GUJCET ની તૈયારી 7 દિવસ માં કેવી રીતે કરવી અને શું વાંચવું?
ની પરીક્ષા વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું જેમાં સાત દિવસમાં GUJCET ની તૈયારી કેવી રીતે કરવી અને GUJCET ની પરીક્ષા માટે શું વાંચવું એના વિશે સંપૂર્ણ વિગતવાર સમજીશું મિત્રો આ આર્ટિકલ સંપૂર્ણ વાંચવાથી સો ટકા તમને સફળતા મળશે દરેક વાત મહત્વપૂર્ણ છે તો ધ્યાનથી સંપૂર્ણ આર્ટીકલ વાંચો.
છેલ્લે આપેલી લિંક જરૂરથી જોજો અને NEET ની તૈયારી માટે પણ જોઈન થઇ શકો છો
મિત્રો GUJCET ની પરીક્ષા ગુજરાતના વિદ્યાર્થીઓમાં માટે લેવાય છે જેની પરીક્ષા માં ત્રણ વિષય હોય છે જે બંને સ્ટ્રીમના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે છે એન્જિનિયરિંગ અને Biology જો બાયોલોજી વિષય સાથે કોઈ પરીક્ષા આપશે તો એમને Biology chemistry, physics આમ ત્રણ વિષયની પરીક્ષા આપવી પડશે અને કોઈ મેથ્સ વિષય સાથે પરીક્ષા આપે છે તો એમને maths,physics, chemistry વિષય ની પરીક્ષા આપવી પડશે દરેક સ્ટીમના વિદ્યાર્થી માટે પેપર 120 માર્ક્સનું રહે છે જેમાં દરેક વિષયના 40 માર્ક્સ હોય છે એટલે કે એક પ્રશ્ન એક માર્કસનો હોય છે પણ મિત્રો જો ખોટો પડે છે પ્રશ્ન તો 0.25 માઇનસ માર્કસ થાય છે તો આ પરીક્ષામાં માઇનસ સિસ્ટમ પણ છે
આ પરીક્ષા એન્જિનિયરિંગ ફીલ્ડમાં એડમિશન લેવા માટે અને pharmacy, veterinary અથવા agriculture જેવા અભ્યાસક્રમોમાં admission માટે અત્યંત મહત્વની બની રહે છે જેમાં ગુજકેટના માપ સાથે બોર્ડની પરીક્ષાના માર્ક્સ કાઉન્ટ કરવામાં આવે છે અને એક મેરીટ તૈયાર કરવામાં આવે છે જેથી એડમિશન મળે છે અને બંનેના સરેરાશથી જે મેરીટ બનશે એ મેરીટ ઉપર કોલેજમાં એડમિશન મળી શકે છે એટલા માટે ગુજકેટની પરીક્ષા અત્યંત મહત્વની છે જે વિદ્યાર્થીઓ આ ફિલ્ડમાં એડમિશન લેવા ઇચ્છુક છે એમના માટે અત્યંત મહત્વની પરીક્ષા બની રહે છે
દરેક વિદ્યાર્થીને પ્રશ્ન હોય છે ગુજકેટની પરીક્ષામાં શું વાંચવું? તો મિત્રો હું તમને આજે કહી દઉં કે ગુજકેટમાં ધોરણ 12 પૂછાય છે ધોરણ 11 નો અભ્યાસક્રમ પૂછાતો નથી તો ફક્ત તમારી ધોરણ 12 ના પુસ્તકો જ વાંચવાના રહે છે એક વાત સ્પષ્ટ કરી દઉં કે ધોરણ 12 ના NCERT ના પુસ્તકમાંથી જ પુછાય છે કોઈ બહારના કોઈપણ પ્રશ્ન કરવાની જરૂર નથી અથવા બહારનું કોઈ પણ મટીરીયલ એક્સ્ટ્રા વધારે વાંચવાની જરૂર નથી તમે જે બોર્ડ માટે તૈયારી કરી છે એ જ કાફી છે અને એનાથી જ ગુજકેટની પરીક્ષા ક્લિયર થઈ શકે છે ફક્ત પુસ્તકોને સમજી લો પુસ્તકોના દરેક વાક્યોને સમજી લો એ જ કાફી છે બીજું કોઈ પુસ્તક બહારનું જ્ઞાન મેળવવાની જરૂર નથી હંમેશા ગુજકેટમાં એનસીઈઆરટી માંથી જ પ્રશ્નપત્રક નીકાળવામાં આવે છે
મિત્રો બોર્ડની પરીક્ષા પછી ફક્ત સાત કે આઠ દિવસ જ મળે છે ગુજકેટની તૈયારી કરવા માટે તો દરેક વિદ્યાર્થીને પ્રશ્ન થાય છે કે સાત દિવસમાં કેવી રીતે ગુજકેટની તૈયારી કરવી તો મેં આગળ જણાવ્યું એ પ્રમાણે મિત્રો તમે બોર્ડની તૈયારી કરેલી છે છેલ્લા બે મહિનાથી ત્રણ મહિનાથી તમે તૈયારી કરો છો એ જ તૈયારી ઇનફ છે હવે સાત દિવસમાં તમારે શું કરવાનું છે એ હું તમને જણાવી દઉં સાત દિવસમાં મિત્રો તમારે વધારેમાં વધારે પ્રેક્ટિસ પેપર સોલ્વ કરવા એટલે કે મિત્રો સાત દિવસમાં સાત ગુજકેટ ના પેપર સોલ્વ કરો જેમાં તમે ત્રણ ચાર જુના પેપર લઈ શકો છો અને બીજા ત્રણ ચાર પેપર મિત્રો તમે નવા પેપર સેટ તૈયાર કરી શકો છો મિત્રો પ્રેક્ટિસ કરો ત્રણ કલાક બેસીને પ્રેક્ટિસ કરો અને ત્રણ કલાક એનું સોલ્યુશન કરો બસ આટલું જ કરવાનું છે મિત્રો તમારે આ સાત દિવસની અંદર બીજું કંઈ વધારે વાંચવાની જરૂર નથી હમણાં બોર્ડની પરીક્ષા આપી છે એના એમસીક્યુ એસ પણ કરી લો અને બીજા ગુજકેટના તમે છ સાત પેપર ની પ્રેક્ટિસ સમજી અને કરશો મતલબ કે જે તમે પ્રશ્નપત્ર આપ્યું છે એનું સોલ્યુશન જો તમે કરી લેશો તો ચોક્કસથી ગુજકેટનું પેપર તમારું સારું જ જશે
બાયોલોજી ની વાત કરું તો પ્રેક્ટિસ પેપર તમને આ સાઈડમાં જ મળી જશે હોમ બટન ઉપર અલગ અલગ કેટેગરી છે. ધોરણ 11 અને ધોરણ 12 તો ધોરણ 12 ની કેટેગરીમાં તમે જોશો તો ગુજકેટ ના પેપર અહીં પ્રસિદ્ધ થશે જે તમને સળંગ પ્રેક્ટિસ કરવા માટે અત્યંત મહત્વનું પૂર્ણ રહેશે જેમાં જવાબ પણ આપેલા છે તો તમે આજ સાઈટ ઉપરથી એટલે કે www.indiabiologyneet.com પરજ પ્રસિદ્ધ થવાના છે તો ત્યાં અહીંયા થી તમે પ્રેક્ટિસ કરી શકો છો અને તમારું પરિણામ સુધારી શકો છો
મિત્રો મેં આગળ જણાવ્યું એ પ્રમાણે ગુજકેટની પરીક્ષા અત્યંત સરળ હોય છે જે ફક્ત આપણા પુસ્તક NCERT માંથી જ પુસ્તકોમાંથી જ પુછાય છે તો બહારનું વાંચવાની જરૂરથી ખૂબ જ સરળ પરીક્ષા હશે મારું એનાલિસિસ તો એવું કહે છે કે બોર્ડ કરતાં પણ સરળ પ્રશ્નો ગુજકેટમાં પુછાય છેતો વધારે ચિંતા કરવાની જરૂર નથી.
એક જ વર્ષમાં બે વાર ગુજકેટ ના આપી શકાય પણ ઓછા માર્ક આવ્યા છે તો બીજા વર્ષમાં તમે ગુજકેટ આપી શકો છો.
GUJCET નું મહત્વ

GUJCET માં શું વાંચવું?

છેલ્લા 7 દિવસ માં તૈયારી કેવી રીતે કરવી?

શું GUJCET ની પરીક્ષા ભારે હોય છે?
મિત્રો મેં આગળ જણાવ્યું એ પ્રમાણે ગુજકેટની પરીક્ષા અત્યંત સરળ હોય છે જે ફક્ત આપણા પુસ્તક NCERT માંથી જ પુસ્તકોમાંથી જ પુછાય છે તો બહારનું વાંચવાની જરૂરથી ખૂબ જ સરળ પરીક્ષા હશે મારું એનાલિસિસ તો એવું કહે છે કે બોર્ડ કરતાં પણ સરળ પ્રશ્નો ગુજકેટમાં પુછાય છેતો વધારે ચિંતા કરવાની જરૂર નથી.
શું હું GUJCET બે વાર આપી શકું છું?
એક જ વર્ષમાં બે વાર ગુજકેટ ના આપી શકાય પણ ઓછા માર્ક આવ્યા છે તો બીજા વર્ષમાં તમે ગુજકેટ આપી શકો છો.
Thank You
ધોરણ 11 & 12 SCIENCE / BIOLOGY
BIOLOGY / NEET /BOARD EXAMINATION માટે અત્યંત મહત્વની લિન્ક્સ 👇
જરૂર સબ્સ્ક્રાઇબ કરી લેજો અત્યંત મહત્વની
NEET BIOLOGY માટે કોન્સેપટ સાથે દરેક પ્રકરણ ના ટોપિક વાઇસ વિડીયો ગુજરાતી માટે 👇
1) Gujarat Biology Neet Plus
2) Gujarat Biology Plus
NCERT LINE TO LINE વિડીયો માટે અને MCQ સોલ્યૂશન ના ડિસ્ક્રીપશન સાથે
3) Gujarat Biology Neet Q & A
NEET BIOLOGY ગુજરાતી માં મટેરીઅલ અને ટેસ્ટ માટે👇
ENGLISH MEDIUM TEST અને મટેરીઅલ માટે👇
BIOLOGY ટિપ્સ અને નવી જણાકારી,મોટીવેશન અને હેલ્થ ટિપ્સ માટે
MANISH MEVADA
M.Sc, M.Phil, B.Ed
GUJARAT BIOLOGY NEET PLUS
ગુજરાતી વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ અને લાભાર્થે
દરેક વિદ્યાર્થી, સગા સંબંધીને આજેજ શેર કરો કદાચ કોઈ ગરીબ વિદ્યાર્થી ને લાભ થઇ જાય અને ડોકટર બની અથવા બીજી કોઈ કારકિર્દી માં આગળ વધે
Please do not enter any spam link or word in the comment box