Type Here to Get Search Results !

સંપૂર્ણ અભ્યાસ ક્રમ આધારિત પ્રેક્ટિસ પેપર -5 | PART -A MCQs | ધોરણ 12 Biology NCERT

0
સંપૂર્ણ અભ્યાસ ક્રમ આધારિત | ધોરણ 12 Biology NCERT


પ્રેક્ટિસ પેપર -5
PART -A MCQs


(1) યુગ્મનજમાંથી શેનો વિકાસ થાય છે ? (વનસ્પતિમાં)

(a) ભ્રુણ
(b) ફલિતાંડ
(c) બીજ
(d) ફળ

(2) બેવડા ફલનને અનુસરીને અંડક......માં અને બીજાશય.........માં રૂપાંતરણ પામે છે ?

(a) ફળ, બીજ
(b) બીજ, ફળ
(c) બીજ, ફળ
(d) ભ્રુણ, ફળ

(3) કૃત્રિમ સંવર્ધનથી ઉચ્ચજાત મેળવવા કોની વચ્ચે સંકરણ કરાવવામાં આવે છે ?

(a) ભિન્ન જાતિ
(b) એક જ જાતિના સભ્યો
(c) ભિન્ન પ્રજાતિ
(d) A, C બંન્ને

(4) સૌથી જૂના બીજ કયા છે ?

(a) ખજૂર
(b) લ્યુપાઇન આર્કિટિક્સ
(c) સ્ટ્રાઇગા
(d) ઓરોબેનકી

(5) અસંગત વિધાન જણાવો.

(a) ગર્ભાવિકાસ - blastocyst
(b) જન્મ-પ્રસુતિ - parturition
(c) શુક્રકોષને માદાના જનન માર્ગમાં દાખલ કરવા - insemination
(d) ગર્ભાશયની દીવાલ સાથે જોડાવવું - implantation

(6) ઋતુસ્રાવની શરૂઆતથી અંતઃસ્ત્રાવના સ્ત્રાવનો સાચો ક્રમ જણાવો.

(a) FSH, પ્રોજેસ્ટેરોન, ઇસ્ટ્રોજન
(b) FSH, ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન
(c) ઇસ્ટ્રોજન, FSH, પ્રોજેસ્ટેરોન
(d) ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, FSH

(7) જરાયુ સંદર્ભે કયુ વિધાન અસંગત છે?

(a) જરાયુ ભ્રુણને ઓક્સિજન અને પોષક ઘટકોનો પુરવઠો પુરો પાડે છે.
(b) CO, અને નકામા પદાર્થોનો નિકાલ કરે છે.
(c) hpLનો સ્ત્રાવ કરે છે.
(d) પ્રસવ સમયે ઓક્સિટોસીનનો સ્ત્રાવ કરવાનું

(8) વિખંડન દરમિયાન શું જોવા મળે છે?

(a) તેમાં ઉત્પન્ન થતા કોષોનું કદ વધતું નથી.
(b) તેમાં કોષકેન્દ્ર અને કોષરસનો ગુણોત્તર બદલાતો નથી.
(C) સામાન્ય વિભાજનની સાપેક્ષે ધીમું હોય છે.
(d) બધGIFT

(9) અંતઃસ્રાવનો સ્રાવ કરતાં IUDS

(a) LNG-20, લીપસ લુપ
(b) મલ્ટી લોડ 370, LNG-20
(c) વૉલ્ટ્સ, પ્રોજેસ્ટાર્સ
(d) પ્રોજેસ્ટાર્સ, LNG-20

(10) MTP એ મહત્તમ કેટલા સમયે યોગ્ય ગણાય છે ?

(a) 20 અઠવાડીયા
(b) 84 અઠવાડીયા
(c) 140 અઠવાડીયા
(d) a અને c બંને

(11) પીલ્સ કેટલા દિવસ સતત લેવામાં આવે છે?

(a) 28
(b) 21
(c) 5
(d) 7

(12) GIFT

(a) Gamete Intra Fallopian Transfer
(b) Artifical Insemination
(c) Zygote Intra Fallopian Transfer
(d) એક પણ નહીં

(13) નીચેનામાંથી કયું પોઇન્ટ મ્યુટેશન દર્શાવે છે ?

(a) DNA અનુક્રમમાં ફેરફાર
(b) DNA ખંડનો લોપ
(c) DNA ની એક બેઇઝ જોડીમાં ફેરફાર
(d) DNA ખંડની પ્રાપ્તિ

(14) સિકલસેલ અનેમિયા શેને કારણે થાય છે?

(a) દૂર થવું | સ્થાન બદલી | પોઇન્ટ મ્યુટેશન
(b) બદલાવવું । સ્થાન બદલી । પોઇન્ટ મ્યુટેશન
(c) દુર થવું । સ્થાન બદલી । ફેમશીફ્ટ મ્યુટેશન
(d) બદલાવવું । સ્થાન બદલી । ફ્રેમશીફ્ટ મ્યુટેશન

(15) નર જે સંક્રમિત છે જે સામાન્ય સ્ત્રી સાથે લગ્ન કરે છે તેમના 8 બાળકો છે (3 છોકરી - 5 છોકરો) બધી છોકરીઓ તેના પિતા જે રોગથી સંક્રમિત હતા તે રોગથી સંક્રમતિ બની જ્યારે એક પણ છોકરો સંક્રમિત થયો નહીં. આ રોગની વારસાગમનની પદ્ધતિ કઈ હશે ?

(a) દૈહિક સંલગ્નતા
(b) લિંગ-મર્યાદિત પ્રછન્ન
(c) પ્રભાવી સંલગ્નતા
(d) દૈહિક પ્રભાવિતા

(16) નીચે અલગ અલગ રોગોના નામ આપેલ છે.

a. - ફિનાઇલ કિટાન્યુરિયા, b. - ગ્રેવનો રોગ, c.- થેલેસેમિયા, d. - રૂમેટોઇડ આર્થરાઇટીસ, c. - માયેસ્થેનીયા ગ્રેવિસ, f. - રંગઅંઘતા, g. - અંઘતા, ક્યા રોગો આનુવાંશિક છે?


(a) a, b, d, e
(b) a, c, e, f, g
(c) c, f, g
(d) a, c, f

(17) જો એક રંગઅંધ પુરુષ સામાન્ય સ્ત્રી કે જેના પિતા રંગઅંધ હતા, તેની સાથે લગ્ન સંબંધથી જોડાય છે તો તેમના કેટલા ટકા નર સંતતિ આ રોગની અસર પામશે ?

(a) 0%
(b) 25%
(c) 50%
(d) 75%

(18) નીચેના જોડકાં જોડો..

       A                                          B

(A) DNA                              (1) CsCl
(B) RNA                              (2) 15N
(C) રેડિયો એક્ટિવ ઘટક           (3) ટેલરના પ્રયોગમાં ઉપયોગ
(D) સેન્ટ્રિફિગેશનમાં ઉપયોગી    (4) પ્રભાવી આનુવંશિક દ્રવ્ય
                                             (5) પ્રથમ આનુવંશિક દ્રવ્ય


(a) (A-5), (B-4), (C-2), (D-1)
(b) (A-5), (B-5), (C-2), (D-1)
(c) (A-4), (B5), (C-3), (D-1)
(d) (A-3), (B-5), (C-2), (D-4)

(19) DNA અર્ધરૂઢિગત રીતે સ્વયંજનન પામે છે તે માટેની સૌપ્રથમ માહિતી કોનામાંથી પ્રાપ્ત થઈ ?

(a) કીટક
(b) વાઇરસ
(C) બેકટેરિયા
(d) વનસ્પતિ

(20) 15N ધરાવતા DNA વાળા ઈ.કોલાઈને "NH, CI ના સામાન્ય માધ્યમમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે તો જો ઈ.કોલાઈની 80 મિનિટ વૃદ્ધિ થાય તો વૃદ્ધિ પછી પ્રાપ્ત થતા DNAમાં હલકા તથા સંકરિત DNA નો ગુણોત્તર કેટલો?

(a) 1:3
(b) 8:1
(c) 4:1
(d) 7:1

(21) ઈ. કોલાઈમાં DNA પોલીમરેઝ 2 મિનિટમાં કેટલા બેઈઝ પૈરનું બહુલીકરણ કરી શકે છે?

(a) 4 x 10³ bp
(b) 2.4 x 10⁵ bp
(c) 4 x 10² bp
(d) 3.6 × 10⁴ bp

(22) સ્વયંજનન માટેની ઊર્જાની પૂર્તિ કોણ કરે છે?

(a) ATP ના બે ટર્મિનલ ફોસ્ફેટ
(b) ડિઓક્સિરિબોન્યુક્લિઓસાઇટ્સ ટ્રાય ફોસ્ફેટના ત્રણ ફોસ્ફેટ
(c) ન્યુક્લિઓટાઇડમાં રહેલ ફોસ્ફટ સમૂહ
(d) ડિઓક્સિરિબોન્યુક્લિઓસાઇટ્સના બે ટર્મિનલ ફોસ્ફેટ

(23) પ્રકૃતિ દ્વારા પસંદગી પામવાનું અંતિમ પરિણામ શું છે ?

(a) જનીનીક આધાર
(b) યોગ્યતા
(c) વારસાકીય લક્ષણ
(d) a અને b બંન્ને

(24) 1. પ્રાકૃતિક પસંદગી અને શાખાકીય અવતરણ એ ડાર્વિનના ઉઢવિકાસવાદ ચાવીરૂપ ખ્યાલો છે.
        2. સજીવ સ્વરૂપોનો ઉદ્વિકાસ થયો પરંતુ તે માત્ર અંગીના ઉપયોગ દ્વારા સંચારિત થયો.
        3. નવા સ્વરૂપો પ્રગટ થવાનો દર એ પ્રજનન ચક્ર અથવા પ્રજનનકાળ સાથે સંકળાયેલ હોય છે.
        ઉપરોક્ત વિધાનોમાંથી સાચા વિધાનો જણાવો.


(a) 1,2
(b) 1, 3
(c) 1, 2, 3
(d) 1

(25) જ્યારે વિશ્વની ગાથાને વર્ણવીએ ત્યારે ઉદ્વિકાસ એ શેના તરીકે અને પૃથ્વી પરના સજીવોના જીવનની ગાથા વણીએ ત્યારે ઉદ્વિકાસ થેના તરીકે દર્શાવી શકાય ? 

(a) પ્રક્રિયા, પરિણામ
(b) પરિણામ, પ્રક્રિયા
(c) પ્રક્રિયા, પ્રક્રિયા
(d) પરિણામ, પરિણામ

(26) મેક્રોફેઝમાં વાઇરસનું RNA જનીન દ્રવ્ય કયા ઉત્સેચક દ્વારા વાયરલ DNA માં સ્વયંજનન પામે છે ?

(a) RNA ટ્રાન્સક્રિપ્ટેઝ
(b) રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ
(c) DNA પોલિક્રિપ્ટેઝ
(d) RNA ટ્રાન્સએસિટયલેઝ

(27) ભારતમાં લગભગ......... મિલિયનથી વધુ લોકો કેન્સરથી પિડાય છે.

(a) 10
(b) 100
(C) 1
(d) 0.1

(28) નીચેનામાંથી એક લક્ષણ ડાયએસિટાઈલ મોરફિનનું નથી ?

(a) સફેદ
(b) અસ્ફટિકમય
(c) વાસહીન
(d) માત્ર b અને c

(29) બાયોગેસ પ્લાન્ટમાં કોંક્રીટનો ખાડો

(a) 45-50 ફૂટ
(b) 30-50 ફૂટ
(c) 20-25 ફૂટ
(d) 10-15 ફૂટ

(30) બેસિલસ યુરીએન્જીનેસિસનું જનીન ના નિયંત્રણ માટે ઉપયોગી છે.

(a) પતંગીયું
(b) કેટર પિલ
(c) બંન્ને
(d) એક પણ નહિ

(31) બકુલો વાઇરસ....... અને......... માં રોગ સર્જે છે.

(a) વિહંગ અને સંધિપાદીઓ
(b) કિટક અને મૃદુકાય
(c) કીટક અને સંધિપાદીઓ
(d) સંધિપાદીઓ અને મૃદુકાય

(32) pBR322 માં amp R પ્રતિરોધી જનીનના PVul સ્થાને વિદેશી DNA નો ટુકડો જોડવામાં આવે તો pBR322 માટે સાચું વિધાન પસંદ કરો.

(a) tet R પ્રતિરોધી જનીન નિષ્ક્રિય બને.
(b) amp R પ્રતિરોધી જનીન નિષ્ક્રિય બને.
(c) amp R પ્રતિરોધી જનીન સક્રિય જ રહે.
(d) tet R અને amp Rબંને નિષ્ક્રિય બને.

(33) B- ગેલેકટીસાઈડઝની સાંકેતન શૃંખલામાં વિદેશી DNA દાખલ કરતાં....

(a) વાદળી વસાનંત પુનઃ સંયોજિત
(b) બિનપુન: સંઘોજનપુનઃ સંયોજિત
(c) રંગવિહીન વસાહત
(d) a & c

(34) B- ગેલેકટોસાઈટેઝ ઉત્સેવકની સાકેતન શૃંખલામાં વિદેશી DNA દાખલ કરતાં આ ઉત્સેવક ઉત્પન્ન કરતું જનીન નિષ્ક્રિય થઈ જાય છે તેને કહે છે.

(a) નિવેશી નિષ્ક્રિયતા
(b) નિવેશ
(c) પરિણામી નિષ્ક્રિયતા
(d) એકપણ નહિ

(35) એગ્રોબેકટેરિયમ ટ્યુમેફેસિયન્સ એ કેવી વનસ્પતિઓમાં રોગકારક છે ?

(a) એકાંગી
(b) વિદળી
(c) એકદળી
(d) દ્વિઅંગી

(36) વનસ્પતિના સામાન્ય કોષોને ગાંઠમાં કોણ રૂપાંતરિત કરે છે ? (એગ્રોબેકટેરિયમ ટ્યુમિફેસિયન્સ)

(a) Ti - પ્લાસ્મિડ
(b) T-DNA
(c) ક્લોન
(d) એકપણ નહિ

(37) ભારત સરકાર દ્વારા પેટન્ટ નિયમ અંગર્તત કયા પગલા લેવામાં આવેલ છે.

(a) જૈવતસ્કરી કાયદો
(b) ઇન્ડિયન પેટન્ટબિલ
(c) શોષણ કાયદો
(d) એકપણ નહિ.

(38) 1977 માં અમેરિકન કંપનીએ ભારતની કઈ જાતિ પર પેટન્ટ પ્રાપ્ત કરી છે ?

(a) બાસમતી ચોખા
(b) લીમડા
(c) હળદર
(d) આપેલ ત્રણેય

(39) બાયોટેકનલોજી દ્વારા ઉત્પન્ન થતા પ્રોટીન/કાર્બનિક સંયોજનોનાં શુદ્ધિકરણની પ્રક્રિયાને શું કહે છે ?

(a) પરિક્ષણ
(b) અનુપ્રવાહ સંસાધન
(c) બાયોરેમિડિએશન
(d) અપશિષ્ટ સુધારણા

(40) સાચા વિદ્યાનોની પસંદગી કરો.

I. ચલાયમાન જનીનિક તત્ત્વો - પરિવર્તકો એ m-RNAનો સ્ત્રોત છે.
II. મકાઈ માંદછિદ્રો પાડતી ઉપદ્રવી જીવાત - કોર્ન બોરર
III. પુનઃ સંપોજિત ચિકિત્સકીય ઔષધોથી અનૈચ્છિક પ્રતિરક્ષાત્મક પ્રભાવ પડતો નથી.
IV. 12 જેટલા પુનઃસંપોજિત ચિકિત્સકીય ઔષધી ભારતમાં વેચાઈ રહ્યાં છે.

(a) II, III
(b) I, II, III
(c) II, III, IV
(d) આપેલ તમામ

(41) નીચેનામાંથી કયું રાષાયણિક સુરક્ષા પરિક્ષણ સાથે અસંગત

(a) પારજનીનીક પ્રાણીઓમાં વિશિષ્ટ જનીનને વિષારી પદાર્થો પ્રત્યે અતિસંવેદનશીલ બનાવાય છે.
(b) પોલિયો રસીની સુરક્ષાનું પરીક્ષણ પારજનીનિક ઉંદરના ઉપયોગથી કરવામાં આવ્યું.
(c) આ પરિક્ષણમાં ટૂંકા સમયમાં જ પરિણામ પ્રાપ્ત થઈ જાય છે.
(d) આ પ્રક્રિયામાં દવાઓની વિષારિતા પરીક્ષણ કરવામાં આવે છે.

(42) શિયાળાના ઠંડા તાપમાનમાં આપણે ધ્રુજારી કેમ અનુભવીએ છીએ?

(a) બરફને દૂર કરવા
(d) તે એક પ્રકારની કસરત છે જેનાથી ગરમી પેદા થાય છે.
(c) ઠંડા પવનથી દૂર જવા
(d) તે એક પ્રકારની કસરત છે જેનાથી શરીરનું તાપમાન ઘટે છે.

(43). એલનનો નિયમ શું છે?

(a) ઠંડા વાતાવરણના સસ્તનો મોટા ભાગે નાના કાન અને મોટા-લાંબા હાથપગ ધરાવે છે
(b) ઠંડા વાતાવરણના સસ્તનો મોટા ભાગે લાંબા કાન અને ટૂંકા હાથપગ ધરાવે છે
(c) ગરમ વાતાવરણના સસ્તનો મોટા ભાગે ટૂંકા કાન અને હાથપગ
(d) ઠંડા વાતાવરણના સસ્તનો મોટા ભાગે ટૂંકા કાન અને  હાથપગ ધરાવે છે

(44) વસ્તીમાં 1000 વ્યક્તિઓ છે. તેમાંથી 360 AA જનીનપ્રકાર ધરાવે છે અને 480 Aa બૉકીમે1િ60 aa ધરાવે છે. આ માહીતીને આધારે વસ્તીમાં A કારકની આવૃત્તિ કેટલી હોય ?

(a) 0.4
(b) 0.5
(c) 0.6
(d) 0.7

(45) પ્રકાશસંશ્લેષણ દરમિયાન નિવસનતંત્રમાં કાર્બનિક દ્રવ્ય (રાસાયણિક શક્તિ) ના નિર્માણના દરને શું કહે છે ?

(a) દ્વિતીય ઉત્પાદકતા
(b) ચોખ્ખી ઉત્પાદકતા
(c) ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા
(d) કુલ પ્રાથમિક ઉત્પાદકતા

(46) નીચે પૈકી ક્યા પરિસ્થિતિકીય પિરામિડો સામાન્ય રીતે ઊંઘા હોય છે ?

(a) સમુદ્રના જૈવભારના પિરામિડ
(b) ઘાસના મેદાનના સંખ્યાના પિરામિડ
(c) શક્તિના પિરામિડ
(d) જંગલના જૈવભારનો પિરામિડ

(47) તૃણભૂમિના નિવસનતંત્રમાં, પોષક સ્તરો સાથે તેમની સાચી ઉદાહરણ જાતિનું જોડકું ગોઠવો :

         કોલમ I                         કોલમ II

(a) ચોથું પોષક સ્તર               (i) કાગડો
(b) બીજું પોષક સ્તર             (ii) ગીધ
(c) પ્રથમ પોષક સ્તર             (iii) સસલું
(d) ત્રીજુ પોષક સ્તર             (iv) ઘાસ


(a) (a) (iii), (b)(ii), (c) (i), (d)-(iv)
(b) (a)(iv), (b)(iii), (c) (ii), (d)- (i)
(c) (a) (i), (b)(ii), (c) (iii), (d)-(iv)
(d) (a)(ii), (b)(iii), (c) (iv), (d)-(i)

(48) પૃથ્વી પર દરેક 10 પ્રાણીઓમાંથી.........જંતુઓ હોય છે.

(a) 7
(b) 9
(c) 5
(d) 6

(49) વિશ્વમાં ની કુલ જાતિઓની સંખ્યા મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ અને સસ્તન તમામ ની કુલ મળીને થતી જાતોની સંખ્યાથી વધુ છે

(a) જંતુઓ
(b) ફુગ
(c) લીલ
(d) લાઇકેન

(50) નવસ્થાન (ex situ) જાળવણીનું એક ઉદાહરણ કયું છે ?

(a) રાષ્ટ્રીય ઉદ્યાન
(b) બીજનિધિ
(c) વન્ય જીવ અભ્યારણ
(d) સેકંડ ગ્રો



જવાબો


1.A, 2.B, 3.D, 4.B, 5.A, 6.B, 7.D, 8.A, 9.D, 10.B, 11.B, 12.A, 13.C, 14.B, 15.D, 16.D, 17.C, 18.C, 19.C, 20.D, 21.B, 22.D, 23.B, 24.D, 25.A, 26.B, 27.C, 28.B, 29.D, 30.B, 31.C, 32.B, 33.B, 34.A, 35.B, 36.B, 37.A, 38.B, 39.C, 40.B, 41.B, 42.B, 43.D, 44.C, 45.D, 46.A, 47.D, 48.A, 49.B, 50.B



દરરોજ એવા TEST અને મટેરીઅલ માટે આ સાઈટ રોજ જોતા રહો


www.indiabiologyneet.com


તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો અહીં કોમેન્ટમાં જણાવી શકો છો હું તમને ચોક્કસથી એના વિશે આર્ટીકલ બનાવી અને જણાવીશ



Manish Mevada

Gujarat Biology NEET PLUS

INDIA BIOLOGY NEET PLUS


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad