Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
ટેસ્ટ માટે ની સૂચના
1) કુલ પ્રશ્નો - 25 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના 4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -100 3) ટેસ્ટ સમય - 25 મિનિટ. 4) આ Biology Test Series ના ટેસ્ટ જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે
Biology Test Series For NEET | પ્રકરણ -2 | ટેસ્ટ - 31 | ધોરણ -11
1.કયા સજીવો વિપરીત સ્થિતિમાં પણ જીવે છે ?
( a ) યુબૅક્ટરિયા ( b ) યુકેરિયા ડોમેઇન ( c ) આર્કિયા બૅક્ટરિયા ( d ) સાઇનોબૅક્ટરિયા
2. થરમૉઍસિડોફિલસને શું કહે છે ?
( a ) યુબૅક્ટરિયા ( b ) સાયનોબૅક્ટરિયા ( c ) સ્પાઇરોકિટ ( d ) આર્કિયાબૅક્ટરિયા
3. ગ્રામ પોઝિટિવ બૅક્ટરિયાનું ઉદાહરણ કયું છે ?
( a ) સ્પાઇરોકિટ ( b ) મિથેનોઝેન્સ ( C ) ફર્મિક્યુટસ ( d ) હેલોફિલસ
4. નીચેનામાંથી કોણ બાયોગેસ ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે ?
( a ) મિથેનોઝેન્સ ( b ) ફર્મિક્યુટસ ( c ) હેલોફિલસ ( d ) થર્મોઍસિડોફિલસ
5. કોની કોષદીવાલ પેપ્ટીડોગ્લાયકેનનું લક્ષણ ધરાવે છે ?
( a ) આર્કિયાબૅક્ટરિયા અને યુકેરિયોટા ( b ) યુબૅક્ટરિયા અને યુકેરિયોટા
( c ) બૅક્ટરિયા અને સાયનોબૅક્ટરિયા ( d ) મોનેરા અને પ્રોટિસ્ટા
6. એનઑક્સિજેનિક પ્રકાશસંશ્લેષણની લાક્ષણિકતા કોની છે ?
( a ) રુહાડોસ્પાઇરિલિયમ ( b ) સ્પાયરોગાયરા ( c ) ક્લેમિડોમોનાસ ( d ) અલ્વા
7. સાયનોબૅક્ટરિયાનાં જનીનદ્રવ્યને શું કહે છે ?
( a ) ન્યુક્લિઓઇડ ( b ) ન્યુક્લિઓપ્રોટીન ( c ) રંગસૂત્રદ્રવ્ય ( d ) હિસ્ટોન
8. નીલહરિત લીલ શેમાં સમાવિષ્ટ છે ?
( a ) મેસોકેરીઓટ્સ ( b ) સુકોષકેન્દ્રીય ( c ) આદિકોષકેન્દ્રીય ( d ) શ્લેષ્મી ફૂગ
9. ઈ . કોલાઈ બૅક્ટરિયામાં આનુવંશિક દ્રવ્ય તરીકે શું હોય છે ?
( a ) સિંગલ સ્ટેન્ડેડ DNA ( b ) ડબલ સ્ટેન્ડેડ DNA ( c ) DNA ( d ) RNA
10.નાઇટ્રોજીનેઝ ઉત્સેચક નોસ્ટોકના કયા પ્રકારના કોષમાં જોવા મળે છે ?
( a ) વાનસ્પતિક ( b ) હેટેરોસિસ્ટ ( વિષમકોષ્ઠન )
( c ) ( a ) અને ( b ) બંને ( d ) આમાંથી એક પણ નહિ .
11. નીચે આપેલ પૈકી કઈ શ્લેષ્મી ફૂગ ( slime mould ) છે ?
( a ) રાઇઝોપસ ( b ) ફાયસેરમ ( c ) થીઓબેસિલસ ( d ) એનાબીના
12. પ્લેક્ટોન સજીવો ક્યાં હોય છે ?
( a ) જલીય સપાટી પર તરતા હોય છે . ( b ) મુક્ત તરતા હોય છે
( c ) ઊંડા દરિયાઈ સ્વરૂપો છે . ( d ) દરનિવાસી સ્વરૂપો છે .
13. દ્વિભાજન અને સંયુગ્મન બંને પદ્ધતિ દ્વારા કયા પ્રોટિસ્ટ પ્રજનન પામે છે ?
( a ) અમીબા ( b ) પેરામિશિયમ ( c ) યુગ્લીના ( d ) મોનાસાયસ્ટીસ
14. પ્રોટિસ્ટામાં કોનો સમાવેશ થાય છે ?
( a ) યુગ્લીના , ડાયનોફ્લેજેલેટ્સ અને યીસ્ટ ( b ) અમીબા , પેરામિશિયમ અને હાઇડ્રા
( c ) યુગ્લીના , પેરામિશિયમ અને મશરૂમ ( d ) અમીબા , પેરામિશિયમ અને ડાયનોફ્લેવેલેટ્સ
15. ફૂગનું વર્ગીકરણ શેના આધારે થાય છે ?
( a ) લિંગી પ્રજનન ( b ) પોષણ ( c ) બીજાણુનો આકાર ( d ) કોષદીવાલ
16.નીચેનામાંથી એકકોષી ફૂગ કઈ છે ?
( a ) ક્લેવીસેપ ( b ) પેનિસિલિયમ ( c ) એસ્પરજિલસ ( 1 ) સેકરોમાયસિસ
17. નીચેનામાંથી કઈ એક સ્માઇલ મોલ્ડ છે ?
( a ) ફાયર્સમ ( b ) થીઓબેસિલસ ( c ) એનાબીના ( d ) રાઇઝોપસ
18. પેનિસિલિયમ પ્રજાતિ કયો વર્ગ ધરાવે છે ?
( a ) બેસિડોમાયસીટીઝ ( b ) એસ્કોમાયસીટીઝ ( c ) ફાયકોમાયસીટીઝ ( d ) ડ્યુટેરોમાયસીટીઝ
19. નીચેનામાંથી કોણ બહુકોષી હોવા છતાં તે કોષપેશી આયોજન ધરાવતા નથી ?
( a ) વનસ્પતિસૃષ્ટિ ( b ) ફૂગ c ) પ્રાણીસૃષ્ટિ ( d ) પ્રોટિસ્ટા
20. નીચેનામાંથી કોણ સૌથી વધુ જાતિની સંખ્યા ધરાવે છે ?
( a ) ફૂગ ( b ) મોસ ( c ) લાઇકેન ( d ) આમાંથી એક પણ નહિ .
21. માઇકોરાઇઝા જોડાયેલ છે . પાયનસ , ફાયકસ અને ........
( a ) યુટ્રિલારિયા ( b ) કઠોળ ( c ) નીલગિરિ ( d ) લીમડો
22. માઇકોરાઇઝા નીચે પૈકી કયું લક્ષણ ધરાવે છે ?
( a ) વિરોધ ( b ) એન્ડીમિસમ ( c ) પરોપજીવી ( d ) સહજીવી
23. મૃતોપજીવી અને પરોપજીવી પોષણ નીચેનામાંથી કોણ મેળવે છે
( a ) બૅક્ટરિયા ( b ) વાઇરસ ( c ) ફૂગ ( d ) ( a ) અને ( c ) બંને
24. ફૂગની તંતુમય દોરા જેવી રચના કયા નામે ઓળખાય છે ?
( a ) કોનિડિયા ( b ) માયકોરાઇઝા ( c ) બીજાણુધાનીધર ( d ) કેવકજાળ
25. ફૂગ , લીલથી કઈ બાબતે ભિન્નતા ધરાવે છે ?
( a ) કોઇનોસાયટી ( b ) ચલજન્યુઓ વગરના
( c ) એકકોષીય સ્વરૂપ વગરના ( d ) કાઇટિનયુક્ત દીવાલ ધરાવે અને ક્લોરોફિલ વગરના હોય .

જવાબો
1.C, 2.D , 3.C, 4.A, 5.C, 6.A, 7.B, 8.C, 9.B, 10.B, 11.B, 12.A, 13.B, 14.D,
15.A, 16. D, 17. A, 18. B, 19. B, 20.A, 21.C, 22. D, 23. D, 24.D , 25.D
======================================
Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box