Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
1. રિકોમ્બિનન્ટ DNA ને યજમાન કોષમાં દાખલ કરાવવા નીચેનામાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે?
A. ઇલેક્ટ્રોપોરેશન B. પાર્ટિકલ બૉમ્બાર્ટમેન્ટ C. માઇક્રોઇજેક્શન D. આપેલ તમામ
2. પાર્ટિકલ બૉમ્બાર્ટમેન્ટ પદ્ધતિ તરીકે પણ ઓળખાય છે .
A. લીપોફેક્શન B. ઇલેક્ટ્રોપોરેશન C. બાયોલિસ્ટિક D. માઇક્રોઇજેક્શન
3. DNA ક્રમની એકસરખી અનેક નકલો ઉત્પન્ન કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે ?
A. એફીમેરલ ચેઇન રિઍક્શન B. પૉલિમરેઝ ચેઇન રિઍક્શન
C. મોલિક્યુલર ચેઇન રિઍક્શન D. આપેલ તમામ
4. DNA પૉલિમરેઝ ______માંથી અલગ કરાય છે.
A. એગ્રોબૅક્ટરિયમ B. થર્મસ ઍક્વેટિક્સ C. સ્ટીફેલો કોકસ D. એન્ટાઅમીબા
5. પુનઃસંયોજિત DNA દ્વારા ઇચ્છિત પેદાશોનું અલગીકરણ અને શુદ્ધીકરણ કરવાની પ્રક્રિયાને
A. અલગીકરણ B. અનુપ્રવાહિત સંસાધન C. છૂટા પાડવું છે D. શુદ્ધીકરણ
6. પરજાત જનીનને જીવંત કોષમાં સૂક્ષ્મ અંતઃક્ષેપણની મદદથી દાખલ કરવાની પદ્ધતિને_____ કહે છે
A. ઇલેક્ટ્રોફોરેશન B. માઇક્રોઇજેક્શન C. ઇલેક્ટ્રોફોરેસિસ D. આર્ટિક્લ ગન (આણ્વિક ગન )
7. નીચેનામાંથી જીનેટિક એન્જિનિયરિંગમાં કયો ઉત્સચક ઉપયોગી છે ?
A. રિસ્ટ્રિક્શન ઍન્ડોન્યુક્લિએઝ B. એમાયલેઝ C. ઇન્વર્ટેઝ D. DNA એઝ
8.રિસ્ટ્રિક્શન ઍન્ડોન્યુક્લિએઝ જીનેટિક એન્જિનિયરિંગના અણુ તરીકે ઉપયોગી છે .
A. RNA નો તોડવા માટેનો વિષયક B. DNA ના ટુકડાઓને જોડતો C. DNA અને RNA ના ટુકડાઓને જોડતો D. ચોક્કસ સ્થાનેથી DNA ના ટુકડાને તોડતો
9.પ્લાસ્મિડ શું છે ?
A. ક્રમિક એકવડી DNA શૃંખલા B. ક્રમિક બેવડું DNA C. ક્રમિક એકવડી RNA શૃંખલા
D. ગોળાકાર , બેવડું DNA
10. જનીન પ્રતિકૃતિના નિર્માણ માટે પ્લાસ્મિડ યોગ્ય વાહક છે , કારણ કે તે ...
A. સ્વયં ગુણન પામે છે B. નવા જીનોમિક DNA નું સંશ્લેષણ કરે છે C. બૅક્ટરિયાના પ્રજનન માટે આવશ્યક છે D. અનિવાર્ય છે
11.જીનેટિક એન્જિનિયરિંગમાં વાહક શબ્દ........ માટે લાગુ પડે છે .
A. પ્લામિડ B. DNA નાં પ્રાપ્તિસ્થાન C. કોષ જે DNA મેળવે છે D. સક્રિય રોગ કરતા વાઇરસ
12. જીનેટિક એન્જિનિયરિંગમાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતા બૅક્ટરિયા
A. ક્લોસ્ટ્રેડિયમ B. બેસિલસ C. ઇરિશિયા D. સાલ્મોનેલા
13. પૉલિમરેઝ ચેઇન પ્રક્રિયા માટે વપરાય છે
A. DNA બહુગુણન છે B. શૃંખલાની DNA ટૂંકી એકરૂપ નકલોનું નિર્માણ C. ટૂંકી RNA ની નકલોનું નિર્માણ D. આપેલ તમામ
14. પ્લામિડ કે જે જીનેટિક એન્જિનિયરિંગમાં ઉપયોગી છે તેને ચોક્કસ સ્થાનેથી કાપવા માટે ...
A. એ જ ઉત્સેચક કે જે ઇચ્છિત DNA ના ટુકડાને કાપે છે B. ગરમ આલ્કલીય દ્રાવણ
C. કોઈ પણ હાઇડ્રોલાયટિક ઉત્સેચક D. લિગેઝ ઉત્સેચક
15. રિસ્ટ્રિક્શન ઍન્ડોન્યુક્લિએઝ
A. DNA નું સંશ્લેષણને ઉત્તેજે B. DNA અણુને કાપી ચીપકુ છેડા બનાવે C. રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ તરીકે વર્તે છે D. DNA હેલિકેઝના પર્યાય તરીકે વર્તે છે
16. જીનેટિક એન્જિનિયરિંગમાં વપરાતી રાસાયણિક કાતર
A. લિગેઝ B. પૉલિમરેઝીસ C. ઍન્ડોન્યુક્લિએઝ D. ટ્રાન્સક્રિપ્ટેઝીસ
17. નીચેનામાંથી કોને રિપેરિંગ ઉત્સેચક અથવા DNA જોડાણકર્તા DNA તરીકે ઓળખાય છે ?
A. ટ્રાન્સક્રિપ્ટેઝ B. કાઇનેઝ C. લિગેઝ D. પૉલિમરેઝ
18.ઍન્ટિબાયોટિક પ્રતિકારક જનીનનું જોડાણ પ્લાસ્મિડ વાહક સાથે કોની મદદથી શક્ય બને છે ?
A. DNA લિગેઝ B. ઍન્ડોન્યુક્લિએઝ C. DNA પોલિમરેઝ D. ઍક્સોન્યુક્લિએઝ
19. નીચેનામાંથી કયું રિસ્ટ્રિક્શન ઍન્ડોન્યુક્લિએઝનું ઉદાહરણ છે ?
A. PBR322 B. Eco RI C. PUC18 D. pSC101
20.ઍક્સોન્યુક્લિએઝ ઉત્સેચકો પુનઃસંયોજિત DNA તૈયાર કરવામાં ઉપયોગી નથી, કારણ કે
A. તે પેલીન્ડ્રોમ પર કાર્ય કરે છે B. તે DNA ના અંત છેડા પરથી ન્યુક્લિઓટાઇડને દૂર કરે છે
C .તે તંતુઓને સમમિતીય રીતે કાપે છે D. તે તંતુઓને અસમમિતીય રીતે કાપે છે
21. રૂપાંતરકો ( Transformants ) ની વૃદ્ધિમાં મદદકર્તા જનીનો
A. રેપ્લિકેશનની ઉત્પત્તિ B. પ્રતિકૃતિ નિર્માણ સ્થાન C. રિસ્ટ્રિક્શનનું ઉત્પત્તિ સ્થાન D. પસંદગીમાન સ્થાન ( Marker )
22. Ti પ્લામિડ મદદકર્તા છે .
A. પ્રાણીકોષોના નવા જનીન લાવવા માટે B. વનસ્પતિકોષોમાં નવા જનીન લાવવા માટે C. વનસ્પતિકોષોમાં ટ્યુમર કોષો લાવવા માટે D. આપેલ તમામ
23. Ti પ્લાસ્મિડ એ પ્રતિકૃતિ વાહક છે જે _____ની સાથે કાર્ય કરે છે
A. બધી જ વનસ્પતિઓ B. ફક્ત દ્વિદળી C. ફક્ત એકદળી D. ફક્ત એકાંગી (Thallophytes)
24. નીચેનામાંથી કઈ પદ્ધતિ દરમિયાન યજમાન કોષો ઊંચા વૉલ્ટેજ પ્રવાહ ધરાવતા તરંગ ( Pulse ) સામે ( Expose ) ખુલ્લા થાય છે ?
A. ઇલેક્ટ્રોપોરેશન B. પાર્ટિકલ બૉમ્બાર્ડમેન્ટ છે C. માઇક્રોઇજેક્શન D. લીપોફેક્શન ( Lipofection )
25. DNA ના પુનઃસંયોજનથી RNA ને દૂર કરતો ઉત્સેચક કયો છે ?
A. પ્રોટીએઝ B. કાઇટિનેઝ C. સેલ્યુલેઝ D. રિબોન્યુક્લિએઝ
Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box