હિપેટાઇટિસ B
- આ રોગ HBV - ( hepatitis B virus) - હિપેટાઇટિસ બી વાયરસ દ્વારા ફેલાય છે
- આ વાયરસ માં દ્વિશૃંખલીય DNA આવેલ હોય છે
- આ રોગ એ જાતીય સંક્રમિત (STDs) છે
- રુધીર દ્વારા પણ તેનો ચેપ લાગે છે
- ચિહ્નો
- આ રોગમાં ઉલટી થવી, બીલીરુબીન બીલીવર્ડીન નું સંકેદ્રણ વધે
- એનું કારણ યકૃત નિષ્ક્રિય બને છે અને કમળો થઇ શકે છે
- આર્થરાઇટિસ થઇ શકે
- યકૃત સિરોસિસ થાય (યકૃત તંતુમય બંને) બિન કાર્યક્ષમ બંને
- નીદાન
- Australian Antigen Test (ઑસ્ટ્રેલિયન એન્ટિજન ટેસ્ટ ) જેને (hepatitis Surface Antigen ) હિપેટાઇટિસ B સરફેસ એન્ટિજન ( HBSAg) તરીકે ઓળખાય છે
- જેનાથી વાયરસ ના સપાટી ઉપર આવેલા પ્રોટીન થી ઓળખ થાય છે
- સારવાર
- તેમાં globulin (ગ્લોબ્યુલિન ) એટલે કે એન્ટિબોડી રસી (Vaccine) સ્વરૂપે આપવામાં આવે છે
- જે નિષ્ક્રિય પ્રતીકારકતા (Passive Immunity) આપે છે
- તે ત્રણ ડોઝ રસી છે
- ત્રણ તબક્કા માં આપવામાં આવે છે
- પ્રથમ ડોઝ પ્રથમ દિવસ એના પછી બીજો ડોઝ 1 મહિના પછી અને ત્રીજો ડોઝ એના 6 મહિના પછી આપવામાં આવે છે.
- આ રોગ HIV (Human Immuno Deficiency Virus) નામના વાયરસ દ્વારા ફેલાય છે
- જે એક શૃંખલીય RNA - SS RNA (single stranded RNA) ધરાવે છે
- જે રિટ્રોવાયરસ (retrovirus) માં સમાવેશિત છે
- જે પોતાની સપાટી પર વધારાનું એન્ટીજેનિક પ્રોટીન GP 120 ધરાવે છે અને તેની ફરતે નોંએન્ટીજેનિક આવરણ આવેલ હોય છે.
- આ વાયરસ બે RNA અણુ અને 2 રિવર્સ ટ્રાન્સ્ક્રિપ્ટેઝ ઉત્સેચક ધરાવે છે.
- એઇડ્સ નો પ્રથમ કેસ USA ( UNITED STATE OF AMERICA) 1981માં નોંધાયો હતો
- ભારત (INDIA) માં સૌ પ્રથમ કેસ 1986 માં નોંધાયો હતો
- 1st ડિસેમ્બર ( 1st December ) એઇડ્સ દિવસ (AIDS DAY) તરીકે મનાવાય છે.
- ચિહ્નો
- આ રોગના ચિહ્નો મા સામાન્ય તાવ આવવો
- સામાન્ય બીજા રોગોનો ચેપ
- વજન ઘટવું
- વધુ અસરકારક ચેપ થી કેન્સર (ખાસ ત્વચાનું કેન્સર થઇ શકે)
- આ રોગમાં વાયરસ શરીરના મદદ કરતા કોષો (Helper Cell ) ને નુકશાન પહોચાડે છે જેથી તે B- કોષો ને એન્ટિબોડી બનાવવા પ્રેરિ સકતા નથી જેથી બીજા રોગોનો ચેપ લાગે છે.
- સારવાર
- આ રોગની સારવાર હજી સંપૂર્ણ પણે શક્ય નથી
- આ રોગ ટાઈપ 2 હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસ (herpes simplex type 2) દ્વારા લાગે છે
- ચિહ્નો
- જનનાંઅંગીય વિસ્તારમાં પ્રવાહીથી ભરેલી ફોલ્લીઓ,
- જે પ્રસુતિ દરમિયાન ફૂટી શકે છે અને વાયરસ નો ચેપ જન્મતા બાળકને લાગી શકે છે અને બાળકનું મૃત્યુ થઇ શકે છે
- આ રોગ નો ચેપ હ્યુમન પેપિલિઓમાં વાયરસ - Human papillomavirus (HPV) દ્વારા લાગી શકે છે
- ચિહ્નો
- પાણીથી ભરેલા ફૂલેલા ભાગો
- ગ્રીવાનું કેન્સર
- ગાંઠ પણ પ્રેરે છે
- તે એક ફૂગ કેન્ડિડા અલ્બિકનસ થી ફેલાતો રોગ છે
ટ્રાયકોમોનિએસીસ
- તે એક પ્રજીવ ટ્રાયકોમોનાસ વેજિનાલિસ દ્વારા ફેલાય છે
- ચિહ્નો
- દર્દ, યોનિમાર્ગની આસપાસ બળતરા અને ખંજવાળ આવવી
- મૂત્ર ત્યાગ દરમ્યાન દુખાવો
=========================================
Mail - indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box