Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
ટેસ્ટ માટે ની સૂચના
1) કુલ પ્રશ્નો - 40 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના 4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -160 3) ટેસ્ટ સમય - 40 મિનિટ. 4) આ Biology Test Series ના ટેસ્ટ જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે
Biology Test Series For NEET | પ્રકરણ -1 (ભાગ -2) | ટેસ્ટ - 25 | ધોરણ -11
( 41 ) નીચેનામાંથી શામાં સજીવો વચ્ચેના ઉદ્દવિકાસકીય સંબંધોનો અહેવાલ પણ ધ્યાનમાં લેવાય છે ?
( a ) વર્ગીકૃત શ્રેણીમાં ( b ) સિસ્ટેમેટીકસમાં ( c ) વર્ગીકૃત કક્ષામાં ( d ) ઓળખચાવીમાં
( 42 ) ત્રણ જોડ સાંધાવાળા ઉપાંગોથી સજીવનું કર્યુ જૂથ નકકી થાય છે
( a ) સ્તરકવચી ( b ) કીટક ( c ) બહુલોમી ( 1 ) અલ્પલોમી
( 43 ) વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિમાં સમાવેશિત બધા સજીવોમાં નિમ્નકક્ષાનો દરજજો ધરાવતી કક્ષા કઈ છે ?
( a ) જાતિ ( b ) પ્રજાતિ ( c ) કુળ ( d ) સૃષ્ટિ
( 44 ) વર્ગીકરણીય કક્ષા કુળ માટે કયો પ્રત્યય વપરાય છે ?
( a ) -ae ( b ) -aceae ( c ) -ales ( d ) -nae
( 45 ) સિસ્ટેમેટિકના વિજ્ઞાનનો વ્યાપ વધતાં સમાવેશ ન થઈ શકયું હોય તેવું ઘટક કયો છે ?
( a ) ઓળખવિધિ ( b ) નામકરણ ( c ) લક્ષણીકરણ ( d ) વર્ગીકરણ
( 46 ) કક્ષાઓ માટે વપરાતો વૈજ્ઞાનિક શબ્દ પ્રયોગ કર્યું છે ?
( a ) વર્ગક ( taxa ) ( b ) વર્ગીકૃત શ્રેણી ( c ) હરોળ ( રેન્ક ) ( d ) જૂથ
( 47 ) નીચેનામાંથી વર્ગક કયું છે ?
( a ) ઘઉં ( b ) સસ્તન ( c ) કૂતરો ( d ) બધા જ
48. જોડકાં જોડો
કોલમ -1 કોલમ – II
( p ) યીસ્ટ પુનઃસર્જન
( q ) હાઈડ્રા ( ii ) કલિકાસર્જન
( r ) મોસના પ્રતંતુ ( પ્રોટોનીમા ) ( iii ) અવખંડન
( s ) તંતુમય લીલ
( t ) પ્લેનેરિયા
( u ) ચપટા કૃમિ
( a ) ( p - ii ) , ( q- i ) , ( r - ii ) , ( s - ii ) , ( t - i ) , ( u - iii )
( b ) ( p - iii ) , ( q- i ) , ( r - iii ) , ( s - ii) , ( t - i ) , ( u - iii )
( c ) ( p - iii ) , ( q - i ) , ( r - iii ) , ( s - ii ) , ( t - ii ) ,( u - i )
( d ) ( p - ii ) , ( q- ii ) , ( r - iii ) , ( s - iii ) , ( t - i ) , ( u - i )
( 49 ) જો આપણે સ્વયં - ચેતનાને માનવ પરિભાષાના રૂપમાં પરિભાષિત કરીએ છીએ તો નીચેનામાંથી અપવાદ શું છે ?
( a ) આંધળા માણસો ( b ) ઊંધતું બાળક ( c ) કોમામાં રહેલ દર્દી ( d ) હૃદયનો બીમાર દર્દી
( 50 ) નીચેનામાંથી taxa ( વર્ગકો ) માટે ખોટું વિધાન કયું છે ?
( a ) વર્ગકો જુદી જુદી કક્ષાઓનું નિર્દેશન કરે છે
( b ) માનવ અને હોમો સેપિયન્સ જુદા જુદા tara છે .
( c ) સસ્તન , કૂતરો અને પ્રાણીઓ જુદા જુદા વર્ગકના સ્વરૂપો છે
( d ) taxa કક્ષા માટે વપરાતો વૈજ્ઞાનિક શબ્દ છે .
( 51 ) કદ અને સંખ્યામાં થતો વધારો શાના પૂરક લક્ષણો છે ?
( a ) પ્રજનન ( b ) વૃદ્ધિ ( c ) ચયાપચય ( d ) આંતરક્રિયા
( 52 ) નીચેનામાંથી કયા સજીવો અપ્રજનનીય છે ?
( a ) પુખ્ત ( b ) યુવા ( c ) આંતરજાતીય ( d ) વંધ્ય
( 53 ) કયા સજીવોમાં વૃદ્ધિ જીવનપર્યત થતી રહે છે ?
( a ) આવૃત બીજધારી ( b ) સછિદ્ર ( c ) પ્રજીવ ( d ) મેરુદંડી
( 54 ) ઈન્ટર નેશનલ કોડ ફોર બાયોલોજીકલ નોમેન કલેચર કોના નામકરણ સાથે સંકળાયેલ છે ?
( a ) વનસ્પતિ ( b ) પ્રાણી ( c ) ( a ) & ( b ) બંને ( d ) એક પણ નહિ
( 55 ) આનુવંશિકતાનો એકમ છે .
( a ) સજીવ ( b ) ન્યુકિલઈડ એસિડ ( c )જનીન ( d ) રંગસૂત્ર
( 56 ) વિશ્વમાં કુલ કેટલી જાતિ હોવાનો અંદાજ છે ?
( a ) 50 લાખ ( 6 ) 50 લાખથી 5 કરોડ ( c ) 14 લાખ ( d ) 17 લાખથી 5 કરોડ
( 57 ) સજીવની ઓળખવિધિ જેનાથી શકય બને તે .
( a ) સચોટ વર્ણન ( b ) સચોટ નામ ( c ) સરળ અભ્યાસ ( d ) સ્થાનિક નામ
( 58 ) નામકરણ કરનાર સંશોધકના નામનો ઉલ્લેખ કોના પછી અને કઈ રીતે થાય ?
( a ) જાતિ અને સંક્ષિપ્ત ( b ) જાતિ અને નાની લિપિ
( c ) પ્રજાતિ અને મોટી લિપિ ( d ) પ્રજાતિ અને સંક્ષિપ્ત
( 59 ) ગાઢ સબંધ ધરાવતી પ્રજાતિઓનો સમૂહથી રચાતા વર્ગકને . કહે છે
( a ) જાતિ ( b ) ગૌત્ર ( c ) વર્ગ ( d ) કુળ
( 60 ) જેનાથી વર્ગીકૃત શ્રેણી રચાય છે .
( a ) બધા કુળનો સમૂહ ( b ) બધી કક્ષાઓનો સમૂહ
( c ) બધી પ્રજાતિઓનો સમૂહ ( d ) બધી જાતિઓનો સમૂહ
( 61 ) કોણ વર્ગીકરણના એકમ તરીકે ગણાય છે ?
( a ) વર્ગ ( b ) સૃષ્ટિ ( c ) દરેક કક્ષા ( d ) શ્રેણી
( 62 ) ઘટતી જતી ભિન્નતાનો સાચો ક્રમ દર્શાવે છે ?
( a ) સૃષ્ટિ - વર્ગ - કુળ - જાતિ ( b ) જાતિ - કુળ - વર્ગ – સૃષ્ટિ
( c ) વર્ગ - સૃષ્ટિ - જાતિ - કુળ ( d ) જાતિ – વર્ગ – કુળ - સૃષ્ટિ
( 63 ) આધુનિક માનવનું વૈજ્ઞાનિક નામ
( a ) હોમો ( b ) હોમો ઈરેકટસ ( e ) હોમો સેપિયન્સ સેપિયન્સ ( d ) હોમો એથિયન્સ
( 64 ) નીચેના પૈકી ચયાપચાયની ફળશ્રુતિ કઈ છે ?
( a ) વૃદ્ધિ ( b ) વિકાસ ( c ) વિભેદન ( d ) પાચન
( 65 ) પ્રથમ કક્ષાએ સજીવોની ચોકકસ જૂથ વહેંચણીને શું કહે છે ?
( a ) નામધિકરણ ( b ) વર્ગીકરણ ( c ) ઓળખવિધિ ( d ) વર્ગીકરણવિધિ
( 66 ) વર્ગીકરણ વિધાના પિતા ' તરીકે કોને ઓળખવામાં આવે છે ?
( a ) એરિસ્ટોટલ ( b ) કેરોલસલિનિયસ ( c ) વહીટેકર ( d ) હકસલી
( 67 ) બાહ્યકર્ણ પલ્લવ , શરીર પર વાળ ધરાવતા સજીવો કયુ જૂથ સૂચવે છે ?
( a ) સસ્તન ( b ) સંધિપાદ ( c ) વલયકૃમિ ( d ) માછલી
( 68 ) જાતિ માટે સાચા વિધાન શોધો
( 1 ) વધુમાં વધુ લક્ષણોમાં વધુમાં વધુ સામ્યતા
( 2 ) આંતરપ્રજનન કરી પ્રજનનક્ષમ સંતતિ સર્જવાની ક્ષમતા
( 3 ) સામાન્ય પૂર્વજ ધરાવતી જાતિઓનો સમૂહ
( 4 ) જાતિ નામનું પુનરાવર્તન શકય છે .
( a ) 1, 2, 4 ( b ) 1, 4, 3 ( c ) 3 , 4 , 2 ( d ) 3 અને 2
( 69 ) નીચે આપેલ વંદાનું સંગત વર્ગીકરણ કયું છે ?
( a ) પૃષ્ઠવંશી > ઉભયજીવી > એન્યુરા > રાનીડી > રાના > ટાઈગ્રીના
( b ) સંધિપાદક > કીટક > ઓર્થોટેરા > બ્લાટીડી > પેરિપ્લેનેટા > અમેરિકાના
( c ) સંધિપાદ > કીટક > ઓપિસ્થોપોરા > પેરિપ્લેનેટા > રાના > અમેરિકાના
( d ) વલયકૃમિ > અલ્પલોમી > બ્લાટીડી > પેરિપ્લેનેટા > અમેરિકાના
( 70 ) P : સજીવના દરેક કોષમાં થતી વિવિધ પ્રકારની જૈવરાસાયણિક પ્રક્રિયાઓને સંયુકત રીતે ચયાપચય કહે છે .
Qઃ ચયક્રિયા કરતાં અપચય ક્રિયાઓનું પ્રમાણ વધુ હોય ત્યારે વૃદ્ધિ થાય છે .
( a ) વિધાન P અને વિધાન Q બંને ખોટાં છે .
( b ) વિધાન P અને વિધાન Q બંને સાચાં છે .
( c ) વિધાન Q અને વિધાન P યોગ્ય સમજૂતી છે .
( d ) વિધાન P સાચું અને વિધાન Q ખોટું છે .
( 71 ) વધુમાં વધુ લક્ષણોમાં સામ્યતા ધરાવતા અને આંતર પ્રજનની ક્ષમતા ધરાવતા વર્ગીકરણના એકમને શું કહે છે ?
( a ) પ્રજાતિ ( b ) શ્રેણી ( c ) જાતિ ( d ) કુળ
( 72 ) નીચે આપેલ વર્ગો પૈકી સૌથી ઓછી સામ્યતા ધરાવતો વર્ગક કયો છે ?
( a ) વર્ગ ( b ) ઉપવર્ગ ( c ) શ્રેણી ( d ) કૂળ
( 73 ) વૃદ્ધિ કયારે શકય બને છે ?
( a ) ચય અને અપચયનો દર સમાન હોય ત્યારે
( b ) જો અપચય ક્રિયા કરતાં ચય ક્રિયાઓનું પ્રમાણ વધુ હોય ત્યારે
( c ) જો અપચયની ક્રિયા ચયક્રિયાઓ કરતાં વધુ હોય ત્યારે
( d ) ચય અને અપચય કિયા ન બને ત્યારે
( 74 ) એક જ જાતિનાં સજીવોના પરસ્પર સમાગમની ઘટનાનાં પરિણામે નિર્માણ પામતી રચના .....
( a ) અંડકોષ ( b ) શુક્રકોષ ( c ) ફલિતાંડ ( d ) દ્વિતીયપૂર્વ કોષ
( 75 ) આપેલ કયું વિધાન નામાધિકરણ માટે ખોટું છે ?
( a ) સજીવોને નિયમોને અનુસરીને નામ આપવામા આવે છે .
( b ) એક વૈજ્ઞાનિક નામ અન્ય કોઈ પણ સજીવ માટે વપરાતું નથી
( c ) વૈશ્વિક સ્તરે કોઈ પણ સજીવના બે વૈજ્ઞાનિક નામ હોય છે .
( d ) બધાજ સજીવોનું નામાધિકરણકરવા સુધીનો અભ્યાસ શકય ના પણ હોય
( 76 ) વધતી જતી સામ્યતાનો સાચો ક્રમ દર્શાવે છે ?
( a ) કુળ - પ્રજાતિ- ગોત્ર – વર્ગ ( b ) પ્રજાતિ - કુળ - ગોત્ર - વર્ગ
( c ) વર્ગ - ગોત્ર – કુળ – પ્રજાતિ ( d ) ગોત્ર -વર્ગ - કુળ -પ્રજાતિ
( 77 ) વધતી જતી ભિન્નતાનો સાચો ક્રમ દર્શાવે છે ?
( a ) સૃષ્ટિ - વર્ગ – કુળ - જાતિ ( b ) જાતિ – કૂળ - વર્ગ – સૃષ્ટિ
( c ) વર્ગ - સૃષ્ટિ – જાતિ - કૂળ ( d ) જાતિ - વર્ગ – કૂળ - સૃષ્ટિ
( 78 ) નીચે વર્ગીકરણના સામાન્ય એકમો આપેલા છે . તેઓને નાનાથી શરૂ કરી સાચા ક્રમમાં ગોઠવો .
( i ) પ્રજાતિ ( ii ) કુળ ( iii ) જાતિ ( iv ) શ્રેણી ( v ) પેટા જાતિ
( a ) ( iii ) ( i ) ( ii ) ( iv ) ( V ) ( b ) ( i ) ( ii ) ( iii ) ( iv ) ( v )
( c ) ( iv ) ( ii ) ( iii ) ( i ) ( v ) ( d ) ( v ) ( iii ) ( i ) ( ii ) ( iv )
( 79 ) વનસ્પતિનું વાનસ્પતિક નામ લેટીનમાં લખાય છે , કારણ કે .........
( a ) નામકરણના નિયમો ઈટાલિયન વનસ્પતિશાસ્ત્રીએ આપ્યા અતા અને તેઓ લેટીન ભાષા બોલતા હતા .
( b ) લેટીન નામનું ઉચ્ચારણ ખૂબ મુશ્કેલ છે અને તેના ઘણા અર્થ નીકળે છે .
( c ) ઘણા યુરોપિયન રાષ્ટ્રોની રાષ્ટ્રભાષા લેટીન છે .
( d ) લેટીન મૃતભાષા હતી , તેના શબ્દો તેનો અર્થ આપતા હતા , તે બધી જ યુરોપિયન ભાષાની માતા છે અને શરૂઆતનું બધુ જ વનસ્પતિશાસ્ત્રનું સાહિત્ય લેટીન ભાષામાં હતું
( 80 ) કોપના લક્ષણો ......
( a ) કોષરચના ને લીધે ( b ) કોષના બંધારણને લીધે
( c ) અંગિકાના બંધારણને લીધે ( d ) અંગિકાઓમાં રહેલા અણુઓની પ્રક્રિયાનું પરિણામ
જવાબો
41.B, 42.B, 43.A, 44.B, 45.C, 46.A, 47.D, 48. D, 49.C, 50.B, 51.B, 52.D, 53.A, 54.C, 55.C, 56.B, 57.A 58.A, 59.D, 60.B, 61.C, 62.A, 63.C, 64.A, 65.B, 66.B, 67.A, 68.A, 69.B, 70.D, 71. C, 72. A, 73. B, 74. C, 75. C, 76. C, 77. B, 78. D, 79. D, 80. D
======================================
Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box