Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
neet ug exam
neet exam
DPP -7
1. જાતિને આધારે માનવ કયા પ્રકારનું પ્રાણી છે?
A. એકલિંગી અને અંડપ્રસવી
B. એકલિંગી અને અપત્યપ્રસવી
C. ઢિલિંગી અને અંડપ્રસવી
D. દ્વિલિંગી અને અપત્યપ્રસવી
2. આઠ-સોળકોષીય ગર્ભને.............કહે છે.
A. ભ્રૂણ
B. ફલિતાંડ
C. મોરુલા
D. ગર્ભકોષ્ઠ કોથળી
3. નર જાતીય અંતઃસ્રાવનો સ્રાવ કયા કોષો કરે છે?
A. જનનકોષ
B. સરટોલી કોષ
C. A અને B બંને
D. આંતરાલીય કોષ
4. ફલન દરમિયાન અંડકોષ કઈ અવસ્થામાં હોય છે?
A. પ્રાથમિક પૂર્વઅંડકોષ
B. દ્વિતીયક પૂર્વઅંડકોષ
C. A અને B બંને
D. ધ્રુવકાય
5. દ્વિતીયક પૂર્વઅંડકોષ કયા વિભાજનને અંતે બને છે?
A. સમવિભાજન
B. અર્ધીકરણ – I
C. અર્ધીકરણ – II
D. અસમભાજન
6. દ્વિતીયક પૂર્વઅંડકોષની બહાર આવેલા ઘટ્ટ જેલીયુક્ત આવરણને શું કહે છે?
A. કૉર્પસ લ્યુટિયમ
B. ગ્રાફિયન ફોલિકલ
C. ઝોના પેલ્યુસિડા
D. આંતરાલીય કોષસમૂહ
7. કૉર્પસ લ્યુટિયમ ક્યારે બને છે?
A. ફલન પછી
B. અંડપતન પહેલાં
C. ગર્ભસ્થાપન પછી
D. અંડપતન પછી
8. કયા અંતઃસ્રાવ વડે ગર્ભાશયનું ઍન્ડોમેટ્રિયમ ચક્રીય ફેરફારો અનુભવે છે?
A. FSH અને LTH
B. ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટરોન
C. LTH અને LH
D. ICSH અને LH
9. આ સમયગાળા દરમિયાન ગર્ભાશયનું ઍન્ડોમેટ્રિયમ ગ્રંથિમય, જાડું અને રુધિરવાહિની યુક્ત બને છે.
A. જ્યારે રુધિરમાં ઇસ્ટ્રોજનની માત્રા વધે છે.
B. જ્યારે રુધિરમાં ઇસ્ટ્રોજનની માત્રા ઘટે છે.
C. જ્યારે રુધિરમાં LHની માત્રા વધે છે.
D. જ્યારે રુધિરમાં પ્રોજેસ્ટેરોનની માત્રા ઘટે છે.
10. કઈ પ્રક્રિયા શુક્રકોષોનું વહન અંડવાહિની તરફ કરે છે?
A. યોનિમાર્ગનું સંકોચન અને ગર્ભાશયની દીવાલનું સંકોચન
B. યોનિમાર્ગનું સંકોચન
C. ગર્ભાશયની દીવાલનું શિથિલન
D. ગર્ભાશયનું સંકોચન અને યોનિમાર્ગનું શિથિલન

÷÷÷÷÷÷÷÷÷÷÷ BEST OF LUCK ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
=====================================================
ANSWER KEY
જવાબો
1.B 2.C, 3.D, 4.B, 5.B, 6.C, 7.D, 8.D, 9. A, 10. A,
Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box