Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
ટેસ્ટ માટે ની સૂચના
1) કુલ પ્રશ્નો - 40 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના 4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -160 3) ટેસ્ટ સમય - 40 મિનિટ. 4) આ Biology Test Series ના ટેસ્ટ જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે
Biology Test Series For NEET | પ્રકરણ -1 | ટેસ્ટ - 24 | ધોરણ -11
( 1 )ટ્રીટીકમ એસ્ટીવમ કઈ વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ છે ?
( a ) ઘઉં ( b ) આંબો ( c ) રીંગણ ( d ) રાઈ
( a ) ઘઉં ( b ) આંબો ( c ) રીંગણ ( d ) રાઈ
( 2 ) ISBN નું સાચું સંપૂર્ણ નામ નીચેનામાંથી કયું છે ?
( a ) ઈન્ડિયન કોડ ફોર બોટનીકલ નોમેનકલેચર
( b ) ઈન્ટરનેશનલ કાઉન્સિલ ફોર બોટનીકલ નોમેનકલેચર
( c ) ઈન્ટરનેશનલ કોડ ફોર બાયોલોજીકલ નોમેનકલચર
( c ) ઈન્ટરનેશનલ કોડ ફોર બાયોલોજીકલ નોમેનકલચર
( d ) ઈન્ટરનેશનલ કોડ ફોર બોટનીકલ નોમેનકલેચર
( 3 ) જાતિથી સૃષ્ટિ સુધી ઉપર તરફ જતાં શું ફેરફાર થાય છે ?
( a ) સરખા લક્ષણો વધે અને સજીવોની સંખ્યા પણ વધે
( b ) સરખા લક્ષણો ઘટે અને સજીવોની સંખ્યા વધે
( c ) સરખા લક્ષણો ઘટે અને સજીવોની સંખ્યા ઘટે
( c ) સરખા લક્ષણો ઘટે અને સજીવોની સંખ્યા ઘટે
( d ) સરખા લક્ષણો વધે અને સજીવોની સંખ્યા ઘટે
( 4 ) નીચેનામાંથી શામાં સરખા લક્ષણો ઓછી સંખ્યા હોય છે ?
( a ) હોમો ( b ) મસ્કા ( c ) પેન્થરા ( d ) કાર્નિવોરા
( a ) હોમો ( b ) મસ્કા ( c ) પેન્થરા ( d ) કાર્નિવોરા
( 5 ) સિસ્ટેમેટીકસ શબ્દ એ , ......... માંથી ઉદ્ભવ્યો અને સિસ્ટીમાનો મતલબ ........ છે .
( a ) ગ્રીક , ઉવિકાસીય આંતર સંબંધો ( b ) લેટીન , ક્રમિક રીતે સજીવોની ગોઠવણ
( c ) અંગ્રેજી , સજીવોનું વર્ગીકરણ ( d ) ( b ) & ( c ) બંને
( 6 ) વર્ગીકરણ વિદ્યાકીય રીતે ઓળખાયેલી જાતિઓ .....
( a ) 1.7 બિલિયન ( b ) 1.7 લાખ ( c ) 5 - 30 મિલીયન ( d ) 1.7 મિલીયન
( 7 ) કુળ એ ....... અને ............. ની વચ્ચે રાખવામાં આવેલ છે .
( a ) પ્રજાતિ અને જાતિ ( b ) ગોત્ર અને વર્ગ ( c ) વર્ગ , પ્રજાતિ ( d ) ગોત્ર , પ્રજાતિ
( 8 ) વર્ગીકરણનો નાનામાં નાનો એકમ.
( a ) પ્રજાતિ ( b ) જાતિ ( c ) ગોત્ર ( d ) સૃષ્ટિ
( 9 ) " Systema Nature " કોના દ્વારા લખવામાં આવી ?
( a ) લનીયસ ( b ) મેયર ( c ) જહોન - રે ( d ) ડે કેન્ડોલ
( 10 ) કોના જોડાણથી વિભાગનું નિર્માણ થાય છે ?
( a ) ગોત્ર ( b ) કુળ ( c ) વર્ગ ( d ) સંવર્ગ
( 11 ) ટેક્સોન શબ્દ ........ દર્શાવે છે .
( a ) જાતિનું નામ ( b ) પ્રજાતિનું નામ ( c ) કુળનું નામ ( d ) વર્ગીકરણ સમૂહનો કોઈપણ ક્રમ
( 12 ) જો સજીવને ત્રીજુ નામ આપવામાં આવે તો તે કયું હોય છે ?
( a ) જાતિ ( b ) પ્રજાતિ, ( c ) ઉપજાતિ ( d ) ઉપપ્રજાતિ
( 13 ) વર્ગીકરણની કક્ષાની ઉતરતા ક્રમમાં ગોઠવણીને શું કહે છે ?
( a ) Key ( ચાવી ) ( b ) વર્ગીકૃત શ્રેણી ( c ) Taxon ( વર્ગક ) ( d ) વર્ગીકરણ કક્ષા
( 14 ) સજીવનું વૈજ્ઞાનિક નામ લખવામાં કયા વર્ગકનો શબ્દ પ્રથમ લખવામાં આવે છે ?
( a ) જાતિ ( b ) સૃષ્ટિ ( c ) પ્રજાતિ ( d ) ઉપસૃષ્ટિ
( 15 ) સોલેનમ , પિટુનીઆ અને ધતુરાનો સમાવેશ .. કુળમાં થાય છે .
( a ) લીલીએસી ( b ) સોલેનેસી ( c ) ફેબેસી ( d ) એક પણ નહિ
( 16 ) કૂતરા અને બિલાડીનો સમાવેશ કયા કૂળમાં થાય છે ?
( a ) કેનીડી ( b ) ફેલાડી ( c ) કેનિડી , ફેલાડી ( d ) એક પણ નહિ
( 17 ) ઉપવર્ગ માટે શું સાચું છે ?
( a ) કુળનો સમૂહ ( b ) શ્રેણીઓનો સમૂહ ( c ) જાતિઓનો સમૂહ ( d ) ગોત્રનો સમૂહ
( 18 ) પેશીના ગુણધર્મનો આધાર કઈ બાબત પર છે ?
( a ) કોષોની આંતરક્રિયા ( b ) કોષના બંધારણ ( c ) કોષના કાર્ય ( d ) કોષની ગોઠવણી
( 19 ) સજીવોની સંખ્યા આધારિત નીચે આપેલ વર્ગકની ચડતા ક્રમમાં સાચી ગોઠવણી કઈ છે ?
( a ) જાતિ , પ્રજાતિ , સમુદાય , સૃષ્ટિ ( b ) સૃષ્ટિ , સમુદાય , જાતિ , પ્રજાતિ
( c ) સૃષ્ટિ , પ્રજાતિ , સમુદાય , જાતિ ( d ) પ્રજાતિ , જાતિ , સમુદાય , સૃષ્ટિ
( 20 ) વર્ગકના બધા જૂથોનો સમાવેશ કરતા મુખ્ય જૂથ કયા છે ?
( a ) ઉપવર્ગ ( b ) વર્ગ ( c ) સૃષ્ટિ ( d ) જાતિ
( 21 ) વર્ગીકરણના નિયમ સંબંધિત અસંગત નિયમ કયો છે ?
( a ) જાતિનું નામ નાના મૂળાક્ષર દ્વારા ( b ) સજીવનું નામકરણ લેટિન ભાષામાં
( c ) સજીવનું નામ બે નામ દ્વારા ( d ) જાતિના નામ પછી પ્રજાતિનું નામ લખવામાં આવે છે
( 22 ) Mays ( મકાઈ ) શું છે ?
( a ) વર્ગક ( b ) કક્ષા ( c ) શ્રેણી ( d ) જાતિ
( 23 ) વર્ગીકરણની કક્ષાની સંખ્યા કેટલી છે ?
( a ) 7 ( b ) 9 ( c ) 5 ( d ) 3
( 24 ) મેન્ગો માટે સાચું વૈજ્ઞાનિક નામ કયું છે ?
( a ) મેજીફેરા ઈન્ડિકા ( b ) મેજીફેરા ઈન્ડિકા લિનિયસ
( c ) મેજીફેરા ઈન્ડિકા હૂક ( d )- મેજીફેરા ઈન્ડિકા L
( 25 ) મેન્ગો વનસ્પતિ માટે ટેસોનોમીક કેટેગરીને ચડતા ક્રમમાં ગોઠવી સાચો વિકંલ્પ પસંદ કરો .
( i ) દ્વિદળી ( ii ) પોલિમોનીઅલ્સ ( iii ) મેન્યુફેરા ( iv ) આવૃત બીજધારી ( v ) એનાકાર્ડીએસી
( a ) i —» iv —» ii —» v —» iii
( b ) i —» iv —»iii —» ii —» v
( c ) iv —» i —» ii —» v —» iii
( d ) iv —» i —» iii —» v —» ii
( 26 ) રીંગણ અને ઘઉ વચ્ચેની સામાન્ય વિશેષતાઓને નીચેના કયા સ્તર પર જોઈ શકાય છે ?
( a ) વિભાગ ( b ) સમુદાય ( c ) સૃષ્ટિ ( d ) ( b ) & ( c ) બંને
( 27 ) વર્ગીકરણમાં ભિન્નતાને ઉકેલવા માટે રંગસૂત્રોની સંખ્યાનો અભ્યાસ શામાં કરવામાં આવે છે ?
( a ) કેમોટેકસોનોમી ( b ) મોર્ફોટેકસોનોમી ( c ) સાઈટોટેકસોનોમી ( d ) જૈવરાસાયણિક ટેકસોનોમી
( 28 ) ચડતા કે ઉતરતા ક્રમમાં ટેકસોનોમીક કેટેગરીની ગોઠવણીને શું કહે છે ?
( a ) વર્ગીકરણ ( classification ) ( b ) વર્ગીકરણવિદ્યા ( taxonomy )
( c ) વર્ગીકૃત શ્રેણી ( taxonomic hierarchy ) ( d ) ચાવી ( key )
( 29 ) લિનિયસની વર્ગીકરણ પદ્ધતિ કયા પ્રકારની છે ?
( a ) નૈસર્ગિક ( b ) કૃત્રિમ ( c ) ફાઈલોજેનેટીક ( d ) પ્રોગેસીવ
( 30 ) નીચેનામાંથી કઈ જાતિ છે ?
( a ) કેનિસ ( b ) પિઝમ ( c ) લિયો ( d ) કાર્નિવોરા
( 31 ) ફેલિસ શાની સાથે સંબંધિત છે ?
( a ) વાઘ ( b ) માછલી ( c ) બિલાડી ( d ) દેડકો
( 32 ) " Phyta " પ્રત્યય શાને નિદર્શિત કરે છે ?
( a ) કુળ ( b ) વર્ગ ( c ) ગોત્ર ( d ) વિભાગ
( 33 ) સોલેનેસી કુળ કયા ગોત્રમાં આવે છે ?
( a ) ફેલિડી ( b ) કેનિડી ( ૯ ) પોલિઓનિએલ્સ ( d ) ડાયમોનિએલ્સ
( 34 ) નીચેનો આલેખ શું દર્શાવે છે ?
સૃષ્ટિ > સમુદાય > વર્ગ > ગોત્ર > કુળ > પ્રજાતિ > જાતિ
( a ) વર્ગીકરણ ચરણનો આરોહી ક્રમ ( b ) વર્ગીકરણ ચરણનો અવરોહી ક્રમ
( c ) વર્ગીકરણ ચરણનો ઉપરી ક્રમ ( d ) ( a ) તથા ( b ) બંને
( 35 ) બે ભિન્ન પ્રજાતિઓને સમાન વર્ગિકી શ્રેણી કુળમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે તેમાંથી કયું વિધાન તેના વર્ગીકરણ વિશે સાચું છે ?
( a ) સમાન વર્ગ પરંતુ ભિન્ન જાતિઓ ( b ) ભિન્ન વર્ગ તથા બિન ગોત્ર
( c ) સમાન સમુદાય પરંતુ ભિન્ન વર્ગ ( d ) ભિન્ન સૃષ્ટિ અને બિન સમુદાય
( 36 ) નીચેનામાંથી કઈ શ્રેણી સૌથી ઓછા સમાન લક્ષણ રાખે છે ?
( a ) વર્ગ ( b ) ગોત્ર ( c ) કુળ ( d ) વિભાગ
( 37 ) નીચેનામાંથી કઈ એક વર્ગિકી શ્રેણી બાકી બધાનું વર્ગીકરણ કરી શકે છે ?
( a ) કુળ ( b ) પ્રજાતિ ( c ) વર્ગ ( d ) ગોત્ર
( 38 ) જોડકાં જોડોઃ
કોલમ -I કોલમ - II
( a ) કુળ ( i ) ટયૂબરોઝમ
( b ) સૃષ્ટિ ( ii ) પોલિઓનિએલ્સ
( c ) ગોત્ર ( iii ) સોલેનમ
( d ) જાતિ ( iv ) વનસ્પતિ
( e ) પ્રજાતિ સોલેનેસી ( v ) સોલેનેસિ
( a ) ( a - v ) , ( b - iv ) , ( c- ii ) , ( d - i ) , ( e - iii )
( b ) ( a - v ) , ( b - iv ) , ( c - i ) , ( d - iii ) , ( e - ii )
( c ) ( a - i ) , ( b - ii ) , ( c- iii ) , ( d - iv ) , ( e - v )
( d ) ( a - ii ) , ( b - i ) , ( c- iii ) , ( d - iv ) , ( e - v )
( 39 ) વર્ગિકી શ્રેણીમાં જાતિથી સૃષ્ટિ તરફ જતાં સમાન લક્ષણોની સંખ્યા
( a ) ઓછી થશે ( b ) વધશે ( c ) સમાન રહેશે ( d ) ઘટી કે વધી શકે છે
( 40 ) વર્ગીકરણવિદ્યાના અભ્યાસ માટેની મૂળભૂત પ્રક્રિયાઓ કઈ છે ?
( a ) પુષ્પીયલક્ષણો , વાનસ્પતિકલક્ષણો , ઓળખવિધિ , વર્ગીકરણ
( b ) ગોઠવણી , વર્ગીકરણ , ઉવિકાસ , પ્રજનન લક્ષણીકરણ , ઓળખવિધિ , વર્ગીકરણ , નામકરણ
( d ) એક પણ નહિ
જવાબો
1.A, 2.D, 3.B, 4.D, 5.B, 6.D, 7.D, 8. B, 9.A, 10.C, 11.D, 12.C, 13.B, 14.C, 15.B, 16.C, 17.D 18.A, 19.A, 20.C, 21.D, 22.D, 23.A, 24.D, 25.C, 26.A, 27.C, 28.C, 29.D, 30.C, 31. C, 32. D, 33. C, 34. B, 35. A, 36. D, 37. C, 38. A, 39. A, 40. C
======================================
Mail- indiabiologymanishmevada@gmail.com
Sir test line ma nai.malta
ReplyDeletePlease do not enter any spam link or word in the comment box