પ્રેક્ટિકલ પરીક્ષા - 2022 માટે અત્યંત અગત્યની સૂચનાઓ અને કેવી રીતે સારા માર્ક્સ મેળવી શકાય !
Download My App just search - Gujarat Biology NEET PLUS on google play store
Link 👇
Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
neet ug exam
neet exam
neet biology
- નમસ્તે મિત્રો બોર્ડ પ્રેક્ટીકલ પરીક્ષા આવી રહી છે ટૂંકસમયમાં તમારી પ્રેક્ટીકલ પરીક્ષા લેવાશે અને તમને ખૂબ જ ચિંતા છે કારણ કે તમારી બોર્ડની પરીક્ષા બીજી સ્કૂલમાં લેવાની છે અને તમારા શિક્ષકોએ પરીક્ષા નથી લેવાના બીજા શિક્ષકો તમારી પરીક્ષા લેવાના છે એટલે કદાચ તમારા મનમાં પ્રશ્નો હશે. કેવી રીતે પરીક્ષા લેવાશે? અને શું થશે આપણે સારા માર્કસ મળશે કે નહીં મળે? તો મિત્રો આ આર્ટિકલમાં આજે હું તમારા દરેક પ્રશ્નોના જવાબ આપી દઈશ અને તમને 100 % ફાયદો થશે એવા સૂચનો પણ સમજાવીશ અને કદાચ તમારું બધું જ ટેન્શન પણ દૂર થઈ જશે તો સંપૂર્ણ આર્ટિકલ ધ્યાનથી વાંચો અને સમજવો અને કોઈ પણ પ્રશ્ન હોય તો મને કોમેન્ટમાં જણાવજો
પ્રેક્ટીકલ પરીક્ષા નું મહત્વ ?
- ઘણા બધા વિદ્યાર્થીઓનું માનવું હોય છે કે પ્રેક્ટીકલ પરીક્ષા કંઈ કામ નથી અને બોર્ડમા માર્ક ગણાતા નથી મિત્રો પ્રેક્ટીકલ પરીક્ષા પણ બોર્ડની પરીક્ષા થિયરીની પરીક્ષા જેવી જ અત્યંત મહત્વની છે જેનું કેટલું મહત્વ હું તમને જણાવું છું સૌ પ્રથમ તો જો તમે પ્રેક્ટીકલ પરીક્ષામાં હાજર નહીં રહો તો બોર્ડની પરીક્ષામાં તમારું પરિણામ એ નાપાસ આવશે અને ફરિવાર તમારી બોર્ડની પરીક્ષા આપવી પડશે એટલે કે સીધી જ વાત કહું તો પ્રેક્ટીકલ પરીક્ષા તમારા બોર્ડ માટે બહુ અત્યંત કહી શકાય કે તમે નાપાસ કે પાસ એક પણ સબજેક્ટ ના પ્રેક્ટીકલ પરીક્ષામાં નપાસ હસો હાજર નથી રહ્યા તો મિત્રો નપાસ જ આવશે ભલે થિયરીમાં તમારા બહુ જ સરસ મજાના માણસ હોય.
- બીજું મહત્વ જો તમે મેડિકલ એન્ટ્રસ એક્ઝામ એટલે કે નીટની પરીક્ષા આપવાના છો એના માટે એલિજિબિલીટી જોઈએ પરીક્ષા ખરીદીમાં તમારે ત્રણેય સબ જેટલી વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન ત્રણેય સબ્જેક્ટ 50 percent ઉપર થવા જોઈએ જે એક્ચ્યુલી 150 માંથી હોય છે એટલે કે દાખલા તરીકે હું એક સબજેક્ટ ની વાત કરું જીવવિજ્ઞાની તો જે વિજ્ઞાનમાં સો માર્ક્સ નું બોર્ડનું પેપર આવશે અને પચાસ વર્ષનું પ્રેક્ટીકલ નું પેપર આવશે તો આમ 150 માર્ગમાંથી 50 ટકા માર્ક હશે એટલે કે ૭૫ માર્ક હશે તો જ તમે નીટની પરીક્ષા માટે એલીજીબલ કેહવાશો એટલે માની લો કે બોર્ડની પરીક્ષામાં 30 માર્ક આવે છે અને પ્રેક્ટિકલ ની પરીક્ષામાં 45 માર્ક આવે છે તો જ તમારા 75 માર્ક થશે એટલે બોર્ડની પરીક્ષામાં 30 માર્ક આવ્યા હોવા છતાં એટલે ગ્રેસિંગ માર્ક હોવા છતાં તમે નીટની પરીક્ષા માટે એલિજિબલ કહેવાશો તો અતિ મહત્વનું છે કે બોર્ડની પરીક્ષા વ્યવસ્થિત આપો અને એમાં સારા માર્ચ મેળવો જેથી નીટ માટે એલિજિબલ થવું હોય તો કામ લાગશે
- બીજી અગત્યની વાત એ ઘણીવાર કોલેજોમાં એડમિશન લેતી વખતે ઘણા બધા વિદ્યાર્થીઓના મેરીટ સેમ થતા હોય છે એટલે કે સરખા થતા હોય છે એવી કન્ડિશનમાં ઘણી કોલેજો પ્રેક્ટિકલના માર્ગ ગણતી હોય છે તો એ વખત પણ પ્રેક્ટિકલના માર્ચ અતિ મહત્વના બની રહે છે
- ઘણા વિદ્યાર્થીઓ ફોરેન અભ્યાસ માટે જાય છે એ વખત પણ ઘણી બધી યુનિવર્સીટીઓ તમારા પ્રેક્ટીકલ પરીક્ષાના માર્ક ને ધ્યાનમાં લઇ અને એડમિશનની કાર્યવાહી કરતા હોય છે
- અને છેલ્લે પ્રેક્ટીકલ પરીક્ષા નું મહત્વ કહીશ તો આગળના અભ્યાસમાં એટલે કે કોલેજના અભ્યાસમાંથી કરતા પ્રેક્ટીકલ નું અત્યંત મહત્વ હશે ત્યાંથી ની પરીક્ષા કોલેજમાં લેવાઈ શકે છે અને પ્રેક્ટિકલ પરીક્ષા માટે બહારથી આવી શકે છે જે તમારી એક્ઝામ લેશે અને એના ઉપરથી તમારું કોલેજ નું રીઝલ્ટ નક્કી થશે.
- આમ પ્રેક્ટીકલ ની પરીક્ષા તમારા જીવન ભવિષ્યની નોકરી માટે પણ માટે પણ અત્યંત અગત્યની છે ધોરણ 11 અને ધોરણ-12માં પ્રેક્ટીકલ પ્રયોગો છે જે અગત્યના ભવિષ્યમાં કામ લાગી શકે છ
પરીક્ષાની ચિંતા કર્યા વગર અને ચિંતામુક્ત થઈને પરીક્ષા આપીયે
- ઘણા બધા વિદ્યાર્થીઓ પરીક્ષા નું ખૂબ જ વધારે ચિંતા કરતા હોય છે પણ ચિંતા કરવાની જરૂર નથી ખાલી પરીક્ષામાં મિત્રો હાજર રહેજો તમે પરીક્ષામાં હાજર રહેશે એટલે almost પાસ થઈ જશો મિત્રો પણ જો પરીક્ષામાં ગેરહાજર રહે તો જ તમે ફેલ થઈ શકો છો તમને કોઈપણ ટીચર ફેલ કરશો નહીં કારણકે પ્રેક્ટીકલ લેવાવાળા શિક્ષકો પણ પ્રેક્ટીકલ હોય છે એ વિદ્યાર્થીઓનું હિત પહેલાં વિચારે છે તો શિક્ષકો પણ તમને ખૂબ જ સારા માર્ક આપવાનો પ્રયાસ કરશે તમારી જેવી ક્ષમતા છે એ પ્રમાણે તમને માર્ક મળશે પણ મિત્રો એ ક્યારેય પણ વિદ્યાર્થીને પાસ નહિ કરશે મિત્રો તમને ટીચર્સ થોડીક મદદ પણ કરશે તુ ટેન્શન લેવાની જરૂર નથી બિલકુલ ચિંતા મુક્ત થઈને પરીક્ષાખંડમાં જવું.
પરીક્ષા માટે કેટલીક સૂચનાઓ
- મિત્રો પ્રેક્ટીકલ પરીક્ષા આપવા જાઓ એટલે સૌથી પહેલો ગુણધર્મ કે તમે ઉદાર હોવા જોઈએ તમારા અંદર બિલકુલ એટીટ્યુડ ના હોવો જોઈએ તમે બિલકુલ શાંત સ્વભાવના હોવા જોઈએ જેથી કરીને ટીચર્સ સામે તમારી ઇમ્પ્રેશન પડે એમને તમે વ્યવસ્થિત લાગો છો તો તમારા માર્ક્સ ઘણા વધી થઈ જશે પરીક્ષા લેવા આવતા શિક્ષકો ટીચર્સને તમે સહકાર કરશો તો 100% તમારા વિશે વિચારશે અને તમને સરસ માર્ક આપવા માટે પ્રયત્ન કરશે પણ કોઈપણ શિક્ષકને તેમના વિરુદ્ધ કામ થતું હોય અથવા એમનું આજ્ઞાનું પાલન ના થતું હોય એ મિત્રો ના ગમે તો ક્યારેય પણ એવું કરવું નહીં હંમેશા દરેક ટીચર્સને સહકાર આપું જેથી એ પણ પોતાનું કામ બહુ જ સરસ રીતે કરી શકે અને તમને પણ એ સહકાર આપશે
- તમે પ્રેક્ટીકલ પરીક્ષા આપવા જઇ રહ્યા હોય તો મિત્રો પ્રાયોગિક પરીક્ષામાં આવતા બધા જ પ્રેક્ટિકલ વિશે તમે નોલેજ હોવું જોઈએ એટલે મિત્રો સારી રીતે વાંચેલા હોવા જોઈએ મિત્રો પ્રેક્ટીકલ પરીક્ષામાં તમે જાઓ છો બોર્ડની પરીક્ષા છે તેનો મતલબ કે તમે બિલકુલ કોરા એટલે એક પણ પ્રેક્ટિકલ તમને આવડતું નથી બિલકુલ કશું જ વાંચ્યું નથી તો એ યોગ્ય નથી થોડુંક તમે વાંચી લો હોવું જોઈએ થોડા ક તો પરિચિત હોવા જોઈએ મિત્રો ભલે તમારા પ્રાયોગિક પરીક્ષામાં તમને પ્રેક્ટીકલ પરફોર્મ નું રિઝલ્ટ નથી આવતું પણ તમે પ્રેક્ટીકલ પ્રયોગનું પદ્ધતિ પરર્ફોર્મ કરીને ટીચર્સને બતાવો છો તેમણે લાગશે કે ના વિદ્યાર્થીને પ્રયોગ પદ્ધતિ ખબર છે અને કેવી રીતે પ્રેક્ટીકલ કરવું એ પણ એને ખબર છે તો એ પ્રમાણે તમને સારા માર્ક્સ મળી શકે છે બીજું મિત્રો પુરવણી ની અંદર તમે જે વાંચેલું છે એ તો તમારે વાંચવું જ પડે પ્રેક્ટીકલ પરીક્ષામાં પ્રાયોગિક બુક ની અંદર તમને જે પણ લખેલું છે એ લખાણ તમને આવડવું જોઈએ એમાં ટીચર કશું ના કરી શકે કારણ કે તમારે વાંચવાનું છે ને યાદ રાખીને લખવાનું છે.
- પુરવણી મા ફક્ત તમારે હેતુ જરૂરિયાત અવલોકન કોઠો અને તારણ જ લખવાનું રહેશે જે અલગ-અલગ પ્રશ્ન પ્રમાણે તમારા ટીચર સૂચનાઓ આપે એ પ્રમાણે લખવું કોઈપણ પ્રયોગ ની અંદર પદ્ધતિ લખવાની રહેશે નહીં.
- પ્રેક્ટીકલ પરીક્ષા આપવા જાઓ છો ત્યારે મિત્રો કઈ વસ્તુઓ સાથે લઈ જવી એ પણ તમને ખબર હોવી જોઈએ સ્પેશિઅલી કહું તો જીવવિજ્ઞાન ની અંદર તમારે ડિસેક્શન બોક્સ, એક નાનકડો રુમાલ, પેન્સિલ, રબર, સંચો, અને પેન આટલી વસ્તુ ફરજિયાત લઈ જવી સાથે મિત્રો એક પાણીની બોટલ પણ રાખવી જેથી કરીને તમારે વારંવાર બહાર ક્યાં જવું ન પડે.
- પરીક્ષાખંડમાં કોઈપણ મિત્રો સાથે વાતો કરશો નહીં કોઈપણ અયોગ્ય વર્તન કરશો નહીં તમારા શિક્ષક જે પ્રમાણે કહે છે સૂચના આપે એ પ્રમાણે કાર્ય કરું ખૂબ જ ફાયદો થશે અને સરસ મજાના માર્ગ આવશે
- છેલ્લે એક જ વાત કહીશ કે બિલકુલ ચિંતા કર્યા વગર બહુ જ શાંત સ્વભાવે શાંત મગજ માં પરીક્ષા આપજો તમે ચોક્કસથી સફળ થશો પ્રેક્ટીકલ પરીક્ષામાં ક્યારેય ન પાસ થવાશે નહીં
÷÷÷÷÷÷÷÷÷÷÷ BEST OF LUCK ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
=====================================================
Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box