Type Here to Get Search Results !

NEET CRASH COURSE 2022 | TEST 2 | BIOLOGY | STD 11| CHAP - 8,9

0


Biology Test Series

Biology Test Series For NEET

Biology Test Paper 

Biology Online Test

Free Biology Practice Test

neet ug exam

neet exam


ટેસ્ટ માટે ની સૂચના

1) કુલ પ્રશ્નો - 30 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના  4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -120 3) ટેસ્ટ સમય -40 મિનિટ. 4) આ Biology Test Series  ના ટેસ્ટ  જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે


1. નીચેનામાંથી કઈ અંગીકા પટલવિહીન છે?   ( NCERT PAGE NO -126)

(A) કણાભસૂત્ર        (B) રીબોઝોમ્સ        (C) ગોલ્ગી પ્રસાધન        (D) લાયસોઝોમ્સ


2. નીચેનામાંથી કઈ એક અંગીકા એવી છે કે જે સુકોષકેન્દ્રી અને આદિ કોષ કેન્દ્રીય બંનેમાં જોવા મળે છે?   ( NCERT PAGE NO - 128)

(A) કણાભસૂત્ર        (B) લાયસોઝોમ્સ         (C) ગોલ્ગી પ્રસાધન        (C) રીબોઝોમ્સ


3. મધ્ય પટલ શાનું બનેલું હોય છે?    ( NCERT PAGE NO - 132)

(A) મેગ્નેશિયમ પેકટેટ         (B) કેલ્શિયમ પેકટેટ         (C) પોટેશિયમ પેકટેટ         (D) આપેલ તમામ


4. પ્રાણી કોષ માં સ્ટીરોઇડલ અંતઃસ્ત્રાવનું સંશ્લેષણ શામા થાય છે?   ( NCERT PAGE NO - 133)

(A) RER        (B) SER        (C) ATP        (D)  GTP


5. નીચેનામાંથી કયા કોષમાં કોષકેન્દ્ર નો અભાવ હોય છે?    ( NCERT PAGE NO - 138)

(A) રક્તકણ         (B) શ્વેતકણ     (C) વાહકપેશીધારી વનસ્પતિની ચાલની નલિકા         (D)A & C બંને


6. બેક્ટેરિયાના કોષમાં કયા કોષીય આવરણમાં શીથીલ અને કેપ્સ્યુલ રચના જોવા મળે છે?   ( NCERT PAGE NO - 128)

A). કોષદિવાલ        B). કોષરસસ્તર        C). પેપટીડોગ્લાઈકેન        D). ગ્લાયકોકે્લિક્સ


7. બેક્ટેરિયાની કોષદિવાલમાંથી ઉદ્ભવતી  મોટી રચના કઈ? ( NCERT PAGE NO - 129)

A). તંતુ        B). અંકુશ        C). તલકાય        D). આપેલ સંયુકતમાં


8. સુકોષકેન્દ્ર્રીય અને આદિકોષકેન્દ્રીય બંને કોષમાં જોવા મળતી રચના કઈ છે? ( NCERT PAGE NO - 126)

A). રીબોઝોમ        B). કોષરસ        C). આપેલ એકપણ નહિ        D). A અને B બંને


9. નીચેનામાંથી મેસોઝોમનું કાર્ય કયું નથી ?( NCERT PAGE NO - 128)

A). DNA સ્વયંજનન        B). સ્વસન્ન        C). ઉત્સેચકમાત્રા ઘટાડવા    D). સ્ત્રાવી પ્રક્રિયા


10. હરિતકણ ક્લેમિડોમોનાસ અને મધ્યપર્ણપેશીમાં એક કોષમાં કેટલા હોય છે?( NCERT PAGE NO - 136)

A). એક, 5-20        B). 5-20, એક        C). 20-40, એક        D). એક,20-40


11. થિયોડોર શ્વાન અને મેથીયસ સ્લિડન અનુક્રમે ક્યાં દેશના વૈજ્ઞાાનિકો હતા ( NCERT PAGE NO - 125)

A. બ્રિટિશ,જર્મન          B. જર્મન, રશિયન         C. જર્મન, બ્રિટિશ        D. બ્રિટિશ,રશિયન


12. પ્રાણી કોષના વિભાજન દરમિયાન કોણ દ્વિ-ધ્રુવીય ત્રાકનું સંચાલન કરે છે ?( NCERT PAGE NO - 138)

A. તારાકાય        B. ત્રાકતંતુ        C. તારાવર્તુળ        D. તારાકેન્દ્ર


13. સમીતાયાકણ માં કોનો સંગ્રહ થાય છે ?( NCERT PAGE NO - 135)

A. તેલ          B. પ્રોટીન         C. સ્ટાર્ચ         D. ચરબી


14.આકુંચક રસધાની શેમાં જોવા મળે છે( NCERT PAGE NO - 134)

A. વાઇરસ         B. અળસિયું             C. અમીબા        D. હાઇડ્રા


15.અક્ષસૂત્રના પરિઘ તરફ અને કેન્દ્રમાં કેટલી સૂક્ષ્મનલિકાઓ આવેલ  હોય છે ?( NCERT PAGE NO - 137)

A. 2 , 9જોડ         B. 9જોડ , 2        C. 2જોડ , 9         D. 9 , 2જોડ

16.સજીવોના બંધારણનું ઘટક જે પોલીસોકેરાઈડ સ્વરૂપે સંગ્રહ પામી ઉર્જા પૂરી પાડવા સાથે સંકળાયેલું છે ? Page - 148
( a ) લિપિડ ( b ) સ્ટાર્ચ ( c ) ગ્લાકોજન ( d ) સેલ્યુલોઝ

17.એમિનો એસિડ ... Page - 148
( a ) પ્રોટીનનો સંરચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે . ( b ) જેમાં એક જ કાર્બન કાર્બોકિસલ ( -COOH ) એમિનો ( N - H , ) બંને સમૂહ ધરાવે છે .
( c ) 20 જેટલા શોધાયેલા છે . ( d ) ઉપરોકત બધાં જ

18. નીચે પૈકી કયું યુગ્મ ન્યુકિલઈક એસિડના N - Base માટે ખોટું છે ? Page - 149
( a ) થાયમીન & યુરેસ્સીલ → પિરીમિડીન N - Base   ( b ) યુરેસીલ & સાયટોસીન → પિરીમિડીન N - Base
( c ) એડેનીન & થાયમીન → પ્યુરીન N - Base ( d ) એડેનીન & ગ્વાનીન → પ્યુરીન N - Base

19 , ચરબી સામાન્ય તાપમાને ધન સ્વરૂપે હોય છે . કારણ કે .. Page - 144
( i ) બધાં ફેટી એસિડ સંતૃપ્ત છે .
( ii ) બધાં ફેટીએસિડ અસંતૃપ્ત છે .
( iii ) ફેટી એસિડ ટુંકી કે લાંબા શૃંખલાવાળા હોય છે .
( iv ) ફેટી એસિડ લાંબી શૃંખલાવાળા હોય છે .
( v ) એક અણુ મોનોહાઈડ્રોકિસ આલ્કોહોલ સાથે લાંબી શૃંખલા યુકત ફેટી એસિડનો એક અણુ જોડાય છે .
( a ) i , iv ( b ) i , iv , V ( c ) i , v ( d ) i , ii . iii

20. નિર્જિવ પદાર્થો અને જીવંત સજીવોનું તત્વીય બંધારણ સરખાં હોવા છતાં શું તફાવત જોવ મળે છે ? Page - 143
( a ) સજીવો શરીરમાં પાણીનું પ્રમાણ નિર્જીવ કરતાં વધુ હોય ( b ) સલ્ફરનું પ્રમાણ બંનેમાં સરખું હોય .
( c ) સજીવોમાં કેલ્શીયમ , મેગ્નેશીયમ , સિતીકોન નિર્જીવ કરતાં વધુ હોય . ( d ) એક પણ નહિ

21.એમિનો એસિડ પર ધન વીજભારીત અને ઋણ વિજભારીત ક્રિયાશીલ સમૂહ એક જ અણુ પર જોવા મળે છે . એમિનો એસિડના આ સ્વરૂપનો શું કહેવાય Page - 143
( a ) એસિડીક ગુણધર્મો ( b ) ઉભય ગણધર્મી ( c ) બેઈઝ ગુણધર્મો ( d ) તમામ

22. એસિડ દ્રાવ્ય સંયોજન જ ન્યુકિલઓસાઈડના ફોસ્ફોરીકરણથી બને છે ? Page - 144
( a ) સુગર ( b ) N - Base ( c ) ન્યુકિલઓટાઈડ ( d ) None

23. જીવંત પેશીને એસિડમાં સંમિશ્રિત કરતાં શેમાં એસિડ દ્રાવ્ય ભાગ મળે ? Page - 147
( a ) કોષકેન્દ્ર ( b ) કોષ પટલ ( c ) કોષરસ ( d ) તમામ

24. પ્રોટીન વિષમ પોલીમર છે . ( પોલીમર એટલે જેના બંધારણમાં ઘણા બધાં પુનરાવર્તત મોનોમર હોય અથવા વિષમ મોનોમર હોય . આ સંદર્ભે પ્રોટીન શેના બનેલા હોય Page - 149
( a ) 2 ) મોનોમરથી ( b ) 30 મોમોમરથી ( c ) 5 મોનોમરથી ( d ) 100 મોનોમરથી

25. DNA માં હાઇડ્રોજન બંધ કોની વચ્ચે હોય છે Page - 147
( a ) પ્યુરીન પ્યુરીન વચ્ચે ( b ) પીરીમીડીન પ્યુરીન વચ્ચે ( c ) બે નાઈટ્રોજન બેઇજ વચ્ચે ( d ) શર્કરા અને નાઈટ્રોજન બેઇજ વચ્ચે

26.ATP નું પૂર્ણ નામ ? Page - 153
( a ) એડિનોસાઈન ટ્રાય ફોસ્ફેટ ( b ) એડિનોસાઈટ ટ્રાય ફોસ્ફેટ ( c ) એડિનો ટ્રાય ફોસ્ફેટ ( d ) એડિનોસાઈન ટ્રાય ફોસ્ફરસ

27.એવું લિપિડનું ઉદાહરણ જેમાં ફોસ્ફરસ અને ફોસ્ફરીકૃત કાર્બનિક સંયોજન હોય , જે રસસ્તરમાં જોવા મળે . Page - 144
( a ) લેસિથીન ( b ) ગ્લિસરોલ ( c ) ઈથેનોલ ( d ) તમામ

28. સંક્રમણ અવસ્થા એટલે શું ? Page - 156
( a ) ઉત્સેચકનું પરીવર્તીત થઈ નળી સંરચના પ્રાપ્ત કરવું ( b ) પ્રક્રિયાર્થીની નવી સંરચના બનવી
( c ) નીપજની નવી સંરચના પ્રાપ્ત કરવી ( d ) મધ્યસ્થ સંયોજનની નવી સંરચના બનવી

29. ઉત્સેચક સક્રિય ઉમ્સેચક બનવા માટે બિનપ્રોટીન માગ સાથે જોડાય તેને શું કહેવાય ? Page - 159
( a ) સક્રિય એન્ઝાઈમ ( d ) સહ ઉત્સેચક Page ( b ) સહકારક ( c ) એપો એન્ઝાઈમ Page

30. શેના કારણે DNA નો અણુ એક સમાન વ્યાસ ધરાવે છે ? 152
( a ) DNA ની બેવડી શૃંખલાઓને કારણે ( c ) પ્યુરીન અને પિરીમિડીન .. વચ્ચે ચોકકસ બેઈઝ જોડાણથી
( b ) DNA માં અકાર્બનિક ફોસ્ફેટની હાજરીને કારણે ( d ) ક્રમિક ન્યુકિલઓટાઈડની સંખ્યાને આધારે




÷÷÷÷÷÷÷÷÷÷÷   BEST OF LUCK   ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷

=====================================================


જવાબો

*NEET CRASH COURSE TEST - 3 BIOLOGY*
*ANSWER KEY*

1= B
2= D
3= B
4= B
5= D
6= D
7= A
8= D
9= C
10= D
11=A
12= D
13= B
14= C
15= B
16= C
17= D
18= C
19= A
20 = ALL RIGHT
21 = B
22 = C
23 = C
24 = D
25 = B
26 = A
27 = A
28 = B
29 = B
30 = C

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad