Type Here to Get Search Results !

NEET 2025 માટે મહત્વની શોર્ટ નોટ્સ PDF - ડાઉનલોડ કરી લો!

0

 NEET 2025 માટે મહત્વની શોર્ટ નોટ્સ PDF - ડાઉનલોડ કરી લો!


NEET પરીક્ષા માટે તૈયારી કરી રહેલા વિધાર્થીઓ માટે એક ગજબની તક! અમે તમારા માટે એક એવી PDF તૈયાર કરી છે જેમાં ધોરણ 11 અને 12ના મહત્વના પ્રકરણોના મહત્વના ટોપિક્સ નો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ PDF માં આપેલ છે:
Screen Short Notes – જે બોર્ડ પર લખાયેલા સ્ક્રીનશોટ્સ દ્વારા સરળ સમજણ આપે છે.
મુખ્ય કોન્સેપ્ટ્સની વિગતવાર સમજણ – NEET માટે અગત્યના ટોપિક્સ આવરી લેવામાં આવ્યા છે.
Biology ની મહત્વની ખ્યાતિઓ અને ટિપ્સ – જે NEET પરીક્ષા માટે અત્યંત ફાયદાકારક રહેશે.

શું આ PDF ડાઉનલોડ કરવી જરૂરી છે?

Absolutely! આ PDF તમે NEET પરીક્ષા માટે Biology ના મુખ્ય મુદ્દાઓ ઝડપથી રિવાઇઝ કરવા માટે ઉપયોગી છે.

📥 PDF ડાઉનલોડ લિંક:👇
NEET MOST IMP SHORT NOTES PDF

આ PDF ને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરો

જો તમારો કોઈ મિત્ર NEET ની તૈયારી કરી રહ્યો છે તો આ PDF એના માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. વધુમાં, આ PDF સંપૂર્ણપણે મફત છે અને દરેક વિદ્યાર્થી સુધી પહોંચવી જોઈએ.

📢 તમારા ગ્રૂપમાં અને WhatsApp પર આ લિંક શેર કરીને વધુને વધુ વિધાર્થીઓ સુધી આ PDF પહોંચાડો.

Gujarati Biology NEET PLUS - Manish Mevada

📞 Contact: 9428304586


  • NEET 2025 Short Notes PDF
  • Gujarat Biology NEET Preparation
  • NEET Biology Most Important Topics
  • NEET Biology Short Notes for Gujarat Board
  • NEET Biology Preparation in Gujarati
  • Free NEET PDF Download
  • NEET Biology Key Concepts in Gujarati

NEET 2025 માટે તમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાની આ તક ન ગુમાવો. આજે જ આ PDF ડાઉનલોડ કરો અને આપની તૈયારીને વધુ અસરકારક બનાવો!

📚 NEET અને GUJCET 2025 માટે વિડિયો અને પ્રેક્ટિસ ટેસ્ટ અમારી ગ્રુપમાં 12 તારીખથી મોકલવા માં આવશે.

📌 મહત્વપૂર્ણ: એકવાર ગ્રુપમાંથી નીકળી જશો તો ફરી એડ કરી શકાશે નહિ.


🎯 ફ્રી NEET 2025 તૈયારી માટે આજે જ જોડાઓ!

📢 તમારા મિત્રો સાથે પણ આ માહિતી શેર કરો.


📩 ગ્રુપમાં જોડાવા માટે નીચેની વિગતો મોકલો:

✅ Full Name

✅ School Name

✅ Standard (Std)

✅ Boy/Girl

✅ City


📲 મેસેજ કરો: 9428304586

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad