Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
ટેસ્ટ માટે ની સૂચના
1) કુલ પ્રશ્નો - 30 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના 4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -120 3) ટેસ્ટ સમય - 30 મિનિટ. 4) આ Biology Test Series ના ટેસ્ટ જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે
Biology Test Series For NEET | પ્રકરણ -3 | ટેસ્ટ - 40| ધોરણ -11
1. વનસ્પતિદેહ નીચેનામાંથી ક્યાં અંગોમાં વિભાજિત છે ?
A. પ્રકાંડ , પર્ણ , ફળ
B. મૂળ , પ્રકાંડ , પુષ્પ
C. પ્રકાંડ , મૂળ , બીજ
D. પર્ણ , પ્રકાંડ , મૂળ
2. વનસ્પતિનું એવું જૂથ કે જેમાં મૂળ , પ્રકાંડ , પર્ણ જેવાં અંગોનો અભાવ છે .
A. ત્રિઅંગી
B. અનાવૃત બીજધારી
C. બીજધારી
D. એકાંગી છે
3. લીલની કોષદીવાલ શું ધરાવે છે ?
A. સેલ્યુલોઝ
B. સુબેરીન
C. કાઇટિન
D. પેપ્ટીડીગ્લાયકેન
4. પૃથ્વી પર પ્રથમ અસ્તિત્વ ધરાવતું વનસ્પતિજૂથ ..
A. ત્રિઅંગી
B. આવૃત બીજધારી
C. લીલ
D. દ્ધિઅંગી
5.લીલ કયા પ્રકાશસંશ્લેષી રંજકદ્રવ્યો ધરાવે છે ?
A. ક્લોરોફિલ અને ઝેન્થોફિલ
B. ફાયકોસાયેનીન
C. ફાયકોઇરીથીન અને ફ્યુકોઝેન્થિન
D. આપેલ તમામ
6. લીલમાં સંચિત ખોરાક ( પોષકદ્રવ્ય ) તરીકે શું હોય છે ?
A. સેલ્યુલોઝ
B. ગ્લાયકોજન
C. સ્ટાર્ચ
D. ગ્લૂકોઝ
7. લીલમાં વાનસ્પતિક પ્રજનનની પદ્ધતિ
A. સંયુગ્મન
B. બીજાણુનિર્માણ
C. અવખંડન
D. કલિકાસર્જન
8. લીલમાં અલિંગી પ્રજનનની પદ્ધતિ .
A. અવખંડન
B. બીજાણુનિર્માણ
C. કલિકાસર્જન
D. સંયુગ્મન
9. તેમાં જન્યુજનક અવસ્થા મુખ્ય છે .
A. દ્ધિઅંગી
B. ત્રિઅંગી
C. અનાવૃત બીજધારી
D. આવૃત બીજધારી
10. દ્ધિઅંગીના બીજાણુકોષો કેવા હોય છે ?
A. ત્રિકીય
B. એકકીય
C. ચતુષ્કીય
D. દ્વિકીય )
11. દ્વિઅંગીના જન્યુજનક તબક્કા માટે અસત્ય છે .
A. એકકીય
B. ગૌણ
C. સ્વયંપોષી
D. લિંગી પ્રજનન માટે જવાબદાર છે
12. નીચેનામાંથી એક લક્ષણ દ્ધિઅંગીના જન્યુજનક તબક્કા માટે સાચું છે .
A. ગૌણ
B. સ્વયંપોષી
C . અલિંગી પ્રજનન માટે જવાબદાર
D. દ્વિકીય
13. નીચેનામાંથી એક લક્ષણ લીલ માટે અસંગત છે .
A. તે મીઠા પાણી , સમુદ્ર , ભેજયુક્ત વસવાટમાં જોવા મળે છે .
B. પોષણની દૃષ્ટિએ તે સ્વાવલંબી છે .
C. તે મૂળ , પ્રકાંડ અને પર્ણ ધરાવે છે .
D. તેમાં જુદાં જુદાં રંજકદ્રવ્યો આવેલાં છે .
14. દ્ધિઅંગીની એક લાક્ષણિકતા છે .
A. વાહકપેશી હાજર છે .
B. તે પરપોષી છે .
C. ફલનની પ્રક્રિયા પાણીની હાજરીમાં થાય છે .
D. ફલિતાંડમાંથી ભૂણ બનતું નથી .
15. દ્ધિઅંગી માટે કર્યું લક્ષણ અસત્ય છે ?
A. ફલન માટે પાણી જરૂરી છે .
B. વાહકપેશી ગેરહાજર છે .
C. સ્ત્રીજન્યુધાની હાજર છે .
D. તે પરપોષી , દ્વિતીય અને જન્ય ધરાવે છે .
16 જન્યુ અને બીજાણુ અનુક્રમે
A. n અને 2n
B. 2n અને n
C. n અને n
D. 2n અને 2n
17. દ્ધિઅંગીમાં પુખ્ત વનસ્પતિદેહ
A. એપીરાઇટ
B. બીજાણુજનક છે
C. જન્યુજનક છે
D. સ્પોરોફિલ
18. લીલ નીચે આપેલ દ્વારા દ્ધિઅંગીથી જુદી પડે છે .
A. ખુલ્લાં પ્રજનનઅંગો
B. પ્રજનનઅંગો વંધ્ય આવરણથી આવરિત
C. ક્લોરોફિલ a અને b.
D. જારક શ્વસન
19. કયા વનસ્પતિસમૂહમાં બીજાણુજનક અવસ્થા ગૌણ અને પરપોષી બીજાણુઓ નિર્માણ કરે છે ?
A. દ્ધિઅંગી
B. ત્રિઅંગી
C. અનાવૃત બીજધારી
D. આવૃત બીજધારી
20. ક્યો વનસ્પતિસમૂહ વાહકપેશીવિહીન ભૂણધારી છે ?
A. દ્ધિઅંગી
B. ત્રિઅંગી
C. અનાવૃત બીજધારી
D. આવૃત બીજધારી
21. દ્ધિઅંગીમાં ફલન માટે કઈ સ્થિતિ જરૂરી છે ?
A. છાયાવાળી જગ્યા
B. ભીની જમીન
C. પાણીની હાજરી
D. સૂર્યપ્રકાશ
22. અગર - અગર શેમાંથી મેળવાય છે ?
A. ગાયગેરટીના
B. જીલેડીય
C. ગ્રેસીલારિયા મ
D. ( a ) , ( b ) અને ( c ) ત્રણેય
23. રંજકદ્રવ્યકણું અને ખોરાક સંચિત પદાર્થને અનુસરીને લીલનાં ભિન્ન જૂથો માટેનાં વિધાનો આપેલાં છે . તેના માટે સાચો વિકલ્પ પસંદ કરો .
( 1 ) ક્લોરોફાયસીમાં સ્ટાર્ચ સ્વરૂપે ખોરાક સંગ્રહ થાય છે અને તેમાં મુખ્ય રંજકદ્રવ્યકણ ક્લોરોફિલ a અને d હોય છે .
( 2 ) ફીયોફાયસીમાં ખોરાક સંગ્રહિત પદાર્થ તરીકે લેમિનેરીન અને રંજકદ્રવ્યકણ તરીકે ક્લોરોફિલ a અને b હોય છે .
( 3 ) રહોડોફાયસીમાં ફ્લોરિડીન સ્ટાર્ચ ખોરાક સંગ્રહિત પદાર્થ તરીકે અને રંજકદ્રવ્યકણ તરીકે ક્લોરોફિલ a , d અને ફાયકોઇરિથ્રિન હોય છે .
A. વિધાન ( 1 ) સાચું છે , પરંતુ ( 2 ) અને ( 3 ) ખોટાં છે .
B. વિધાન ( 1 ) અને ( 2 ) ખોટું છે , પરંતુ ( 3 ) સાચું છે .
C.વિધાન ( 1 ) અને ( 3 ) સાચાં છે , પરંતુ ( 2 ) ખોટું છે .
D. વિધાન ( 2 ) સાચું છે , પરંતુ ( 1 ) અને ( 3 ) ખોટાં છે
24. ક્લોરોફિલ a અને b બંને શેમાં હાજર હોય છે
A. રહોડોફાયસી
B. ફીઓફાયસી
C. ક્લોરોફાયસી
D. આમાંથી એક પણ નહિ
25. કથ્થાઈ લીલનું કયું લક્ષણ સાચું નથી ?
A. ક્લોરોફિલ a અને b ની હાજરી
B. તે પટલ સાથે જોડાયેલું હોય છે .
C. ક્લોરોફિલ a અને c ની હાજરી
D. ફ્યુકોઝેન્થીનની હાજરી
26. નીચે આપેલ પૈકી કઈ એક લીલ કશાધારી છે ?
A. ક્લેમિડોમોનાસ
B. યુલોથ્રિક્સ
C. સ્પાયરોગાયરા
D. એસેટોબ્યુલારિયા
27. કઈ લીલ ચલિત વસાહત ધરાવે છે ?
A. વોલ્વોક્ષ
B. નોસ્ટોક
C. સ્પાયરોગાયરા
D. ક્લેમિડોમોનાસ

28. નીચે આપેલ પૈકી કયું એક વિધાન લીલને અનુલક્ષીને ખોટું છે ?
A. મોટા ભાગની લીલ પ્રકાશસંશ્લેષિત છે .
B. લીલનું વર્ગીકરણ તેમના રંજકદ્રવ્યકણોને આધારે થાય છે .
C. બધી જ લીલ તંતુમય છે .
D. સ્પાયરોગાયરા ઝુસ્પોર્સનું ઉત્પાદન કરતી નથી .
29. રહોડોફાયસી વર્ગની લીલનો લાલ રંગ કોને કારણે હોય છે
A. ઝેન્થોફિલ
B. કેરોટિનોઇસ
C. r- ફાયકોઇરિથ્રિન
D. r- ફાયકોસાયનીન
30. ક્લોરોફાયટામાં ખોરાક સંચિત પદાર્થ તરીકે પ્રોટીનની ફરતે સ્ટાર્ચ આવેલું હોય છે . તેને સંયુક્ત રીતે શું કહેવાય છે ?
A. પેરામાયલમ
B. પાયરેનોઇડ (પ્રોભુજક )
D. વોલ્યુટિન
D. ચક્ષુબિંદુ ( Eye Spot )
જવાબો
1. D 2. D 3. A 4. C 5. D 6. C 7. C 8. B 9. A 10. B 11.B 12. B 13. C 14. C
15. D 16. C 17. C 18. A 19. A 20. A 21. C 22. D 23. C 24. C 25. A 26. A 27. A 28. C 29. C 30. B
======================================
Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box