Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
neet ug exam
neet exam
DPP -5
1. નીચેનામાંથી એક લક્ષણ દ્વિઅંગીના જન્યુજનક તબક્કા માટે સાચું છે.
A. ગૌણ
B. સ્વયંપોષી
C. અલિંગી પ્રજનન માટે જવાબદાર
D. દ્વિકીય
2. નીચેનામાંથી એક વનસ્પતિજૂથ કે જે બીજાણુ અને વાહક પેશી ધરાવે છે, પરંતુ બીજવિહીન છે.
A. ત્રિરંગી
B. દ્વિઅંગી
C. અનાવૃત બીજધારી
D. લીલ
3. ફલન પછી કોણ બીજ અને ફળમાં પરિણમે છે?
A. પરાગાસન અને પરાગાશય
B અંડક અને બીજાશય
C. પુંકેસર અને પરાગવાહિની
D. પરાગરજ અને અંડક
4. નીચેનામાંથી કઈ એક લાક્ષણિકતા એક-દ્વિવિધ જીવનચક્ર માટે અસત્ય છે?
A. મુખ્ય વનસ્પતિદેહ જન્યુજનક છે.
B. જન્યુના સંયોગથી દ્વિકીય યુગ્મનજ બને છે.
C. અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી તેને અનુસરે છે
D. જન્યુજનક એ બીજાણુજનક સાથે એકાંતરે છે.
5. દ્વિઅંગી વનસ્પતિઓમાં
A. જન્યુજનક મુખ્ય, એકકીય અને પરપોષી છે.
B. બીજાણુજનક ગૌણ, એકકીય અને પરપોષી છે.
C. મુખ્ય વનસ્પતિદેહ એકકીય અને સ્વયંપોષી છે.
D. મુખ્ય વનસ્પતિદેહ દ્વિકીય અને સ્વયંપોષી છે.
6. એકવિધ જીવનચક્રમાં શું અસંગત છે?
A. બીજાણુજનક પેઢી એકકોષી ફલિતાંડ દ્વારા રજૂ થાય છે.
B. જન્યુજનક મુક્તજીવી પ્રભાવી છે.
C. ફલિતાંડ સમવિભાજનથી બીજાણુનિર્માણ કરે છે.
D. ક્લૅમિડોમોનાસની કેટલીક જાતિઓમાં જોવા મળે છે.
7. દ્વિવિધ જીવનચક્રમાં યુગ્મનજ ...
A. અર્ધીકરણથી વિભાજિત થાય છે.
B. એકકીય બીજાણુજનકમાં વિકાસ પામે છે.
C. દ્વિકીય બીજાણુજનકમાં વિકાસ પામે છે.
D. એકકીય જન્યુજનકમાં વિકાસ પામે છે.
8. દ્વિઅંગીમાં ...
A. સજન્યુધાની
B. જન્યુજનક અવસ્થા મુખ્ય અનેં બીજાણુજનક અવસ્થા પરોપજીવી
C. સુકાયધારી વનસ્પતિદેહ
D. આપેલ તમામ
9. અનાવૃત બીજધારીના લઘુબીજાણુપર્ણ અને લઘુબીજાણુધાનીને આવૃત બીજધારીના કયા ભાગો સાથે સરખાવી શકાય?
A. પુંકેસર, પરાગાશય
B. પરાગાસન, પરાગધાની
C. પરાગાસન, અંડક
D. પરાગાશય, અંડક
10. તે ત્રિઅંગીની જન્યુજનક અવસ્થા માટે સાચું છે.
A. ગૌણ, એકકીય અને દીર્ઘજીવી હોય છે.
B. ગૌણ, દ્વિકીય અને ટૂંકજીવી હોય છે.
C. ગૌણ, એકકીય અને ટૂંકજીવી હોય છે.
D. મુખ્ય, એકકીય અને ટૂંકજીવી હોય છે.

÷÷÷÷÷÷÷÷÷÷÷ BEST OF LUCK ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
=====================================================
ANSWER KEY
જવાબો
1.B 2.A, 3.B, 4.C, 5.C, 6.C, 7.C, 8.D, 9. A, 10. C,
Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box