Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
ટેસ્ટ માટે ની સૂચના
1) કુલ પ્રશ્નો - 25 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના 4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -100 3) ટેસ્ટ સમય - 25 મિનિટ. 4) આ Biology Test Series ના ટેસ્ટ જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે
Biology Test Series For NEET | પ્રકરણ -1 | ટેસ્ટ - 29 | ધોરણ -11
1. પેશીઓની સૂક્ષ્મ અંત : સ્થ રચનાનો અભ્યાસ કઈ શાખામાં થાય છે ?
( a ) હીસ્ટોલોજી ( b ) બાહ્યકારવિદ્યા ( c ) સાયટોલોજી ( d ) પેલીન્ટોલોજી
2. કીડીના અભ્યાસને શું કહે છે ?
( a ) માયોલોજી ( b ) માયકોલોજી ( c ) મેલેકોલોજી ( d ) માયમીકોલોજી
3. સૌથી ઊંચી આવૃત બીજધારી વનસ્પતિ કઈ છે ?
( a ) નીલગિરિ ( b ) લેમના ( c ) ઓક ( d ) સિકવોયા
4. પ્રાણીશાસ્ત્રના પિતા કોને કહે છે ?
( a ) એરિસ્ટોટલ ( b ) ડાર્વિન ( c ) હીપોકેસ ( d ) થીઓફેસ્ટસ
5. જીવવિજ્ઞાનના અભ્યાસ માટે સૌપ્રથમ વખત માઇક્રોસ્કોપનો ઉપયોગ કોણે કર્યો ?
( a ) જે . બી . લેમાર્ક ( b ) રૉબર્ટ હુક ( c ) ડુટ્ટરોચેટ ( d ) રુડોલ્ફ વિર્શાવ
6. સજીવોમાં વિવિધતા વધુ પ્રમાણમાં કેવી રીતે દેખાય છે ?
( a ) તેઓનું અલગીકરણ કરવાથી ( b ) સતત નિરીક્ષણ કરવાથી
( c ) અવલોકન ક્ષેત્રનો વિસ્તાર વધારવાથી ( d ) ( b ) અને ( c ) બંને
7. સજીવની ઓળખવિધિ શેનાથી શક્ય બને છે ?
( a ) સ્થાનિક નામ ( b ) સચોટ નામ ( c ) સચોટ વર્ણન ( d ) સરળ અભ્યાસ
8. વિભિન્ન પ્રદેશમાં વસતા સજીવોનાં કદ , આકાર , રચના , જીવન શૈલી અને અન્ય બાબતોના વૈવિધ્યને શું કહે છે ?
( a ) અનુકૂલન ( b ) વિવિધતા ( c ) જૈવવિવિધતા ( d ) વિભેદન
9. જીવવિજ્ઞાનીઓ સજીવની ઓળખ માટે કઈ બાબતે ધ્યાન કેન્દ્રિત કરે છે ?
( a ) અનુકૂલન ( b ) વિકાસ ( c ) વૃદ્ધિ ( d ) કાર્ય
10. સજીવના શરીરમાં ચાલતી જૈવરાસાયણિક પ્રક્રિયાને શું કહે છે
( a ) વાર્ધક્ય ( b ) જીવસાતત્ય ( c ) ચયાપચય ( d ) વિકાસ
11. વૃદ્ધિ એ શેને કારણે શક્ય બને છે ?
( a ) વિકાસ ( b ) ચયાપચય ( c ) પ્રજનન ( d ) અનુકૂલન
12. ગર્ભીય કોષોમાં તેમનાં વિશિષ્ટ કાર્યોને અનુલક્ષીને થતા પરિવર્તનને શું કહે છે ?
( a ) વિભેદન ( b ) વિકાસ ( c ) આકારજનન ( d ) ફલિતાંડ
13. સજીવોમાં ઘસારો અનુભવવા માટે નીચેનામાંથી કઈ સ્થિતિ જવાબદાર છે ?
( a ) અપચયની ક્રિયા ચયક્રિયા કરતાં વધુ હોય ( b ) ચયક્રિયા અપચયની ક્રિયા કરતાં વધુ હોય .
( c ) ચય અને અપચયક્રિયાઓ સંતુલિત હોય ( d ) આમાંથી એક પણ નહિ .
14. વનસ્પતિમાં વૃદ્ધિ
( a ) મર્યાદિત છે ( b ) જીવનપર્યત થતી રહે છે ( c ) પ્રસરણની છે ( d ) બિનસ્થાયીકૃત છે
15. જૈવરાસાયણિક વર્ગીકરણ કોની સાથે સંકળાયેલ છે ?
( a ) વનસ્પતિમાં મળતાં રસાયણોનું વર્ગીકરણ ( b ) પ્રાણીઓમાં મળતાં રસાયણોનું વર્ગીકરણ
( c ) હર્બેરીયમમાં વપરાતાં રસાયણોનું વર્ગીકરણ ( d ) જૈવરાસાયણિક માહિતીનો વર્ગીકરણમાં ઉપયોગ
16. વર્ગીકરણની કઈ પદ્ધતિમાં જનીનિક આંતરસંબંધોને ધ્યાનમાં લેવામાં આવે છે ?
( a ) જૈવરાસાયણિક વર્ગીકરણવિદ્યા ( b ) કોષવિદ્યાકીય વર્ગીકરણવિદ્યા
( c ) આંકડાકીય વર્ગીકરણવિદ્યા ( d ) આમાંથી એક પણ નહિ
17. સજીવોની ઓળખ , નામાધિકરણ અને વર્ગીકરણ સાથે કાર્યરત જીવવિજ્ઞાનની શાખા કઈ છે ?
( a ) ભૃણવિદ્યા ( b ) વર્ગીકરણવિદ્યા ( c ) બાહ્યવિજ્ઞાન ( d ) પરિસ્થિતિવિદ્યા
18. વર્ગીકરણવિદ્યાના અભ્યાસ માટેની અનિવાર્ય શરત કઈ છે ?
( a ) વિષયવસ્તુનું પૂરતું જ્ઞાન ( b ) વિસ્તારનો અભ્યાસ
( c ) સજીવોના જૂથ અને વર્ગકના વિશેષ લક્ષણનું જ્ઞાન ( d ) સાધનો વાપરવાનું કૌશલ્ય
19. લક્ષણો આધારિત બધાં જ સજીવોને જુદા જુદા વર્ગકામાં વહેંચવાની કાર્યપદ્ધતિના વિજ્ઞાનને શું કહે છે ?
( a ) ઓળખવિધિ ( b ) વર્ગક ( c ) નામાધિકરણ ( d ) વર્ગીકરણવિદ્યા
20. નીચે આપેલ કયું વિધાન વર્ગીકરણ સાથે સંકળાયેલ નથી ?
( a ) પ્રથમ કક્ષાએ સજીવોની ચોક્કસ અર્થકારક જૂથવહેંચણી કરવામાં આવે છે .
( b ) તેમાં નિયમોને અનુસરીને નામ આપવામાં આવે છે .
( c ) તેમાં કોઈ પણ સજીવને વર્ગીકૃત કરવાની સગવડભરેલી વર્ગક વ્યવસ્થા હોય છે .
( d ) તે કેટલાક સરળતાથી નિરીક્ષણ કરી શકાય તેવાં લક્ષણો પર આધારિત હોય છે .
21. વર્ગક એટલે ...
( a ) પરસ્પર સંબંધ ધરાવતા કુળનો સમૂહ ( b ) પરસ્પર સંબંધ ધરાવતી જાતિઓનો સમૂહ
( c ) જીવંત સજીવોનો પ્રકાર ( d ) કોઈ પણ ક્રમમાં વર્ગીકરણનું જૂથ
22. જીવનો સૌથી નાનામાં નાનો એકમ કયો છે ?
( a ) DNA ( b ) RNA ( c ) કોષ ( d ) પ્રોટીન
23.વર્ગીકરણની કક્ષાની ઊતરતા ક્રમમાં ગોઠવણીને શું કહે છે
( a ) ચાવી ( b ) વર્ગીકૃત શ્રેણી ( c ) વર્ગક ( d ) વર્ગીકરણની કક્ષા
24. વર્ગીકરણવિદ્યાની દૃષ્ટિએ જાતિ એટલે ...
( a ) ઉવિકાસકીય દૃષ્ટિએ સંબંધિત વસતિનો સમૂહ ( b ) ઉવિકાસનો મૂળભૂત એકમ
( c ) વર્ગીકરણ લક્ષણો ધરાવતી પાયાની શ્રેણી ( d ) ઉવિકાસનો પાયાનો એકમ
25. કુળ કોને કહેવાય ?
( a ) ગાઢ સંબંધ ધરાવતી જાતિઓનો સમૂહ ( b ) અસમાન પ્રજાતિઓનો સમૂહ
( c ) ગાઢ સંબંધ ધરાવતી પ્રજાતિઓનો સમૂહ ( d ) અસમાન વર્ગનો સમૂહ

જવાબો
1.A, 2.D , 3.A, 4.A, 5.B, 6.D, 7.C, 8.C, 9.D, 10.C, 11.B, 12.A, 13.A, 14.B,
15.D, 16. B, 17. B, 18. C, 19. D, 20.B, 21.D, 22. C, 23. D, 24.B , 25.C
======================================
Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box