Type Here to Get Search Results !

NEET | GUJCET TEST | STD -12 | ટેસ્ટ - 69 | CHAPTER - 5

0


Biology Test Series1

Biology Test Series For NEET

Biology Test Paper 

Biology Online Test

Free Biology Practice Test


ટેસ્ટ માટે ની સૂચના

1) કુલ પ્રશ્નો -60 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના  4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -240 3) ટેસ્ટ સમય - 60 મિનિટ. 4) આ Biology Test Series  ના ટેસ્ટ  જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે

NEET | GUJCET  TEST  | STD -12  | ટેસ્ટ - 69 | CHAPTER - 5


1જીવવિજ્ઞાનશાખા જનીનવિદ્યા કોની સાથે સંકળાયેલ છે?
A.આનુવંશિકતા  B.ભિન્નતા  C.A અને B બંને  D.ઉપર માંથી કોઈ નહી

2. આનુવંશિકતા ને સમજવા માટે પ્રગતિ ક્યારે થઇ?
A.૧૯મી સદીની શરૂઆતમાં  B.૧૯મી સદીની મધ્યમાં
C.૧૯મી સદીના અંતમાં        D.ઉપરમાંથી એકપણ નહી

3. ZW ધરાવતો સજીવ કોણુ ઉદાહરણ છે?
A.માદા પક્ષી સમાન રંગસૂત્ર    B.માદા પક્ષી અસમાન રંગસૂત્ર
C.માદા માનવી સમાન રંગસૂત્ર D.માદા માનવી માનવ રંગસૂત્ર

4. રંગસૂત્રીય વિપથન કેવા કોષોમાં જોવા મળે છે?
A.સામાન્ય કોષો   B.કેન્સર કોષો માં   C.મૃત કોષો માં  D.કશું કહી શકાય નહીં

5. રંગઅંધતા કેટલા ટકા નર મને કેટલા ટકા માદા જોવા મળે છે?
A.8%,4%  B.4%,8%  C.0.4%,8%  D.8%,0.4%

6. કયા વધારે બિનપિતૃ પ્રકારના જનીન છે?
A.વ્યક્તિકરણ દર્શાવે તે  B.સંલગ્નતા દર્શાવે તે  C.રંગસૂત્ર પર નજીક આવેલા  D.b & c

7. કયું અપૂર્ણ પ્રભુતા નું ઉદાહરણ છે?
A.બીજ  B.સ્ટાર્ચકણ  C.ઊંચા છોડ  D.નીચા છોડ

8. કોણ વાસ્તવિક સ્વરૂપ પ્રકારનું પ્રતિનિધિત્વ કરે છે?
A.રૂપાંતર એલેલ  B.અરૂપાંતર એલેલ  C.પ્રચ્છન્ન કારક  D.બિનકાર્યક્ષમ કારક

9. aabbcc કારક માટે સાચું કયું છે? 
A.આલ્બ્યુમીન રોગ   B.પ્રચ્છન્ન એલેલ  C.A & B  D.પ્રભાવી કારક

10. માત્રાત્મક સમસ્યા જણાવો. 
A.સિકલ સેલ એનિમિયા
B.થેલેસેમિયા
C.એનિમિયા
D.રંગઅંધતા

11. રંગસૂત્રીય અનિયમિતતાઓ કઈ છે? 
A.ડાઉન સિનડ્રોમ
B.રંગ અંધતા
C.હીમોફીલિયા
D.B & C બંને

12. મેન્ડલે પસંદ કરેલ પ્રભાવી લક્ષણ કયું નથી? 
A.લીલી શીંગ
B.જાંબલી પુષ્પ
C.લીલુ બીજ
D.ઊંચા પ્રકાંડ

13. અપૂર્વ પ્રભુતા માટે સાચું જાણવો. 
A.1(RR), 2(Rr),1(rr)
B.2(RR), 2(Rr),1(rr)
C.1(Rr), 2(RR),1(rr)
D.1(RR), 2(Rr),2(rr)

14. જો માતાનું રુધિર જૂથ IAi અને બાળક નું ii હોય તો પિતા નું રુધિરજૂથ કયું હોઈ શકે? 
A.ii
B.IBi
C.IAi
D.આપેલ તમામ

15. TtTt × TtTt સાથે સ્વફલન કરાવતા મળતા કેટલા જનીન મળે? 
A.4
B.2
C.8
D.6

16. લાલ માટે નું પ્રરછન્ન જનીન કયારે પ્રભાવી બને?
A.વિષમયુગ્મી પ્રભાવી
B.સમયુગ્મી પ્રભાવીC.વિષમયુગ્મી પ્રરછન્ન
D.સમયુગ્મી પ્રરછન્ન

17. RY, Ry, rY, ry જન્યુ ના કેટલા % પુનેટ સ્કવેર માં લખવામાં આવે? 
A.50%
B.25%
C.15%
D.100%

18. માનવમાં 21મી રંગસૂત્રની ટ્રાયસોમીના કારણે...... 
A.ડાઉન સિનડ્રોમ
B.ટર્નલ સિનડ્રોમ
C.રંગ અંધતા
D.હીમોફીલિયા

19. આ ચિન્હ શુ સૂચવે છે? 
A.માદા
B.નર
C.અસરગ્રસ્ત માદા
D.લિંગનો ઉલ્લેખ નથી

20. કઈ રીતે પોઇન્ટ મયુટેશન નું ઉદાહરણ છે? 
A.ડાઉન સિનડ્રોમ
B.રંગઅંધતા
C.સિકલ સેલ એનિમિયા
D.હીમોફીલિયા

21. માનવી માં શિશુ નર હશે કે માદા તેની સંભાવાના કેટલા ટકા હોય છે?
A.100 માંથી 50
B.100 માંથી 10
C.100 માંથી 25
D.100 માંથી 45

22. હ્યુમન જીનોમ પ્રોજેક્ટ માટે કયા વિધાન સાચા છે? 
1. એક રંગસૂત્ર ના જનીનો વચ્ચે જોડની અંતર નું માપન કરી સ્થિતિનો નકશો દર્શાવો
2. મોર્ગન 1900 માટેનો પ્રયાસ કર્યો
3. genome અનુક્રમમાં આ નકશો ઉપયોગી.
4. આ શોધનાર મોર્ગનનો શિષ્ય હતો.
A.1 & 4
B.2 & 4
C.1,3 & 4
D.1,2 & 4

23. આ છોડ અપૂર્ણ પ્રભુતા દર્શાવે છે તો તે કયો છોડ હશે? 
A.સ્વાન પુષ્પ
B.એન્ટીરીનમC.Snapdrong
D.આપેલ તમામ

24. ચાર્ટ ને અનુસાર જવાબ જણાવો. (89)
A.દૈહિક પ્રભાવી લક્ષણ
B.ડાઉન સિનડ્રોમ
C.માયોટોનિક ડિસ્ટોફી
D.A & C બંને

25. મેન્ડલે કેટલી શુદ્ધ સંબંધિત જાત પસંદ કરી હતી? 
A.12
B.14
C.7
D.4

26. દ્વિ સંકરણ પ્રયોગમાં પિતૃ જેવું જનીન બંધારણ ધરાવતા છોડ કેટલા? 
A.6
B.9
C.3
D.4

27. કોને આનુવંશિકતા નો રંગસૂત્રીય વાદ આપ્યો? 
A.સટન
B.મોર્ગન
C.મેન્ટલ
D.હેકિંગ

28. ત્રિ સંકરણ માટે મળતો જનીન પ્રકાર જણાવો.
A.(1:2:1)3
B.1:2:1:2:4:2:1:2:1
C.9:3:3:1
D.એકપણ નહિ

29. એકલ જનીન એક કરતા વધારે અભિવ્યક્તિ દર્શાવે તો તે............? 
A.પ્લીઓટ્રોપિક જનીન
B.બહુજનીનીક વારસો
C. સંલગ્ન જનીન
D.એકપણ નહિ

30. વિક્ટોરિયા અને કુટુંબ વંશાવળી કયો જનીનીક રોગ ધરાવે છે? 
A.સિકલસેલ એનિમિયા
B.થેલેસેમિયા
C.હીમોફીલિયા
D.રંગઅંધતા

31. મેન્ડલનાં દ્વિસંકરણનચા પ્રયોગમાં RRYY ( ગોળ , પીળા ) અને rryy ( ખરબચડાં , લીલા ) વચ્ચે સંકરણ
કરાવવામાં આવે તો સંતતિમાં સ્વરૂપ પ્રકાર ખરબચડી , પીળી મળે તથા તેનો જનીન પ્રકાર rrYy હોય તેવી કેટલી સંતતિ
હશે ?
( a ) 4
( b ) 2
( c ) 3
( d ) 1

32. દ્વિસંકરણના પ્રયોગમાં F2 અવસ્થામાં સ્વરૂપ પ્રકાર ( 3 : 1 )² હોય તો જનીન પ્રકાર જણાવો .
( a ) 1 : 2 : 2 : 1 : 4 : 2 : 1 : 2 : 1
( b ) 1 : 4 : 2 : 8 : 2 : 4 : 1 : 1
( c ) 1 : 2 : 1 : 2 : 4 : 2 : 1 : 2 : 1
( d ) 1 : 2 : 1 : 2 : 4 : 2 : 1 : 2 : 1

33. મોર્ગનનાં વિદ્યાર્થીનું નામ જણાવો .
( a ) હેન્કિંગ
( b ) રોજિનાલ્ડ સી . પુનેટ
( c ) એવરી
( d ) અલ્ફ્રેડ સ્ટર્ટીવેટ

34. હૅકીંગે શામાં શુક્રકોષ જનની વિભિન્ન અવસ્થાઓમાં એક વિશેષ કોષકેન્દ્રીય સંરચનાની ઓળખ મેળવી ?
( a ) માનવમાં
( b ) કીટકમાં
( c ) પક્ષીમાં
( d ) કુકડામાં

35. મોર્ગન અને તેના સહયોગીઓ જાણતા હતા લિંગી જનીનો , કે
( a ) જનીન Y રંગસૂત્રો પર સ્થિત છે .
( b ) જનીન XY- રંગસૂત્રો પર સ્થિત છે .
( c ) જનીન X- રંગસૂત્ર પર સ્થિર છે .
( D ) જનીન રંગસૂત્ર પર સ્થિત જ નથી .

36. ડ્રોસોફિલાનું જીવનચક્ર કયારે પૂર્ણ થાય છે ?
( a ) 1 દિવસમાં
( b ) 7 દિવસમાં
( c ) 14 દિવસમાં
( d ) 365 દિવસમાં

37. બિનપિતૃ જનીન સંયોજનોની પેઢી માટે ...... શબ્દ વપરાય છે .
( a ) સહલગ્નતા
( b ) પુનઃસંયોજન
( c ) વિષમયુગમતા
( d ) ( b ) & ( c ) બંને

38. AB0 રૂધિરજૂથ 6 વિભિન્ન જનીન પ્રકાશ શકય હોય તો તેના સ્વરૂપ પ્રકાર કેટલા થશે ?
( a ) 5
( b ) કરોડો
( c ) 3
( d ) એક પણ નહિ

39. ઉપર દર્શાવેલ વંશાવળી પૃથ્થકરણ ચાર્ટમાં રોગગ્રસ્ત પુરુષો કેટલા છે ?


( a ) 0
( b ) 3
( c ) 1
( d ) 2

40. ડાઉન સિન્ડ્રોમ થવાનું કારણ ....
( a ) 5 મી જોડમાં લોપ
( b ) 21 માં રંગસૂત્રમાં ટ્રાયસોમી
( c ) 22 મી જોડમાં પોલીસોમી
( d ) એક પણ નહીં

41. બીજમાં રંગમાં પ્રભાવી અભિવ્યકિત દર્શાવતા રંગ કયો છે ?
( a ) લાલ
( b ) પીળો
( c ) લીલો
( d ) જાંબલી

42. ♂ દર્શાવેલ સંકેત કોના માટે છે ?
( a ) માદા
( b ) નર
( c ) વંધ્ય
( d ) એક પણ નહિ

43. નીચેનામાંથી કયા પ્રાણીમાં માદામાં અસમાન રંગસૂત્રો જોવા મળે છે ?
( a ) માનવ
( b ) ડ્રોસોફિલા
( c ) ફાઉલ
( d ) ( a ) & ( b ) બંને

44. મધમાખીમાં અફલિત અંડકોષ અસંયોગીજનન દ્વારા નર તરીકે વિકસે છે તો હવે નરમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે?
( a ) 32
( b ) 16
( c ) 23
( d ) 46

45. પ્રત્યેક ગર્ભાવસ્થામાં શિશુને નર અથવા માદા તરીકે વિકસવાની સંભાવના ...... … ..... હોય છે .
( a ) 25 %
( b ) 75 %
( c ) 50 %
( d ) 100 %

46. જે સ્ત્રી રંગઅંધતાનું જનીન ધરાવે છે તો તેના પુત્રમાં રંગઅંધ થવાની શકતાઓ છે .
( a ) 25 %
( b ) 75 %
( c ) 50 %
( d ) 100 % .

47. આનુવંશિક માહિતીનું વાહક છે .
( a ) RNA
( b ) DNA
( c ) પ્રોટીન
( d ) લિપીડ

48. કયા રોગનાં લક્ષણોમાં રકતકણ દાંતરડા આકારના બની જાય છે ?
( a ) હિમોફિલીયા
( b ) સિકલસેલ – એનિમીયા
( c ) થેલેસેમિયા
( d ) રંગઅંધતા

49. નીચેના પૈકી કયો રોગ એ રૂધિર ગંઠાવાની ક્રિયા સંબંધિત છે ?
( a ) હિમોફિલિયા
( b ) થેલેસેમિયા
( c ) રંગઅંધતા
( d ) ફિનાઈલ કિટોન્યુરિયા

50. રંગસૂત્રની 21 મી જોડના વધારાના એક રંગસૂત્રના કારણે કયો રોગ થાય છે ?
( a ) ટર્નસ સિન્ડ્રોમ
( b ) ડાઉન્સ સિન્ડ્રોમ
( c ) કલાઈન ફેલ્ટર્સ સિન્ડ્રોમ
( d ) એક પણ નહિ

51. કયા રોગમાં વ્યકિત પુરુષ હોય છે પણ સ્ત્રીના લક્ષણો પણ તેમાં અભિવ્યકત થાય છે .
( a ) કલાઈન ફેલ્ટર્સ સિન્ડ્રોમ
( b ) ડાઉન સિન્ડ્રોમ
( c ) ટર્નસ સિન્ડ્રોમ
( d ) એક પણ નહિ

52. X- રંગસૂત્ર ગુમાવવાનાં કારણે કયો રોગ થાય છે ?
( a ) કલાઈન ફેલ્ટર્સ સિન્ડ્રોમ , પુરુષમાં
( b ) ટર્નસ સિન્ડ્રોમ , પુરુષમાં
( c ) કલાઈન ફેલ્ટર્સ સિન્ડ્રોમ , સ્ત્રીમાં
( d ) ટર્નસ સિન્ડ્રોમ , સ્ત્રીમાં

53. વટાણામાં ઊંચા ( TT ) અને નીચા ( tt ) છોડ વચ્ચે સંકરણ કરાવતાં કેટલા છોડ ઊંચા અને કેટલા છોડ નીચા પ્રાપ્ત
થયા ?
( a ) 75 % , 25 %
( b ) 10 % , 90
( c ) 25 % , 75 %
( d ) 50 % , 50 %

54. મેન્ડલે કેટલી શુદ્ધ - સંવર્ધિત વટાણાની જાતને પસંદ કરી ? ( a ) 12 ( b ) 14 ( c ) 17 ( d ) 7

55. એલેલ એકબીજા સાથે મિશ્રિત ( ભેગા ) થયા વગર સાથે રહે છે . " આ મેન્ડલનો કયો નિયમ છે ?
( a ) પ્રભુતાનો નિયમ
( b ) મુકત વિશ્લેષણનો નિયમ
( c ) વિશ્લેષણનો નિયમ
( d ) એક પણ નહિ

56. કયા સંકરણમાં પ્રભાવી પ્રકાર ધરાવતા સજીવ પ્રભાવી સ્વરૂપ પ્રકાર દર્શાવે છે તેને પ્રચ્છન્ન છોડ સાથે સ્વફલન કરાવવામાં આવે છે ?
( a ) એક – સંકરણ
( b ) દ્વિ – સંકરણ
( c ) કસોટી સંકરણ
( d ) બહુજનીનીક સંકરણ

57. AB0 રૂધિરજૂથનું નિયંત્રણ . … ... જનીન કરે છે
( a ) A ( b ) X ( c ) i ( d ) ય

58. IA અને IB સંપૂર્ણ રીતે ....... ઉપર પ્રભાવી છે .
( a ) IA  ( b ) IB  ( c ) i  ( d ) કહી શકાય નહિ

59. મરઘીમાં નરમાં લિંગી રંગસૂત્ર . હોય છે .
( a ) Zz  ( b ) ZW  ( c ) ZZ ( d ) ઝવ

60. સ્નેપડ્રેગન શાનું ઉદાહરણ છે ?
( a ) પ્રભુતાનું  ( b ) અપૂર્ણ પ્રભુતાનું  ( c ) સહપ્રભાવિતાનું ( d ) એક પણ નહિ


                     ÷÷÷÷÷÷÷÷÷÷÷   BEST OF LUCK   ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷

=====================================================



ANSWER KEY

જવાબો

1-c , 2-b, 3-b, 4-b, 5-d, 6-a, 7-b, 8-b, 9-c, 10-b, 11-a, 12-c, 13-a, 14-d, 15-a, 16-d, 17-b, 18a, 19-a, 20-c, 21-a, 22-c, 23-d, 24-d, 25-b, 26-d, 27-a, 28-a, 29-a, 30-c 31-B, 32 - c, 33 -D, 34- B, 35-C, 36 - C, 37- B, 38- D, 39 -D, 40 - B, 41-B, 42-B, 43-C, 44-B, 45-C, 46 -C, 47- B, 48-B, 49-એ, 50-B, 51-A, 52-D, 53-A, 54-B, 55-C, 56-C, 57- C, 58- C, 59C, 60-B

Mail- indiabiologymanishmevada@gmail.com

Connect with this mail for more knowledge of Biology

This Site helpful for UGC Net Examination 

It is also helpful for MCAT (Medical College Admission Test) united States, Australia, Canada and caribbean islands.

For Join With Me Mail Me 

Manish Mevada
M.Sc, M.Phil, B.Ed

THANK YOU.


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad