Type Here to Get Search Results !

ધોરણ 11 બાયોલોજી – Chapter 8 માટે ટેસ્ટ પેપર PDF સાથે જવાબો સહિત

0

નમસ્કાર વિદ્યાર્થીઓ,

NEET અને ધોરણ 11 સાયન્સ માટે બાયોલોજી ખૂબ જ મહત્વપૂર્ણ વિષય છે. આજે હું આપની સાથે ધોરણ 11 બાયોલોજીનું chap 8 –  (Cell: The Unit of Life)" માટે ખાસ તૈયાર કરેલો એક ટેસ્ટ પેપર.

આ ટેસ્ટ પેપર એ તમારી તૈયારી ચકાસવા માટે એક સરસ સાધન છે. ટેસ્ટ પેપરમાં MCQs (Multiple Choice Questions) આપેલા છે જેની સાથે સહેજ લાંબા વિકલ્પો અને દરેક પ્રશ્નનો સાચો જવાબ પણ છેલ્લે આપવામાં આવ્યો છે જેથી તમે જાતે ચકાસણી પણ કરી શકો.


📘 આ ટેસ્ટ પેપરમાંથી તમને શું મળશે?

  • કુલ પ્રશ્નો: 90 MCQs
  • અધ્યાય આધારિત: ધોરણ 11 NCERT Biology – Chapter 8
  • ફોર્મેટ: PDF
  • સમયલક્ષી તૈયારી માટે ઉત્તમ સાધન
  • પ્રશ્નો સાથે ઉત્તર પણ આપેલા છે

📥 PDF ડાઉનલોડ કરો અહીંથી:

👉 અહિ ક્લિક કરીને ટેસ્ટ પેપર PDF ડાઉનલોડ કરો

(લિંક પર ક્લિક કરતાં જ PDF તમારા મોબાઈલ કે કમ્પ્યુટર પર ડાઉનલોડ થઇ જશે)


કેમ આ ટેસ્ટ ઉપયોગી છે?

  • NEET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે જરૂરી અઘરા પ્રશ્નોનો અભ્યાસ
  • NCERT આધારિત પ્રશ્નો
  • સ્વઅભ્યાસ માટે ઉત્તમ
  • concepts ચકાસવા માટે સરળ રીત

📢 આ પ્રકારના વધુ ટેસ્ટ પેપર માટે બ્લોગને ફોલો કરો અને મિત્રો સાથે શેર કરો, જેથી દરેક વિદ્યાર્થીનો લાભ થાય.

જો તમારે biologyના અન્ય અધ્યાયોના ટેસ્ટ પેપર જોઈએ છે તો કોમેન્ટમાં જરૂર જણાવો.

તમારી તૈયારીમાં શુભેચ્છાઓ! 💪📚


Manish Mevada

Gujarat Biology NEET PLUS



Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad