત રુધિરનું વહન કરે છે સિવાય કે
( A ) ફુપ્ફુસીય
( B ) હૃદ
( C ) યકૃત
( D ) દૈહિક
49. લસિકાનું કાર્ય
( A ) મગજમાં O2 નું વહન કરવાનું
( B ) ફેફસાંમાં કાર્બન ડાયૉક્સાઇડનું વહન કરવાનું
( C ) આંત્રીય પ્રવાહીને રુધિરમાં પાછું ધકેલવાનું
( D ) RBC અને WBC ને લસિકા ગાંઠોમાં પાછા મોકલવાનું
50. નીચેનામાંથી કયું લસિકા ગ્રંથિઓનું મુખ્ય કાર્ય નથી ?
( A ) શ્વેતકણો ઉત્પન્ન કરવા
( B ) ઍન્ટિબૉડી નિર્માણ
( C ) રક્તકણો ઉત્પન્ન કરવા
( D ) બેક્ટરિયાનો નાશ કરવો
51. રુધિરના રુધિરરસમાં મુખ્ય ધન આયન કયો છે ?
( A ) મૅગ્નેશિયમ
( B ) સોડિયમ
( C ) પોટેશિયમ
( D ) કૅલ્શિયમ
52. શ્વેતકણોના સંદર્ભમાં સાચું શું છે ?
( A ) તેઓ રુધિરકેશિકાઓની દીવાલમાંથી પસાર થઈ શકે છે .
( B ) તેઓ કોષકેન્દ્રવિહીન છે .
( C ) તેમની સંખ્યાનો ઘટાડો કેન્સર સૂચવે છે .
( D ) તેમની ઉત્પત્તિ થાયમસમાં થાય છે .
53. ક્ષતિ / ઘાવાળા ભાગમાંથી સતત રુધિરનું વહન ની ઊણપના કારણે જોવા મળે છે .
( A ) વિટામિન – A
( B ) વિટામિન - B
( C ) વિટામિન – K
( D ) વિટામિન - E
54. સામાન્ય પરિસ્થિતિમાં શેનું મૂત્રપિંડ નલિકામાં સંપૂર્ણ પુનઃ શોષણ થઈ જાય છે ?
( A ) યુરિયા
( B ) યુરિક ઍસિડ
( C ) ક્ષારો
( D ) ગ્લુકોઝ
55. રુધિરકેશિકાગુચ્છ ગાળણમાંથી ગ્યુકોઝ....... દ્વારા પાછો ખેંચાય છે .
( A ) સક્રિય વહન
( B ) નિષ્ક્રિય વહન
( D ) પ્રસરણ
( C ) આસૃતિ
56. મૂત્રપિંડ નલિકામાં ના આવતો ભાગ ....
( A ) રુધિરકેશિકાગુચ્છ
( B ) હેન્લેનો પાશ
( C ) દૂરસ્થ ગૂંચળાકાર નલિકા
( D ) સંગ્રહણ નલિકા
57. યુરિક ઍસિડ માં નાઇટ્રોજન યુક્ત ઉત્સર્જિત પદાર્થ છે .
( A ) સસ્તન અને મૃદુકાય
( B ) પક્ષીઓ અને ગરોળી
( C ) દેડકો અને કાસ્થિ મત્સ્ય
( D ) કીટકો અને અસ્થિ મત્સ્ય
58. કૉલેરાથી પીડાતા દર્દીને સેલાઇન ડ્રીપ ચઢાવાય છે . કારણ કે
( A ) રુધિરરસનો અગત્યનો ઘટક Cl- આયન છે .
( B ) Na + આયન્સ શરીરમાં પાણી જાળવવામાં મદદ કરે છે ..
( C ) Na + આયન્સ પટલની આરપાર પદાર્થોના વહન માટે ભાગ ભજવે છે .
( D ) Cl- આયન્સ જઠરમાં પાચન માટે HCl ના નિર્માણમાં મદદ કરે છે .
59. મનુષ્યના મૂત્રપિંડનો પાયાનો કાર્યકારી એકમ......... છે .
( A ) મૂત્રપિંડ નલિકા
( B ) પિરામિડ
( C ) નેફ્રીડિયા
( D ) હેન્સેનો પાશ
60. મૂત્રપિંડની મૂત્ર ઉત્પન્ન કરવાની નિષ્ફળતાની સ્થિતિને કહે છે .
( A ) ડીએમીનેશન
( B ) એન્ટ્રોપી
( C ) એન્યુરિયા
( D ) એક પણ નહીં .
61. આંતરપાંસળી સ્નાયુઓ માં જોવા મળે છે .
( A ) ઉદર
( B ) જાંઘ
( C ) પાંસળીઓ
( D ) ઉરોદરપટલ
62. લાંબા અસ્થિ કાર્ય કરે છે
( A ) આધાર
( B ) આધાર , રક્તકણ , શ્વેતકણનું સંશ્લેષણ
( C ) આધાર અને રક્તકણ નિર્માણ
( D ) રક્તકણ નિર્માણ
63. સ્નાયુબંધ ના બનેલા છે .
( A ) મેદપૂર્ણ પેશી
( B ) રૂપાંતરિત શ્વેત તંતુપેશી
( C ) શિથિલ સંયોજક પેશી
( D ) પીળી સંયોજક પેશી
64. સ્નાયુતંતુક ખંડ એટલે શું ?
( A ) બે H - રેખા વચ્ચેનો ભાગ
( B ) બે A - રેખા વચ્ચેનો ભાગ
( C ) બે I - બિંબ વચ્ચેનો ભાગ
( D ) બે Z - રેખા વચ્ચેનો ભાગ
65. સ્નાયુસંકોચન માટેનું કયું વિધાન સાચું છે ?
( A ) H - પ્રદેશની લંબાઈ વધે છે .
( B ) A - બિંબની લંબાઈ સરખી રહે છે .
( C ) 1 - બિંબની લંબાઈ વધે છે .
( D ) બે Z - રેખા વચ્ચેની લંબાઈ વધે છે .
66. જો લિગામેન્ટને કાપવા કે તોડવામાં આવે તો શું થાય ?
( A ) સાંધાઓ આગળ અસ્થિ સ્વતંત્ર રીતે હલનચલન કરે
( B ) સાંધા આગળ કોઈ હલનચલન ના જોવા મળે .
( C ) અસ્થિ છૂટા પડે
( D ) અસ્થિ જોડાયેલા રહે
67. નીચે આપેલ જોડીઓ પૈકી કઈ સાચી રીતે અનુકૂળ છે ?
( A ) મિજાગરાનો સાંધો : કશેરુકાઓ વચ્ચે
( B ) સરકતો સાંધો : ક્રમિક કશેરુકાના યોજી પ્રવર્ષો વચ્ચે
( C ) કાસ્થિમય સાંધો : ખોપરીના અસ્થિઓ
( D ) તંતુમય સાંધો : અંગુલ્યાસ્થિઓ વચ્ચે
68. આંખનું સંવેદી રંજકકણયુક્ત સ્તર
( A ) નેત્રપટલ
( B ) રેટીના
( C ) સ્કેલોરીટીક
( D ) કીકી
69. ........... પરાનુકંપી ચેતાતંત્રનું એક કાર્ય
( A ) વાળના સ્નાયુઓનું સંકોચન
( B ) પ્રસ્વેદ ગ્રંથિઓની ઉત્તેજના
( C ) હૃદયના ધબકારામાં વધારો
( D ) આપેલ તમામ
70. બહિર્વાહ ચેતાતંતુ ઉત્તેજનાનું વહન કરે છે .
( A ) અસરકર્તા અંગથી CNS
( B ) સંવેદના ગ્રાહકથી CNS
( C ) CNS થી સંવેદના ગ્રાહક
( D ) CNS થી સ્નાયુ
71. CNS લગભગ .... ..... નું બનેલ છે .
( A ) ચાલક ચેતાકોષ અને સંવેદી ચેતાકોષો
( B ) સંવેદી ચેતાકોષ અને સંયોગી ચેતાકોષ
( C ) સંયોગી ચેતાકોષ
( D ) ચાલક ચેતાકોષ અને સંયોગી ચેતાકોષ
72. શ્વસન કેન્દ્ર......માં આવેલું છે .
( A ) અનુમસ્તિષ્ક
( B ) પશ્ચ મસ્તિષ્ક, લંબમજ્જા
( C ) હાયપોથેલેમસ
( D ) બૃહદ્ મસ્તિષ્ક
73.મનુષ્યમાં કોષ્ઠીય અંગો વડે ઘેરાયેલા હોય છે .
( A ) અનુકંપી ચેતાઓ અને સભાન નિયંત્રણ
( B ) પરાનુકંપી ચેતાઓ અને સભાન નિયંત્રણ
( C ) A અને ( B ) બંને
( D ) અનુકંપી અને પરાનુકંપી ચેતાઓ બંને વડે પણ સભાન નિયંત્રણ નહીં
74. સસ્તનમાં દૃષ્ટિ માટેનો રસાયણ , પ્રકાશસંવેદી પદાર્થ........કહેવાય છે .
( A ) સ્કેલરોટીન
( B ) રેટીનલ
( C ) રહોડોપ્સિન
( D ) મિલેનીન
75. નીચેનામાંથી કોને ચેતાપેશીનો એકમ કહે છે ?
( A ) માયેલીન આવરણ
( B ) અક્ષતંતુ
( C ) શિખાતંતુ
( D ) ચેતાકોષ
76. રેન્વિયરની ગાંઠ માટે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે ?
( A ) અક્ષતંતુપટલ અસતત હોય છે .
( B ) માયેલીન સ્તર અસતત હોય છે .
( C ) ચેતાતંતુપડ અને માયેલીન સ્તર બંને અસતત હોય છે
( D ) માયેલીન સ્તરથી આવૃત્ત છે .
77. ચેતાતંતુ દ્વારા ચેતા ઊર્મિવેગનો પ્રસાર થવા દેવા માટે , ચેતારસપડની અંદરની બાજુએ કયા પ્રકારનો વીજસ્થિતિમાનનો તફાવત હોય છે ?
( A ) પ્રથમ ધન પ્રકારનો , ત્યારબાદ ઋણ અને ધન પ્રકારનો ધન તફાવત હોય છે .
( B ) પ્રથમ ઋણ , ત્યારબાદ ધન અને ત્યારબાદ ધન વીજભાર , અને ત્યારબાદ ધન વીજભાર ફરીથી બાજુ થાય છે .
( C ) પ્રથમ ધન , ત્યારબાદ ઋણ અને ફરીથી ધન તરફ પાછો ફરવા .
( D ) પ્રથમ ઋણ , ત્યારબાદ ધન અને ફરીથી ઋણ વીજભાર પાછો ફરે છે.
78. નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
( A ) ચેતાકોષો અંતઃસ્ત્રાવી ક્રિયાવિધિનું નિયમન કરે છે પણ તેથી વિપરીત નથી થતું
( B ) અંતઃસ્ત્રાવી ગ્રંથિ ચેતાકીય ક્રિયાવિધિનું નિયમન કરે છે અને ચેતાતંત્ર , અંતઃસ્ત્રાવી ગ્રંથિનું નિયમન કરે છે .
( C ) ચેતાકીય ક્રિયાવિધિ અંતઃસ્ત્રાવથી નિયમન થતી નથી અને ચેતાકોષ અંતઃસ્ત્રાવી ક્રિયાવિધિનું નિયમન કરતું નથી
( D ) અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ ચેતાકીય ક્રિયાવિધિનું નિયમન કરે છે , તેથી વિપરીત નથી થતું .
79. પરાનુકંપી ચેતાતંત્રમાંથી આવતા સંદેશા હૃદયને કેવી રીતે અસર કરે ?
( A ) હૃદયના ધબકારા અને હૃદયમાંથી વહન પામતા રુધિરનો પ્રવાહ ઘટાડે .
( B ) હૃદયમાંથી વહન પામતા રુધિરના પ્રવાહને અસર કર્યા વગર હૃદયના ધબકારાને વધારે .
( C ) હૃદયના ધબકારા અને હૃદયમાંથી વહન પામતા રુધિરના પ્રવાહને વધારે .
( D ) હૃદયના ધબકારા ઘટે , પરંતુ હૃદયમાંથી વહન પામતા રુધિરનો પ્રવાહ વધે .
80. મધ્ય પિટ્યુટરીમાં મધ્ય ભાગમાં MSH....... માટે જવાબદાર છે .
( A ) નીચલા પૃષ્ઠવંશીમાં ત્વચાના ઘેરા રંગ માટે .
( B ) નીચલા પૃષ્ઠવંશીમાં ત્વચાના આછા રંગ માટે .
( C ) ( A ) અને ( B ) બંને
( D ) મનુષ્યમાં ત્વચાના ઘેરાપણા માટે .
81. કયો અંતઃસ્રાવ પ્રતિ - ઇન્સ્યુલિન અસર દર્શાવે છે ?
( A ) કોર્ટિસોલ
( B ) કેલ્સિટોનીન
( C ) ઑક્સિટોસીન
( D ) આલ્ડોસ્ટેરોન
82. ટેડપોલ ધરાવતા પાણીમાં આયોડિન કે થાયરોક્સિનો લેશ ઉમેરો.........
( A ) તેમને લાર્વા અવસ્થામાં રાખે છે .
( B ) તેમનું રૂપાંતરણ ઝડપી કરે છે .
( C ) તેમનું રૂપાંતરણ ધીમું કરે છે .
( D ) ટેડપોલને મારી નાખે છે .
83. ADH અથવા વેસોપ્રેસીન..........
( A ) પેપ્ટાઇડનું જલવિભાજન પ્રેરતો ઉત્સેચક છે .
( B ) પિટ્યુટરીમાંથી સ્રાવ પામતો અંતઃસ્રાવ છે જે રુધિરકેશિકા ગુચ્છ ગાળણમાંથી પાણીનું પુનઃશોષણ પ્રેરે છે .
( C ) ગ્લાયકોજીને લાયસીસને ઉત્તેજતો અંતઃસ્ત્રાવ
( D ) સ્નાયુ સંકોચન સાથે સંકળાયેલ શક્તિસભર સંયોજન
84. નીચેનામાંથી કયા અંતઃસ્રાવ દૂધના સ્રાવની ઉત્તેજના માદામાં પ્રેરે છે , જ્યારે બાળક ધાવતું હોય છે ? ( A ) પ્રોજેસ્ટેરોન
( B ) ઑક્સિટોસીન
( C ) પ્રોલેકિટન
( D ) રીલેક્સિન
85. થાયરોક્સિન , એડ્રિનાલિન અને મેલેનીન રંજકકણ માંથી ઉત્પન્ન થાય છે .
( A ) ટ્રીપ્ટોફેન
( B ) ગ્લાયસીન
( C ) ટાયરોસીન
( D ) પ્રોલીન
86. આપણા શરીરના પાયાના ચયાપચયનું નિયંત્રણ કરતા અંતઃસ્રાવનો સ્રાવ .........દ્વારા થાય છે .
( A ) પિટ્યુટરી
( B ) થાઇરોઇડ
( C ) એડ્રિનલ બાહ્યક
( D ) સ્વાદુપિંડ
87. એડ્રિનાલિન..........ને સીધી જ અસર કરે છે .
( A ) SA ગાંઠ
( B ) લેંગરહેન્સનાં β કોષો
( C ) કરોડરજ્જુના પુષ્ઠ મૂળ
( D ) જઠરના અધિચ્છદીય કોષો
88. જ્યારે ઉંદરમાંથી બંને અંડપિંડ દૂર કરવામાં આવે તો રુધિરમાં કયા અંતઃસ્રાવનું પ્રમાણ ઘટશ?
( A ) ઓક્સિટોસીન
( B ) પ્રોલેક્ટિન
( C ) ઇસ્ટ્રોજન
( D ) ગોનેડોટ્રોપિક રિલીઝિંગ કારક
89. નીચે આપેલ જોડીઓ પૈકી કયું એક અંગ ફક્ત અંતઃસ્ત્રાવી ગ્રંથિ ધરાવે છે ?
( A ) પેરાથાઇરૉઇડ અને એડ્રિનલ
( B ) સ્વાદુપિંડ અને પેરાથાઇરૉઇડ
( C ) થાયમસ અને શુક્રપિંડ
( D ) એડ્રિનલ અને અંડપિંડ
90. ખોરાકમાં રહેલ વિષકારક પ્રતિનિધિઓ કે જેઓ થાઇરૉક્સિનના સ્ત્રાવમાં અંતરાય ઉત્પન્ન કરે છે , તે........... ના વિકાસને પ્રેરે છે .
( A ) વિષકારક ગોઇટર
( B ) ક્રેટિનિઝમ
( C ) સામાન્ય ગોઇટર
( D ) થાઇરોટોક્સિકોસીસ
જવાબો
1. B, 2. B, 3. D, 4.A, 5.A, 6.D, 7.A, 8.A, 9.C, 10.C, 11.A, 12.D, 13.D, 14.B, 15.C, 16.C, 17.B, 18.A, 19.B, 20.B, 21.B, 22.B, 23.A, 24.C, 25.D, 26.C, 27.D, 28.B, 29.B, 30.D, 31.C, 32.B, 33.C, 34.D, 35.B, 36.B, 37.D, 38.D, 39.B, 40.C, 41.A, 42.A, 43.A, 44.D, 45.A, 46.B, 47.C, 48.A, 49.C, 50.C, 51.B, 52.A, 53.C, 54.D, 55.A, 56.A, 57.B, 58.B, 59.A, 60.C, 61.C, 62.B, 63.B, 64.D, 65.B, 66.C, 67.B, 68.B, 69.D, 70.B, 71.C, 72.B, 73.D, 74.C, 75.D 76.B, 77.D, 78.A, 79. A, 80.A, 81.A, 82.B, 83.B, 84.B, 85.C, 86.B, 87.A, 88.C, 89.A, 90.C

======================================
Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box