Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
ટેસ્ટ માટે ની સૂચના
Biology Test Series For NEET | પ્રકરણ -5 | ટેસ્ટ - 45| ધોરણ -12
- ઇમ્યુનોલ્યોબ્યુલિન
- હીમોલ્યોબ્યુલિન
- હીમોગ્લોબિન
- ફાઇબ્રીનોજન
2) વિધાન A : કોઈ પણ જનીન વિકૃતિ પામી શકે છે . કારણ R : વિકૃતિ સ્વયંભૂ અથવા પરપ્રેરિત હોઈ શકે . વિધાન A અને કારણ R માટે કયો વિકલ્પ સાચો છે
- A અને R બંને સાચાં છે અને R એ A ની સાચી સમજૂતી છે.
- Aઅને B બંને સાચાં છે , પરંતુ R એ A ની સાચી સમજૂતી નથી
- A સાચું છે અને R ખોટું છે
- A ખોટું છે અને R સાચું છે
3) રંગઅંધ સ્ત્રી અને સામાન્ય દષ્ટિવાળા પુરુષના લગ્નથી સર્જાતા
- બધા સામાન્ય દષ્ટિ
- બધા રંગઅંધ
- સામાન્ય દષ્ટિ અને રંગઅંધ 1 : 1 પ્રમાણ
- સામાન્ય દષ્ટિ અને રંગઅંધ 3 : 1 પ્રમાણ
4) મેન્ડલના એકસંકરણ પ્રયોગમાં ઊંચા અને નીચા છોડનું સંખ્યા પ્રમાણ અનુક્રમે
- 280 , 744
- 744 , 280
- 787 , 277
- 744 , 787
5) નીચે પૈકી ક્યું મેન્ડલના પ્રભુતાના નિયમના આધારે સમજાવી શકાતું નથી ?
- ચોક્કસ લક્ષણને નિયંત્રિત કરતા અલગ એકમ એટલે ‘ કારક ’
- જોડીના કારકો પૈકી એક પ્રભાવી અને પ્રચ્છન્ન છે .
- કારકોનું મિશ્રણ થયા વગર બંને લક્ષણો F2 પેઢીમાં એવા ને એવા જ જોવા મળે છે
- કારકો જોડમાં હોય છે .
6) જો માતાનું જનીનબંધારણ IA i હોય અને પિતાનું જનીનબંધારણ IAIB હોય , તો તેમના સંતાનમાં કયું રુધિરજૂથ હોઈ શકે નહીં ?
- A
- B
- AB
- O
7) આનુવંશિકતાનો રંગસૂત્રવાદ કોણે રજૂ કર્યો ?
- સટન અને બોવેરીએ
- બેટસન અને પ્યુનેટે
- સ્ટિવન્સ અને હેન્કિંગે
- કોરેન્સ અને શૈરમાર્કે તે
8) હાયમેનોપ્ટેરાના સભ્યોમાં નરકીટક સંતતિ કેવી રીતે બને છે ?
- ફલન વગર એકકીય શુક્રકોષ અસંયોગીજનનથી વિકાસ પામે ત્યારે
- ફલન વગર એકકીય અંડકોષ અસંયોગીજનનથી વિકાસ પામે ત્યારે
- દ્વિકીય ડિમ્ભ રોયલ જેલી જેવો ખોરાક મેળવી વિકાસ પામે ત્યારે
- એકકીય અંડકોષ દ્વિતીય શુક્રકોષ વડે ફ્લન પામે ત્યારે તે
9) નીચે પૈકી કઈ સ્થિતિ લિંગનિશ્ચયનની સાચી પરિસ્થિતિ વર્ણવે છે ?
- સમયુગ્મી લિંગી રંગસૂત્રો ( ZZ ) , પક્ષીઓમાં માદાપણાની અભિવ્યક્તિ કરે
- તીતીઘોડામાં નરપણાની અભિવ્યક્તિ XO પ્રકારનાં લિંગી રંગસૂત્રો દ્વારા થાય છે
- માનવમાં ટર્નર્સ સિન્ડ્રોમની અભિવ્યક્તિ XO દ્વારા માદાપણું દર્શાવે છે
- ડ્રોસોફિલામાં સમયમી XX લિંગી રંગસૂત્ર નર પેદા કરે છે
10) એક પુરુષ અને એક સ્ત્રી જેઓને કોઈ એક રોગના એક પણ બાહ્ય લક્ષણ દેખાતા નથી , તેમને 7 બાળકો છે, ( 2 પુત્રીઓ અને 5 પુત્રો ) ત્રણ પુત્રો આપેલ રોગથી પીડાય છે પણ એક પણ પુત્રીને અસર થઈ નથી . આ નીચે પૈકી આનુવંશિકતાનો આ કયો પ્રકાર તમે વર્ણવી શકો ?
- લિંગ જોડાણ ધરાવતું પ્રભાવી છે
- લિંગ જોડાણ ધરાવતું પ્રચ્છન્ન
- લિંગ મર્યાદિત પ્રચ્છન્ન
- દૈહિક પ્રભાવી છે
11) 21 મા રંગસૂત્રની ૩ સંખ્યા હોવાથી 47 રંગસૂત્રો ધરાવતી સ્ત્રીની ઓળખ ..
- સુપર ફિમેલ છે
- ટ્રાયગ્લૉઇડી
- ટર્નર્સ સિન્ડ્રોમ
- ડાઉન્સ સિન્ડ્રોમ
12) માનવના X રંગસૂત્રો પર જોવા મળતા પ્રચ્છન્ન જનીનો હંમેશાં
- મૃત્યુકારક છે
- અપૂર્ણ મૃત્યુકારક છે
- નરમાં વ્યક્ત થાય
- માદામાં વ્યક્ત થાય
13) એક છોડ લાલ ફળ ( R ) એ પીળા ફળ ( r ) પર પ્રભાવી છે અને ઊંચાપણાનું લક્ષણ T એ નીચાપણાના લક્ષણ t પર પ્રભાવી છે. જો RRTt જનીન સંકુલ ધરાવતી વનસ્પતિનું સંકરણ rrtt ધરાવતા છોડ સાથે થાય , તો .....
- 25 % ઊંચા , લાલ ફળવાળા હશે
- 50 % ઊંચા , લાલ ફળવાળા હશે
- 75 % ઊંચા , લાલ ફળવાળા હશે
- બધાં જ છોડ ઊંચા લાલ ફળવાળા
14) નીચે પૈકી ક્યું આનુવંશિક નથી ?
- પૉઇન્ટ વિકૃતિ
- રંગસૂત્રીય વિકૃતિ
- જનીનવિકૃતિ
- દૈહિક વિકૃતિ
15) મેન્ડલે સંકરણ પ્રયોગો માટે વટાણામાં કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો ?
- માત્ર ઇમેક્યુલેશન
- માત્ર બેગિંગ પદ્ધતિ છે
- A અને B બંને
- આપેલ પૈકી એક પણ નહીં
16) મેન્ડલે પસંદ કરેલા Pisum sativum છોડ માટે આપેલાં લક્ષણોમાંથી કયાં સાચાં છે ?1. છોડ એકવર્ષાયુ છે . 2. તે દ્વિલિંગી પુષ્પો ધારણ કરે છે 3. તેમાં ફક્ત પરફલન થાય છે . 4. તેની સંકર જાતો વંધ્ય હોય છે . 5. તે મર્યાદિત સંતતિઓનું નિર્માણ કરે છે . તેથી અવલોકન ઝડપથી પૂરા થાય છે.
- ફક્ત 1 અને 4
- ફક્ત 3 અને 5
- ફક્ત 1 અને 2
- ફક્ત 2 , 3 અને 5
17) આ કિસ્સામાં હીમોફિલિક પુત્રીના જન્મની શક્યતા 50 % છે
- હીમોફિલિક માતા - સામાન્ય પિતા
- હીમોફિલિયા વાહક માતા – સામાન્ય પિતા
- સામાન્ય માતા – હીમોફિલિક પિતા
- હીમોફિલિક વાહક માતા – હીમોફિલિક પિતા
18) સામાન્ય સ્ત્રી અને રંગઅંધ પુરુષનાં સંતાનોમાં ...
- બધા સંતાન રંગઅંધ જન્મ
- બધા પુત્ર સામાન્ય અને બધી પુત્રી સામાન્ય પણ વાહક જન્મે
- બધા પુત્ર રંગઅંધ અને બધી પુત્રી સામાન્ય પણ વાહક જન્મ
- બધા પુત્ર રંગઅંધ અને બધી પુત્રી સામાન્ય જન્મ
19) સિકલ - સેલ એનીમિયામાં હીમોગ્લોબિનના બંધારણમાં
- આલ્ફા - શૃંખલામાં છઠ્ઠા સ્થાને વેલાઇનના બદલે બ્યુટામિક ઍસિડ ગોઠવાય
- બીટા - શૃંખલામાં છઠ્ઠા સ્થાને વેલાઇનના સ્થાને ગ્લટામિક ઍસિડ ગોઠવાય
- આલ્ફા - શૃંખલામાં છઠ્ઠા સ્થાને બ્યુટામિક ઍસિડના સ્થાને વેલાઈન ગોઠવાય
- બીટા - શૃંખલામાં છઠ્ઠા સ્થાને બ્યુટામિક ઍસિડના સ્થાને વેલાઇન ગોઠવાય
20) રંગસૂત્રીય વિપથનો આ કોષોમાં સામાન્ય રીતે જોવા મળે છે
- દેહિક કોષો
- ગર્ભીય કોષો
- જનન કોષો
- કૅન્સર કોષો
21) બે સમજાત રંગસૂત્રો વચ્ચે રંગસૂત્રિકાના ટુકડાની આપ - લે થવાની ક્રિયા ...
- વ્યતિકરણ
- સંલગ્નતા
- પ્લીટ્રોપિઝમ
- એપિસ્ટેસિસ
22) લિંગનિશ્ચયન માટેનાં રંગસૂત્રો
- હોમોસોમ
- એલોસોમ
- ઓટોસોમ
- હેટરોસોમ ...
23) નીચેના પૈકી સાચું સંકરણ ( Hybrid ) સંયોજન કર્યું છે
- AABb
- AaBB
- AaBb
- AAbb
24) દ્વિતીય સજીવોમાં સ્વરૂપલક્ષી વ્યતિકરણ માટે શું જવાબદાર છે ?
- જનીનોનું પ્રભાવીપણું
- જનનકોષોમાં જનીનોનું વિશ્લેષણ
- જનીનોની સહલગ્નતા
- સંલગ્ન જનીનો વચ્ચે પુનઃસંયોજન
25) પ્લીટ્રોપિક જનીન ...
- એક લક્ષણને નિયંત્રિત કરે
- એક કરતાં વધારે લક્ષણને નિયંત્રિત કરે
- અસમજાત રંગસૂત્ર પરના જનીન પર પ્રભાવી અસર વ્યક્ત કરે.
- મુક્ત વિશ્લેષણને અવરોધે
Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box