બોર્ડ પરીક્ષા 2024 પ્રેક્ટિસ પેપર -પ્રકરણ 7 થી 13 | Biology | Std 12
Part B
2 માર્ક્સ
1) દક્ષિણ અમેરિકાના એમેઝોન ની વિવિધતા માટેની સંખ્યાકીય માહિતી આપો
2) જાતીય વિસ્તારના સંબંધો નું રેખીય આલેખ સ્વરૂપે નિરૂપણ કરો. (ફક્ત આલેખ દોરવો )
3) મૃત અવશેષી આહાર શૃંખલા વિશે નોંધ લખો
4) ઉર્જા પ્રવાહ સંબંધીત વનસ્પતિના પ્રકાશ ની ઉપયોગીતા અંગે નોંધ લખો
5) અંજીર અને ભમરી વચ્ચે સહકારીતા વર્ણવો
6) તફાવત આપો ચર ઘાતાંકીય વૃદ્ધિ અને સંભાવ્ય વૃદ્ધિ (બે-બે મુદ્દા જરૂરી)
7) ADA નું પૂરું નામ જણાવી એનું મહત્વ જણાવો
8) જનીન થેરાપીમાં દર્દીના શરીરમાં જનીન કેવી રીતે દાખલ કરવામાં આવે છે ટૂંકમાં પદ્ધતિ વર્ણવો
9) ફૂગ થી થતા રોગો વિશે નોંધ લખો
10) ન્યુમોનિયા રોગ વિશે માહિતી આપો
11) કેન્સર ની સારવાર લખો
12) આપણા સ્વાસ્થ્યને પ્રભાવિત કરતી બાબતો જણાવો
3 માર્ક્સ
13) પ્રતિકાર તંત્ર દ્વારા અપાતા વધુ પડતા પ્રતિચાર ને શું કહે છે તેને વિગતવાર સમજાવો
14) કેન્સર ની ચકાસણી અને નિદાન વિસ્તૃત સમજાવો
15) રસાયણ ઉત્સેચકો અને અન્ય જીવ સક્રિય અણુઓ માટે સૂક્ષ્મ જીવો કેવી રીતે ઉપયોગી છે
16) એન્ટીબાયોટિક નો સામાન્ય અર્થ અને મનુષ્યના સંદર્ભમાં અર્થ સમજાવી સંપૂર્ણ માહિતી આપો
17) નોંધ લખો. વનસ્પતિ અને પ્રાણીઓમાં ક્લોનીંગ જનીનો માટે વાહકો
18) RNA અંતઃક્ષેપણ પદ્ધતિ વણવો
19) નોંધ લખો નવસ્થાન સંરક્ષણ
20) અવખંડન સેન્દ્રીકરણ અને ખનીજીકરણ સમજાવી વિઘટનને અસર કરતા પરિબળો વર્ણવો
21) જૈવિક સંગઠનના દરેક સ્તરે સંકળાયેલી વિવિધતા ના મુદ્દાઓ નું વર્ણન કરો
4 માર્ક્સ
22) વિગતવાર માહિતી આપો રેસ્ટ્રીક્શન એન્ડોન્યુક્લિએઝ
23) PBR322 ની આકૃતિ દોરી ક્લોનીંગ જગ્યાઓ વિગતવાર સમજાવો
24) ઈનવિટ્રો વિધિ દ્વારા રુચિ પ્રમાણેના જનીનનું પ્રવર્ધન આકૃતિ સહિત વર્ણવો
25) પ્રારંભિક નિદાનની પદ્ધતિઓ વિગતવાર વર્ણવો
26) બાયો પેસ્ટીસાઈડ્સ તરીકે બીટી કપાસ વણવો
27) જૈવિક ખાતરો તરીકે સૂક્ષ્મ જીવો નો ઉપયોગ જણાવો
Please do not enter any spam link or word in the comment box