Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
ટેસ્ટ માટે ની સૂચના
1) કુલ પ્રશ્નો -25 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના 4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -100 3) ટેસ્ટ સમય - 25 મિનિટ. 4) આ Biology Test Series ના ટેસ્ટ જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે
NEET | GUJCET TEST | STD -11 | ટેસ્ટ - 65 | CHAPTER - 9
1. પ્રોટીનસંશ્લેષણમાં કેટલા પ્રકારના એમિનો ઍસિડ ભાગ લે છે ?
A. 18 B. 20 C. 22 D. 24
2. નીચે પૈકીનો કયો પ્રોટીન કોઈ પણ દ્રાવકમાં દ્રાવ્ય નથી ?
A. હીમોગ્લોબિન B. માયોગ્લોબિન C. ક્લેરોપ્રોટીન D. ઍક્ટિન
3. એમિનો ઍસિડને કોણે વર્ગીકૃત કર્યા ?
A. જ્હૉનસન B. લેહનીંજર C . વિર્શોવ D , પરકિંજે
4. ધ્રુવીય અને તટસ્થ R સમૂહ ધરાવતો એમિનો ઍસિડ કયો છે ?
A. એલેનીન B. સેરિન C. વેલાઇન D. પ્રોલાઇન
5. બે એમિનો ઍસિડને જોડતો બંધ કયો છે ?
A. હાઇડ્રોજન B. એસ્ટર C. પેપ્ટાઇડ D. ગ્લાયકોસિડિક
6. ન્યુક્લિઓસાઇડના બંધારણમાં હોય છે .
A. નાઇટ્રોજન બેઇઝ + શર્કરા B. નાઇટ્રોજન બેઇઝ + ફૉસ્ફટ
C. શર્કરા + ફૉસ્ફટ D. નાઇટ્રોજન બેઇઝ + શર્કરા + ફૉસ્ટ્રેટ
7. ડી.એન.એ. આર.એન.એ.થી કઈ રીતે જુદો પડે છે ?
A. માત્ર શર્કરાની પ્રકૃતિને આધારે B. માત્ર યુરિનની પ્રકૃતિને આધારે
C. શર્કરા અને પિરિમિડીનની પ્રકૃતિને આધારે D. આપેલ પૈકી એક પણ નહિ
8. ડી.એન.એ. અને આર.એન.એ , બંનેમાં એ સમાનતા છે કે
A. બંને બે કુંતલો ધરાવે છે B. બંને સમાન પ્રકારની શર્કરા ધરાવે છે .
C. બંને ન્યુક્લિઓટાઇડ્ઝના પૉલિમર છે . D. બંનેમાં સમાન પિરિમિડીન હોય છે .
9. ઉસેચકો શાના બનેલા છે ?
A. કાર્બોહાઇડ્રેટ્સ B. પ્રોટીન્સ C. અંતઃસ્ત્રાવો D. વિટામિન્સ
10. નીચેનામાંથી ક્યો એક કો - એન્ઝાઇમ છે ?
A. Fe2 + B. NAD C. લાયેઝિસ D. ATP
11. કયું તત્ત્વ નાઇટ્રોજીનેઝની સક્રિયતા માટે જવાબદાર છે ?
A. કૉપર B. ઝીંક C. વેનેડિયમ D. આયર્ન
12. જીવંત સજીવોની વિવિધ જાતિઓમાં રહેલી ભિન્નતાઓ કોને કારણે સર્જાય છે ?
A. તેમાં રહેલા જૈવિક અણુઓની ભિન્નતાને કારણે છે B. ભિન્ન વસવાટને કારણે છે
C. ભિન્ન પોષણપદ્ધતિને કારણે D. ભિન્ન ઉદ્વિકાસને કારણે છે
13. જૈવિક અણુઓની ભિન્નતા કયા મહાઅણુ દ્વારા સર્જાય છે ?
A. કાર્બોહાઇડ્રેટના નિર્માણ દ્વારા B. પ્રોટીનના નિર્માણ દ્વારા
C. લિપિડના નિર્માણ દ્વારા D. ન્યુક્લિઇક ઍસિડના નિર્માણ દ્વારા
14. આપણી દૈનિક ક્રિયાઓમાં કયો મહાઅણુ મોટી સંખ્યામાં ઉપયોગી છે ?
A. કાર્બોદિત B. લિપિડ C. ન્યુક્લિઇક ઍસિડ D , પ્રોટીન
15. ક્યા મહાઅણુના સંશ્લેષણ માટે મોટી સંખ્યામાં વિશિષ્ટ માહિતીની જરૂરિયાત હોય છે , જેથી ભિન્નતા સર્જાય છે ?
A. પ્રોટીન B. કાર્બોદિત C. લિપિડ D. ન્યુક્લિઇક ઍસિડ
16. વિભિન્ન પ્રોટીનસંશ્લેષણ માટેની માહિતી કોષના કયા ઘટક દ્વારા આપવામાં આવે છે ?
A. કાર્બોદિત B. લિપિડ C. પ્રોટીન D. ન્યુક્લિઇક ઍસિડ
17.પ્રોટીનના બંધારણમાં જ્યાં તત્ત્વો આવેલાં હોય છે ?
A. C , H , B. C , H , O , N C. C , H , O , N , S D. C , H , O , N , S , P
18. પ્રોટીનના સૌથી નાનામાં નાના બંધારણીય એકમ ( મૉનોમર ) ને શું કહેવાય ?
A. પેપ્ટાઈડ્સ B. પ્રોટીઓઝીસ C. પેપ્ટોન્સ D. એમિનો ઍસિડ
19.વિવિધ એમિનો ઍસિડ દ્વારા બનતા પ્રોટીનને શું કહેવાય ?
A. પૉલિમર B. સમપોલિમર C. વિષમ પૉલિમર છે D. બહુ સમપૉલિમર
20 . કોષમાં પદાર્થોના વહન માટે કેટલાક પ્રોટીન ક્યાં ગોઠવાય છે ?
A. કોષદીવાલમાં B. કોષરસપટલમાં C. કોષકેન્દ્રમાં D. કોષરસમાં
21. કયા મહાઅણુઓ ચેપી જીવાણુઓ સામે રક્ષણ આપે છે ?
A. કાબૉદિત B. ઉત્સેચકો C. લિપિડ D. પ્રોટીન છે
22. અંતઃસ્ત્રાવો અને ઉત્સચકોના બંધારણમાં નીચેનામાંથી ક્યો મહાઅણું હોય છે ?
A. કાર્બોદિત B. પ્રોટીન C. લિપિડ D. ન્યુક્લિઇક ઍસિડ
23. સમગ્ર જીવાવરણની વનસ્પતિઓમાં કયો ઉત્સુચક પ્રોટીનને લીધે પ્રભાવિતા ધરાવે છે ?
A. રિબ્યુલોઝ બાયફૉસ્ફટ B. રિબ્યુલોઝ બાયફૉસ્ફટ કાબૉક્સાયલેઝ
C. રિબ્યુલોઝ બાયફૉસ્ફટ કાર્બોક્સાયલેઝ ઑક્સિજનેઝ D. રિબ્યુલોઝ બાયફૉસ્ફટેઝ
24. કયા પરિબળ દ્વારા પ્રોટીન વિનૈસર્ગીકૃત બને છે
A. ઊંચા તાપમાને B. કાર્બન મોનૉક્સાઇડ વાયુની હાજરીમાં
C. કાર્બન ડાયૉક્સાઇડ વાયુની હાજરીમાં D. ધ્રુવીય બંધ અને પાણીના અણુઓમાં
25. ડાયપેટાઈડની રચનામાં પેપ્ટાઇડ બંધ કઈ રીતે દર્શાવાય છે ?
A. -O - O B. - C - 0-0 - C- C. - CO – NH - D. R - P - RO

÷÷÷÷÷÷÷÷÷÷÷ BEST OF LUCK ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
=====================================================
ANSWER KEY
1.B 2.C 3.B 4.B 5.C 6.A 7.C 8.C 9.B 10.B 11.C 12.A 13.B 14.D
15.A 16.D 17.C 18.D 19.C 20.B 21.D 22.B 23.C 24.A 25.C
Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box