સંપૂર્ણ અભ્યાસ ક્રમ આધારિત | ધોરણ 12 Biology NCERT
પ્રેક્ટિસ પેપર -4
PART -A MCQs
(1) બેવડા ફલન સમયે ભ્રૂણપુટમાં કોષકેન્દ્રની સંખ્યા કેટલી ?
(a) 7
(b) 8
(c) 9
(d) 10
(2) બેવડા ફલન એટલે
(b) 8
(c) 9
(d) 10
(2) બેવડા ફલન એટલે
(a) પરાગનલિકાના બે નર જન્યુઓનું બે જુદા જુદા અંડકોષ સાથે જોડાય.
(b) સંયુગ્મન અને ત્રિકીય જોડાણ
(C) એકનર જન્યુનું બે ધ્રુવીય કોષકેન્દ્રો સાથે જોડાવું.
(d) A, B બંન્ને
(3) લિંગી પ્રજનની અંતિમ નીપજ છે.
(a) બીજ
(b) ધાન્ય
(c) ફળ
(d) પર્ણ
(d) પર્ણ
(4) કઈ પરોપજીવી જાતિનાહજારોની સંખ્યામાં બીજ ધરાવે છે ?
(a) ઓર્કીડ – સ્ટ્રાઈગા
(b) ઓર્કીડ - ઓરોબેન્કી
(c) સ્ટ્રાઇગા - ઓરોબેન્કી
(d) કેળુ-સ્ટ્રાઈગા
(5) શુક્રકોષોની પરિપક્વતા અને ગતીશીલતા માટે જવાબદાર નલિકા...
(a) શુક્રવાહિની
(b) અધિવૃષણ નલિકા
(c) શુક્રાશય/પ્રોસ્ટેટગ્રંથી
(d) All of the above
(6) સ્ત્રીમાં 125 પ્રાથમિક પૂર્વ અંડકોષ અને પુરુષમાં 125 પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાંથી પરિપકવન તબક્કાને અંતે કેટલા અંડકોષો અને શુક્રકોષો નિર્માણ પામે ?
(a) અંડકોષ - 125, શુક્રકોપ - 250
(b) અંડકોષ - 250, શુક્રકોષ - 500
(c) અંડકોષ - 125, શુક્રકોષ - 500
(d) અંડકોષ - 125, શુક્રકોષ - 600
(7) સસ્તનમાં શુક્રકોષના જોડાણ માટે ગ્રાહી સ્થાન ક્યાં આવેલું છે?
(a) ઝોના પેલ્યુસીડા
(b) પેરિવીટેલાઇન સ્તર
(C) પરિઅંડપડીય અવકાશ
(d) કોરોના રેડીએટા
(8) કયા તબક્કા દરમિયાન અંડપિંડમાંની પ્રાથમિક પુટીકા વૃદ્ધિ પામી ગ્રાફીયન પુટીકામાં ફેરવાય છે?
(a) પ્રોલીફરેટીવ તબક્કામાં
(b) સ્ત્રાવી તબક્કામાં
(c) પ્રસર્જિત તબક્કામાં
(d) a અને c બંને
(9) કૃત્રિમ વીર્યદાન એટલે શું ?
(a) તંદુરસ્ત દાતાના શુક્રકોષોને ટેસ્ટટયૂબમાં રાખેલ અંડકોષ ટ્રાન્સફર
(b) પતિના શુક્રકોષોને અંડકોષ ઘરાવતી ટેસ્ટટયુબમાં ટ્રાન્સફર કરવા.
(c) તંદુરસ્ત દાતાના શુક્રકોષોને કૃત્રિમ રીતે યોનીમાર્ગમાં દાખલ કરવા
(d) તંદુરસ્ત દાતાના શુક્રકોષોને સીધા અંડપીંડમાં દાખલ કરવા.
(10) નીચેનામાંથી શેની પરખ માટે AFT થઈ શકે નહીં ?
(a) ક્લાઇન ફેલ્ટર સિન્ડ્રોમ
(b) ગર્ભની જાતી
(c) શીતળા
(d) ડાઉન સિન્ડ્રોમ
(11) ગર્ભ નિરોધક 'સહેલી'
(a) તે પશ્વ સંભોગીય નીરોધક છે.
(b) ગર્ભાશયમાં ઇસ્ટ્રોજન ગ્રાહકોને બ્લોક કરે છે, અંડકનું સ્થાપન અટકાવે છે.
(c) તે IUD છે
(d) ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધો છે અને માદામાં અંડપાત અટકાવે છે.
(12) દર વર્ષે આશરે કેટલા MTPs થાય છે.
(a) 45 થી 50 બીલીયન
(c) 0.045 થી 0.05 બીલીયન
(b) 45 થી 50 ટ્રિલીયન
(d) 0.045 થી 0.05 મિલિયન
(13) નીચેનામાંથી કયું સત્ય નથી ?
(i) પ્રભાવિતાએ જનીનની દૈહિક લાક્ષણિકતા છે અથવા એક જનીન પાસે રહેલી માહિતીની નિપજ છે.
(ii) એક જનીન ઉત્પાદન એ ફક્ત એક જ અસર ઉત્પન્ન કરી શકે.
(iii) રુધિરજૂથ AB એ સહપ્રભાવિતાનું ઉદાહરણ છે.
(iv) વસતીમાં એક જનીન માટે કે કરતા વધુ વૈકલ્પિક કારકો અસ્તિત્વમાં છે.
(a) i અને ii
(b) i અને iii
(c) iii अने iv
(d) માત્ર ii
(14) જનીન દ્વારા વિવિધ સ્થાન પર નિયંત્રીત થતું લક્ષણ.... નું ઉદાહરણ છે.
(a) બહુવૈકલ્પીકારકતા
(b) અપૂર્ણ પ્રભાવિતા
(c) પ્લીઓટ્રોપી
(d) બહુજનિનિક વારસો
(15) નીચેના પૈકી કઈ અનિયમિતતાનો અભ્યાસ વંશાવલી પૃથક્કરણ દ્વારા થઇ શકતો નથી ?
(a) સિસ્ટીક ફાઇબ્રોસિસ
(b) ડાઉન સિન્ડ્રોમ
(c) સિકલ સેલ અનેમિયા
(d) ફીનાઇલ કિટોન્યુરિયા
(16) સીકલસેલ અનેમિયા, G/uનાં બદલે તેના કારણે થાય છે. બીટાગ્લોબીનનાં 6th સ્થાને હિમોગ્લોબીન અણુમાં હોય
(a) Asn
(b) Ala
(c) Arg
(d) ગ્લુ
(17) વિશ્લેષણનો સિદ્ધાંત શેની સાથે સંકળાયેલ છે?
(a) ભાજનોત્તરાવસ્થા
(c) ભાજનોત્તરાવસ્થા-II
(b) ભાજનોત્તરાવસ્થા-I
(d) આપેલ તમામ
(18) નીચેના જોડકા જોડો.
A B
(A) હર્ષી અને ચેઇઝ (1) 1928
(B) ફેડરિક ગ્રિફિથ (2) 1958
(C) ટેલર (3) 1952
(D) મેસેલ્સન અને સ્ટાલ (4) 1953
(a) (A-3), (B-1), (C-4), (D-2)
(b) (A-4), (B-2), (C-3), (D-1)
(c) (A- 2), (B-4), (C-3), (D-1)
(d) (A-3), (B-1), (C-2), (D-2)
(19) DNA આનુવંશિક દ્રવ્ય છે તેની સુસ્પષ્ટ સાબિતી માટેના પ્રયોગોમાં કોના પર કાર્ય કરવામાં આવ્યું ?
(a) બેક્ટેરિયા
(b) બેક્ટેરિયો ફેઝ
(c) વટાણા
(d) TMV વાયરસ
(20) રેડિયોએક્ટિવ સલ્ફર અને ફોસ્ફરસમાં ઉછેરેલા વાઇરસમાં અનુક્રમે કયા ભાગો રેડિયો એક્ટિવ જોવા મળે છે ?
(a) DNA, RNA
(b) DNA, પ્રોટીન
(c) પ્રોટીન, DNA
(d) આવરણ, પ્લાઝમીડ
(21) હર્શી અને ચેઈઝના પ્રયોગમાં વાઇરસનું આવરણ બેક્ટેરિયામાંથી અલગ કયા ક્રમના અને ક્યા તબક્કામાં દૂર થાય છે?
(a) બીજા, બ્લેન્ડિંગ
(b) નિતાર, છેલ્લા
(c) ત્રીજા, સેન્ટ્રિયુગેશન
(d) પહેલા, સંક્ર્મણ
(22) નીચેનામાંથી કયું સંગત છે?
(a) સંક્રમણ તબક્કા બાદ બધા બેકક્ટેરિયા રેડિયોએક્ટિવ બની જાય છે.
(b) 33S ના માધ્યમમાં ઉછેરેલા વાયરસ દ્વારા બેક્ટેરિયા રેડિયોએક્ટિવ બને છે.
(c) 5P ના માધ્યમમાં ઉછેરેલ વાઇરસમાં રેડિયોએક્ટિવ કેપ્સિડ જોવા મળતું નથી.
(d) હર્શી અને ચેઇઝના પ્રયોગમાં એ સિદ્ધ થતું નથી કે બેક્ટેરિયામાં પ્રોટીન પ્રવેશતું નથી.
(23)નીચેનામાંથી સાચું વિધાન જણાવો.
વિધાન-1 : 1920માં એકત્રિત કરેલા ફુદામાં મેલેનાઇઝ ફુદાની માત્રા ઓછી હતી.
વિધાન-2 : પતંગિયા અને પક્ષીની આંખ સરખી દેખાય છે તેમજ સમાન કાર્ય કરે છે.
(a) વિધાન (1)
(b) વિધાન (2)
(c) (1) અને (2) બંન્ને
(d) એકપણ નહીં
(24) નીચેનામાંથી કોણ એ ઔદ્યોગિક પ્રદૂષણનું નિર્દેશન કરે છે ?
(a) બેક્ટેરીયા
(b) લીલ
(c) કવકમૂળ
(d) લાઇકેન
(25) પ્રકૃતિમાં તકને લીધે થતી પ્રક્રિયા કેવા પ્રકારની હોય છે ?
(a) ઝડપી
(b) ધીમી
(c) બંને
(d) એકપણ નહીં
(26) ઉપાર્જિત પ્રતિકારતામાં દ્વિતીય ખુબ ખુબ જ તીવ્ર હોય છે. તેનું કારણ...
(a) દ્રિતીય પ્રતિકાર યુવાનાવસ્થાએ દર્શાવાય છે.
(b) શરીરમાં રોગકારાના પ્રથમ હુમલાની સ્મૃતિ હોય.
(c) પ્રતિકારતંત્રના બધા ઘટકો એકસાથે પ્રતિકાર આપે.
(d) આપેલ તમામ
(27) પ્લાઝમોડિયમ દ્વારા રક્તકણ તુટતા કયુ ઝેરી દ્રવ્ય શરીરમાં મુક્ત થાય છે ?
(a) હિમોગ્લોબીન ક્ષીર
(b) હીમોઝોઈન
(c) પોઈઝીન હીમ
(d) આલ્ફા એન્ટિનિમ
(28) નીચેના પૈકી કપો રોગ સ્વપ્રતિરક્ષાનો રોગ છે.
(a) સોરાયસીસ
(b) સંધિવા
(c) અઝાઈમર
(d) વાઇટીલીગો
(29) ઢોરમાં આવેલ આમાશયએ તેમના પાચન તંત્રના કયા ભાગનો એક ભાગ છે ?
(a) નાનુ આંતરડું
(b) જઠર
(c) A અને B બન્ને
(d) એકપણ નહીં
(30) KVIC નું પૂરું નામ છે?
(a) ખાદી એન્ડ વિલેજ ઇન્સ્ટ્રકશન્સ કમિશન
(b) ખાદી એન્ડ વિલેજ ઇન્સ્ટ્રકશન્સ કમિટિ
(c) ખાદી એન્ડ વિલેજ ઇન્ડ્રસ્ટ્રિસ કમિશન
(d) ખાદી એન્ડ વિલેજ ઇસ્ટ્રિસ કમિટી
(31) લેડીબર્ડ અને ડ્રેગન ફલાયનો ઉપયોગ .અને થી છુટકારો મેળવવા થઇ શકે છે.
(a) એફિડ્સ, જેસીડ્સ
(b) જેસિડ્સ, ભૂંગકિટકો
(c) મેલાયડોગાઈન ઈન્કોગ્નેશિયા, કૃમિ
(d) એફિડ્સ, મચ્છર
(32) અલગીકૃત DNA ના ટુકડાઓને કયા અભિરંજકથી અભિરંજિત કરવામાં આવે છે ?
(a) ઈથીડિયમ બ્રોમાઇડ
(b) ઇથીડીયમ કલોરાઇડ
(c) ઈથીડિયમ આયોડાઈડ
(d) ઇથીડિયમ ફલોરાઇડ
(33) ઈથીડિયમ બ્રોમાઇલડથી અતિરંજિત જેલ પર UV પ્રકાશ પાડતાં કયા રંગના પટ્ટા જોઇ શકાય છે ?
(a) લાલ બ્રોમાઈડ
(b) વાદળી
(c) નારંગી
(d) જાંબલી
(34) વિધાન A: સ્વયંજનનની ઉત્પત્તી જોડાયેલ DNA ની નકલોની સંખ્યાના નિયંત્રણ માટે જવાબદાર છે.
વિધાન R : લક્ષ્ય DNA ની ઘણી નકલો પ્રાપ્ત કરવા એવા વાહકમાં ક્લોન કરવું જોઈએ કે જેની ori ખુબ જ વધારે નકલો બનાવવામાં સહાયતા કરે.
(a) A અને R બંને સાચા છે. R એ A ની સાચી સમજૂતી છે.
(b) A અને R બંને સાચા છે. પણ R એ A ની સાચી સમજૂતી નથી.
(c) A સાચું R ખોટું છે.
(d) A ખોટું R સાચું છે.
(35) વર્તમાન સમયમાં વાહક કેવા પસંદ કરાય છે ?
(a) જે વિદેશી DNA ના સરળતાથી જોડાણમાં સહાય કરે.
(b) જે બિનપુનઃ સંયોજિતમાંથી પુનઃસંયોજિતની પસંદગીમાં સહાય કરે.
(c) જે મોટે ભાગે 1 અથવા ખૂબ જ ઓછી કલોનિંગ સાઇટ્સ ધરાવે.
(d) તમામ વિધાનો સાચા છે.
(36) સ્વયંજનનની પ્રારંભમાં કોણ જવાબદાર છે ?
(a) સ્વયંજનની ઉત્પત્તિ
(b) વિદેશી DNA
(c) વરણ ચિહ્ન
(d) આપેલ તમામ
(37) GEAC નું પૂર્ણ નામ :
(a) જીનેટિક એન્ઝાઇમ એગ્રીકલ્ચર કમીટી
(b) જીનેટિક એન્જીનીયરીંગ અપ્રુવલ કમીટી
(c) જીનેટિક એન્ઝાઇમ અપ્રુવલ કમીટી
(d) જીનેટિક એન્જીનીયરીંગ એગ્રીકલ્ચર કમીટી
(38) Rosie ગાયમ માટે નીચેના પૈકી શું સાચું છે ?
(a) 2.4 gm પ્રોટીન/લિટર
(b) 4.2 gm પ્રોટીન/લિટર
(c) 2.4 mgm પ્રોટીન/લિટર
(d) 4.2 mgm પ્રોટીન/લિટર
(39) Rosie ગાયમાનું દૂધ નીચેનામાંથી શું ધરાવે છે ?
(a) alfa- લેક્ટાબ્લ્યુમિન
(b) Beta– લેક્ટાબ્યુમિન
(c) alfa -1 એન્ટીપ્સિન
(d) Beta- એન્ટીપ્સીન
(40) નીચેનામાંથી કોનો ઉપયોગ વિદેશી જનીન વનસ્પતિઓમાં દાખલ કરવા માટે કરવામાં આવે છે ?
(a) મેલાઈડેગાઇન ઇનકોગ્નીશિયા
(b) એગ્રોબૅકટેરિયમ ટ્યુમિફેસિયન્સ
(c) પેન્ટીસીલીયમ
(d) ઇ. કોલાઇ
(41) ELISA નું પૂર્ણ નામ
(a) એન્જીનીયરીંગ લિન્કડ ઇમ્યુનો સર્વે એસે
(b) એન્ઝાઇમ લિન્કડ ઇમ્યુનો સોરબ્રન્ટ એસે
(c) એન્જીનીયરીંગ લિન્કડ ઇમ્યુનો મોરબન્ટ એસે
(d) એન્ઝાઇમ લિન્કડ ઇમ્યુનો સોરબન્ટ એસે
(42) મહાદ્રિપોના ખસવાને લીધે ઘણા બધા દક્ષિણ અમેરિકાના સસ્તનો અદશ્ય થયા કારણ કે...
(a) ચેપી રોગોનો અતિ ફેલાવો થવાથી
(b) આબોહવા સ્થિતિમાં અચાનક પરિવર્તન થવાથી
(C) ઉત્તર અમેરિકાથી વધુ ઉત્ક્રાંત થયેલ પ્રાણીઓનું અહીં સ્થળાંતર થવાથી તેઓ સ્પર્ધામાંથી બહાર ફેંકાયા
(d) તેમના અસ્તિત્વને ટકાવવા વનસ્પતિમાં થતા ફેરફારો સાનુકૂળ ન હતા.
(43) એક દેશની વસ્તીમાં વધારો થતો હોય ત્યારે...
(a) પૂર્વ પ્રજનનવય જૂથવાળી વ્યક્તિઓ, પ્રજનનવય જૂથવાળી વ્યક્તિઓથી વધુ હોય છે.
(b) પ્રજનનવય જૂથવાળી વ્યક્તિઓ પશ્ચ પ્રજનનવય જૂથવાળી વ્યક્તિઓથી ઓછી હોય છે.
(c) પૂર્વ પ્રજનનવય જૂથવાળી વ્યક્તિઓ, પ્રજનનવય જૂથવાળી વ્યકિઓથી ઓછી હોય છે.
(d) પ્રજનનવય જૂથ અને પૂર્વ પ્રજનનવય જૂથ બંનેની વ્યક્તિઓ સમાન સંખ્યામાં હોય છે.
(44) તબીબી વિજ્ઞાનમાં ઍન્ટિબાયોટિક્સના ઉત્પાદન માટે નીચે પૈકીના કયા વસ્તી આંતર સંબંધો મોટે પાયે વપરાય છે ?
(a) સહભોજીતા
(b) પરસ્પરતા
(c) પ્રતિજીવન
(d) પરોપજીવિતા
(45) પર્યાવરણીય અનુક્રમણ દરમિયાન શું સાચું છે? પ્રાણીઓની સંખ્યા અને પ્રકાર એટલો જ રહે છે.
(a) સમાજના ફેરબદલને કારણે, જાતિઓ અને પર્યાવરણ વચ્ચે લગભગ સમતોલન
(b) જળવાય છે, જેને પાયાની જાતિઓ કહેવાય છે
(c) આપેલ વિસ્તારમાં, જાતિઓમાં નિયત અને ધીમા બદલાવ આવે છે
(d) -અનુક્રમણ નવા જૈવિક સમાજમાં વધુ ઝડપી થાય છે, તે પ્રાથમિક અવસ્થા છે
(46) જે પ્રાણીઓ દરિયાના ઊંડા પાણીમાં વસે છે તે....
(a) મૃતભક્ષી
(b) પ્રાથમિક ઉપભોગીઓ
(c) દ્રિતીયક ઉપભોગીઓ
(d) તૃતીય ઉપપોગીઓ
(47) નીચેનામાંથી પોષકચક્રની કઈ જોડ એકબીજા સાથે સાચી રીતે જોડાયેલી છે?
(a)વાયુરૂપ - સલ્ફર અને ફોસ્ફરસ
અવસાદી - કાર્બન અને નાઈટ્રોજન
(b)વાયુરૂપ - કાર્બન અને નાઈટ્રોજન
અવસાદી - સલ્ફર અને ફોસ્ફોરસ
(c)વાયુરૂપ - સલ્ફર અને કાર્બન
અવસાદી - ફોસ્ફોરસ અને નાઈટ્રોજન
(d)વાયુરૂપ - સલ્ફર અને નાઈટ્રોજન
અવસાદી - કાર્બન અને ફોસ્ફોરસ
(48) જીવિતતા અને ફળદ્રુપ પરિસ્થિતિ ધરાવતી અસરગ્રસ્ત જાતિઓનું જન્યુઓની શીત જાળવણી કોના સંદર્ભે ઓળખાય છે ?
(a) સેકંડ ગ્રોવ્સ દ્વારા સ્વસ્થાન જાળવણી
(b) જૈવવિવિધતાની સ્વસ્થાન શીતજાળવણી
(c) જૈવવિવિધતાની સ્વસ્થાન જાળવણી
(d) જૈવિવવિધતાની આધુનિક નવસ્થાન જાળવણી
(49) ભારતનું કયું રાષ્ટ્રીય જલીય પ્રાણી છે ?
(a) બ્લ્યુ વ્હેલ
(b) સમુદ્ર ઘોડો
(c) ગંગાની શાર્ક
(d) નદીની ડોલ્ફીન
(50) લુપ્તતા તરફ વનસ્પતિઓ અને પ્રાણીઓને દોરી જતું એક અગત્યનું કારણ કયું છે ?
(a) વસવાટની નાબૂદી અને અલાયદીકરણ
(b) સહલુપ્તતા
(c) અતિશોષણ
(d) વિદેશી જાતિઓનું આક્રમણ
જવાબો
1.D, 2.B, 3.A, 4.C, 5.D, 6.C, 7.A, 8.D, 9.C, 10.C, 11.D, 12.C, 13.A, 14.D, 15.B, 16.D, 17.C, 18.D, 19.B, 20.C, 21.A, 22.C, 23.D, 24.D, 25.B, 26.B, 27.B, 28.C, 29.B, 30.C, 31.D, 32.A, 33.C, 34.B, 35.D, 36.A, 37.B, 38.A, 39.A, 40.B, 41.D, 42.C, 43.A, 44.C, 45.C, 46.A, 47.B, 48.C, 49.D, 50.A
દરરોજ એવા TEST અને મટેરીઅલ માટે આ સાઈટ રોજ જોતા રહો
તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો અહીં કોમેન્ટમાં જણાવી શકો છો હું તમને ચોક્કસથી એના વિશે આર્ટીકલ બનાવી અને જણાવીશ
Manish Mevada
Gujarat Biology NEET PLUS
INDIA BIOLOGY NEET PLUS
Please do not enter any spam link or word in the comment box