ક્લેમાયડીયાસીસ
- આ રોગ ક્લેમાઈડિયા ટ્રેકોમેંટીસ બેક્ટેરિયા દ્વારા ફેલાય છે
- આ અત્યંત સામાન્ય જાતીય સંક્રમિત રોગ છે
- ચિહ્નો
- આ રોગમાં પુરુષને મૂત્રત્યાગ દરમિયાન દુખાવો
- પરુ જેવા ઝાડા પ્રવાહીનો શિશ્ન દ્વારા સ્ત્રાવ થાય છે
- સ્ત્રીમાં ગ્રીવા,ગર્ભાશય,અંડવાહિની માં બળતરા
- લાંબા સમયે નીદાન ના થાય તો જેને નિતંબના બળતરા ના રોગો ( Palvic inflammatory diseases ) કહે છે
- જો ચેપ સંપૂર્ણ પ્રજનન તંત્ર ને લાગે છે જેનાથી અફળદ્રુપતા આવે છે
- સારવાર
- તેની સારવાર એન્ટિબાયોટિક થી થઇ શકે
- જેવીકે ટેટ્રા સાયક્લીન અને ઇરિથ્રોમાયસીન
- આ રોગ નીસેરીયા ગોનોરિયા નામના બેક્ટેરિયા દ્વારા ફેલાય છે
- ચિહ્નો
- આ રોગના ચિહ્નો પુરુષમાં સામાન્ય જોવા મળે છે
- મૂત્ર જન માર્ગમાં મ્યુક્સ પટલ મા ચેપ
- મૂત્રત્યાગ દરમિયાન બળતરા થાય
- સ્ત્રીમાં આર્થરાઇટિસ પ્રેરે છે
- અને અફળદ્રુપતા લાવી શકે છે
- સગર્ભા સ્ત્રી ને જો આ ચેપ લાગે તો નવા જન્મેલા બાળકને કન્જક્ટિવા (આંખમાં) ચેપ લાગી શકે છે
- અને બાળકને ઓપ્થેમિયા નિયોનેટમ અથવા ગૉનોકોકલ ઓપ્થેમિયા રોગ થાય છે
- સારવાર
- આ રોગની સારવાર એન્ટિબાયોટિક દ્વારા કરી શકાય છે
- જેમકે એમ્પીસીલીન અને પેનિસિલિયમ
- આ રોગ ટ્રેપોનોમા પેલિડિયમ દ્વારા ફેલાય છે
- જો આ રોગ ગર્ભમાં પસાર થઇ નવા ભ્રુણ માં થાય તો તેને કોનજીનાઈટલ સિફિલિસ રોગ કહે છે
- ચિહ્નો
- પ્રાથમિક તબક્કામાં ત્વચા પર સુકાયેલા ચાંદા
- જે બેક્ટેરિયાથી સંગ્રહાયેલા હોય છે
- જેનો 90% ચેપ જનનાંગીય ભાગો અને 10 % ચેપ હોઠ અને આંગળીઓ પર હોય છે
- દ્રિતીય તબક્કા માં સ્લેશમ પટલ પર ચાંદા રેસીસ જોવા મળે છે
- તાવ આવવો, ભૂખ ન લાગવી, વજન ઘટવું
- તૃતીય તબક્કા માં બેક્ટેરિયાનો ચેપ આંતરિક અંગોમાં લાગે છે
- આ તબક્કામાં બેક્ટેરિયા જરાયુ માંથી પસાર થઇ શકે છે
- આ તબક્કા માં બેક્ટેરિયા પ્રવાહી સ્વરૂપે રૂપાંતર પામે છે જેને ઘૂમસ કહે છે
- સારવાર
- આ રોગની સારવાર એન્ટિબાયોટિક થી થઇ શકે છે
- જેવીકે ડોક્સિસિલીન અને ટેટ્રાસાયક્લીન
=========================================
Mail - indiabiologymanishmevada@gmail.com
Thank you sir
ReplyDeleteSir 13 ma chapter na notes and videos kyare muksho me 4 video jj study karya chhe sir please jaldi mukjo 13th chapter 🙏
Best sir
ReplyDeletePlease do not enter any spam link or word in the comment box