Type Here to Get Search Results !

Biology Test Series For NEET | પ્રકરણ -2 | ટેસ્ટ - 30 | ધોરણ -12

0


Biology Test Series

Biology Test Series For NEET

Biology Test Paper 

Biology Online Test

Free Biology Practice Test


ટેસ્ટ માટે ની સૂચના

1) કુલ પ્રશ્નો - 25 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના  4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -100 3) ટેસ્ટ સમય - 25 મિનિટ. 4) આ Biology Test Series  ના ટેસ્ટ  જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે

Biology Test Series For NEET | પ્રકરણ -2  | ટેસ્ટ - 30 | ધોરણ -12

1. નીચે આપેલ કયું એક ઉત્સેચક ની  ક્રિયાવિધિને અવરોધે છે ?
( a ) પરાગરજનું બાહ્યાવરણ ( b ) પર્ણનું ક્યુટિકલ ( c ) કોર્ક  ( d ) જલવાહક તંતુ

2. સ્પોરોપોલેનીન રાસાયણિક દૃષ્ટિએ શું છે ?
( a ) હોમોપોલિસેકેરાઇડ ( b ) મદીય પદાર્થ ( c ) પ્રોટીન ( d ) હેટરોપોલિસેકેરાઇડ

3. આવૃત્ત બીજધારી વનસ્પતિના અંડકમાં ભૂણપૂટની મધ્યમાં આવેલ કોષ તરફ પ્રવેશતી પરાગનલિકા તરફ શું હોય છે ?
( a ) એક એકકીય કોષકેન્દ્ર       ( b ) એક દ્વિતીય અને એક એકકીય કોષકેન્દ્ર
( c ) બે એકકીય ધ્રુવીય કોષકેન્દ્ર ( d ) એક દ્વિતીય દ્વિતીય કોષકેન્દ્ર

4. કઈ પ્રાજનનિક રચના ઉન્સેચકો અને અંત : સ્ત્રાવો બંનેનું નિર્માણ
( a ) આર્મીગોનિયમ ( b ) મધ્યસ્તર ( c ) પોષક સ્તર ( d ) અંત : સ્તર

5. પરાગાશયમાં સંવર્ધન કરવાથી નરજનીનિક એકકીય વનસ્પતિ શેમાંથી મેળવી શકાય છે ?
( a ) તરુણ પરાગરજ ( b ) સંયોગી પેશી ( c ) પરાગાશયનું પોષક સ્તર ( d ) પરાગાશયની દીવાલ

6. વનસ્પતિઓમાં અર્ધીકરણ શેમાં જોવા મળે છે
( a ) પરાગાશય ( b ) મૂળાગ્ર ( c ) વર્ધમાન ( d ) પરાગરજ

7. પરાગાશયના સંવર્ધનમાં કેટલાક દ્વિકીય છોડ એકકીય છોડ સાથે નિર્માણ પામતા નિર્દેશિત કરવામાં આવ્યા છે . તેઓ શેમાંથી વિકસે છે ?
( a ) પરાગરજના પૂર્વદેહના કોષમાંથી ( b ) પરાગરજના જનનકોષમાંથી
( c ) પરાગાશયની દીવાલના કોષમાંથી ( d ) પરાગરજના બાહ્ય આવરણમાંથી

8. એક આદર્શ પરાગાશયની દીવાલ શું ધરાવે છે ?
( a ) બહિરસ્તર અને અંત : સ્તર                   ( b ) અંત : સ્તર અને પોષક સ્તર
( c ) બહિરસ્તર , અંત : સ્તર અને પોષક સ્તર  ( d ) બહિરસ્તર અને પોષક સ્તર

9. પરાગાશયના સ્ફોટન માટે કર્યું પૂર્વપ્રભાવી સ્તર નીચે આપેલ પૈકી આવેલું હોય છે ?
( a ) અધિસ્તર ( b ) અંત : સ્તર ( c ) મધ્યસ્તર ( d ) પોષક સ્તર

10. જનનછિદ્ર એક એવો પ્રદેશ છે કે જ્યાં બાહ્ય આવરણ કેવું હોય છે ?
( a ) જાડું ( b ) સમાન ( c ) જાડું અને સમાન ( d ) ગેરહાજર

11. આવૃત્ત બીજધારીમાં પરાગનયન સમયે પરાગરજમાં કેટલા કોષો હોય છે ?
( a ) એકકોષીય અવસ્થા ( c ) ત્રિકોષીય અવસ્થા 
( b ) દ્વિકોષીય અવસ્થા ( d ) ચતુષ્કકોષીય અવસ્થા

12. .............ની હાજરીને કારણે પરાગરજ અશ્મિઓ સ્વરૂપે સંગ્રહાયેલી હોય છે .
( a ) ઍક્ટિન  ( b ) સેલ્યુલોઝ ( c ) સ્પોરોપોલીનીન ( d ) ( a ) , ( b ) અને ( c ) ત્રણેય

13. નીચે પૈકી ખરાં ( T ) અને ખોટાં ( F ) વિધાન પસંદ કરો
( 1 ) પરાગરજ એકકોષકેન્દ્રીય છે .
( 2 ) પરાગરજની દીવાલ ત્રણ સ્તરોયુક્ત હોય છે .
( 3 ) પરાગરજમાં બહારનું સખત આવરણ સ્પોરોપોલીનીનનું બનેલું છે .
( 4 ) પરાગરજનું બાહ્યાવરણ જ્યાં સ્પોરોપોલીનીન હાજર હોય ત્યાં જનનછિદ્રો તરીકે ઓળખાતાં ઊપસેલાં છિદ્રો ધરાવે છે .

( a ) FTFT ( b ) TTFF ( c ) TFTF ( d ) તતતફ

14. 200 બીજ બનાવવા માટે કેટલા પરાગ માતૃકોષોની જરૂર પડશે ?
( a ) 200 ( b ) 100 ( c ) 50 ( d ) 250

15. નીચે પૈકી કયું વિધાન સાચું છે ?
( a ) બીજાણુજનક પેશી એકકીય હોય છે .
( b ) વિકાસ પામતી પરાગરજને પોષક સ્તર પોષણ પૂરું પાડે છે
( c ) એન્ડોથેસિયમ લઘુબીજાણુઓ ઉત્પન્ન કરે છે .
( d ) પરાગરજના બાહ્ય સખત આવરણને ઇન્ટિન  કહે છે .

16. આપેલ વિધાનોમાંનું કર્યું એક સાચું છે ?
( a ) પરાગરજના બાહ્ય કઠણ આવરણને ઇન્ટાઇન ( અંત : આવરણ )
( b ) બીજાણુજનક પેશી એકકીય હોય છે .
( c ) સ્ફોટીસ્તર લઘુબીજાણુનું નિર્માણ કરે છે .
( d ) વિકસિત પરાગરજને પોષકસ્તર પોષણ આપે છે

17. બજારમાં પરાગરજની ગોળીઓ આ માટે મળી આવે છે .
( a ) સંવર્ધન પ્રોગ્રામો માટે ( b ) પૂરક આહાર માટે
( c ) નવસ્થાન સંરક્ષણ માટે ( d ) ઇન વિટ્રો ફલન માટે

18. ડાંગર ( ચોખા ) અને ઘઉંની પરાગરજો મુક્ત થયા બાદ.......મિનીટમાં પોતાની વહન ક્ષમતા ગુમાવે છે .
( a ) 30 ( b ) 10 ( c ) 60 ( d ) 90

19. નીચે આપેલ પૈકી વિધાનોમાંથી કયુ એક વિધાન ખોટું છે ?
( a ) જ્યારે પરાગરજ દ્વિકોષીય અવસ્થા હોય ત્યારે તે બેવડું ફલનમાં ભાગ લેતા નથી .
( b ) વનસ્પતિ કોષ જનનકોષ કરતાં મોટું હોય છે .
( c ) કેટલીક વનસ્પતિઓમાં પરાગરજ મહિનાઓ સુધી જીવિત રહે છે .
( d ) પરાગરજનું અંત : આવરણ સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું છે .

20.અંડકની દંડક જેવી રચનાને શું કહેવાય ?
( a ) પુષ્પાસન ( b ) પર્ણદંડ ( c ) અંડકનાલ / અંડકદંડ ( d ) બીજ કેન્દ્ર

21. આવૃત્ત બીજધારીમાં રેખીય ચતુષ્કના મહાબીજાણુનું કાર્ય શું છે ?
( a ) પહેલા અંડકછિદ્રની સૌથી નજીકમાં આવે છે . ( b ) અંડકછિદ્રથી દ્વિતીય સ્થાને ગોઠવાય છે .
( c ) અંડકછિદ્રથી તૃતીય સ્થાને ગોઠવાય છે .         ( d ) અંડકછિદ્રથી ચતુર્થ સ્થાને ગોઠવાય છે .

22. આવૃત્ત બીજધારીમાં કાર્યરત મહાબીજાણુ શેમાં વિકસે છે ?
( a ) ભૂણપોષ ( b ) પરાગધાની ( c ) ભ્રુણપુટ  ( d ) અંડક પસાર થાય

23. પુષ્પની અતિસૂક્ષ્મ સંરચનામાં ધ્રુવીય કોષકેન્દ્રો કોણ ધરાવે છે

( a ) માત્ર જન્યુજનક ( b ) પરાગનલિકા ( c ) ભૂણપૂટ ( d ) આમાંથી એક પણ નહિ

24. આવૃત્ત બીજધારીના અંડપ્રસાધન શું ધરાવે છે ?
( a ) એક અંડકોષ અને બે સહાયક કોષો ( b ) એક અંડકોષ , બે સહાયક કોષો અને ત્રણ પ્રતિધ્રુવીય કોષો ( c ) માત્ર ત્રણ પ્રતિધ્રુવીય કોષો              ( d ) દ્વિતીય કોષકેન્દ્ર અને અંડકોષ

25. ચતુષ્ક બીજાણુ ભૂણપૂટના નિર્માણ માટે કેટલા મહાબીજાણુ માતૃકોષો જરૂરી છે ?
( a ) 1 ( b ) 2 ( c ) 3 ( d ) 4



જવાબો 

1.A2.B 3.C4.C5.A6.A7.C8.B9.B10.D11.B12.C13.C14.C,
15.B16. D17. B18. A19. A20.C21.D22. C23. C24. A25.A

======================================

Mail- indiabiologymanishmevada@gmail.com

Connect with this mail for more knowledge of Biology

This Site helpful for UGC Net Examination 

It is also helpful for MCAT (Medical College Admission Test) united States, Australia, Canada and caribbean islands.

For Join With Me Mail Me 

Manish Mevada
M.Sc, M.Phil, B.Ed

THANK YOU.


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad