Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
ટેસ્ટ માટે ની સૂચના
Biology Test Series For NEET | પ્રકરણ -22 | ટેસ્ટ -19 | ધોરણ -11
કોલમ- I કોલમ – II
( a ) પિનિયલ ( i ) ગ્રંથિ એપિનેફીન
( b ) થાઈરોઈડ ( ii ) મેલેટોનીન
( c ) અંડપિંડ ( iii ) ઈસ્ટ્રોજન
( d ) મૂત્રપિંડ એડ્રિનલ મજજક ( iv ) ટેટ્રાઆયોડોથાયરોનીન
( a ) ( a - iv) , ( b- ii ) , (c- iii) , ( d - i)
( c ) ( a - iv) , ( b - ii ) , (c - i) , ( d - iii)
2. શાનું નિયમન સીધું જ ચેતા દ્વારા હાઈપોથેલેમસને આધીન છે ?
( a ) અગ્રપિટયૂટરી ( b ) મધ્યપિયૂટરી ( c ) પશ્ચપિયૂટરી ( d ) બધા જ
3. કયા અંતઃસ્ત્રાવ હાઈપોથેલેમસ દ્વારા સંશ્લેષિત થાય તથા પશ્ચ પિટયૂટરી ગ્રંથિમાં સંગ્રહ પામે જયારે જરૂર હોય ત્યારે પશ્ચ પિટયૂટરી ગ્રંથિમાંથી સ્ત્રવિત પણ થાય ?
( a ) ACTH & MSH ( b ) MSH અને ઓકિસટોસિન ( c ) ADH અને ઓકિસટોસિન ( d ) ગ્યુકોકોર્ટિકોઈડ અને મિનરલો કોર્ટિકોઈડ
4. માદામાં અંડપુટિકાની વૃદ્ધિ અને વિકાસને પ્રેરિત કરતો અંતઃસ્ત્રાવ કયો છે ?
( a ) FSH ( b ) LH ( c ) ICSH ( d ) GH
5. થાઈરોઈડ ગ્રંથિના કેન્સર અથવા તેની ગાંઠોમાં વૃદ્ધિ થવાથી સજતો રોગ કયો છે ?
( a ) મિકસોડીમા ( b ) એકસોથેલેમીક ગોઈટર ( c ) ક્રિટીનીઝમ ( d ) હાઈપોથાઈરોડીઝમ
6. સ્ટેરોઈડ અંતઃસ્ત્રાવની કાર્ય પદ્ધતિનો કયો ક્રમ સાચો છે ?
( a ) સ્ટેરોઈડ અંતઃસ્ત્રાવ - અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ - જીનોમ - પ્રોટીન - m - RNA - વૃદ્ધિ અને વિકાસ
( b ) સ્ટેરોઈડ અંતઃસ્ત્રાવ - અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ - પ્રોટીન જીનોમ - m - RNA - વૃદ્ધિ અને વિકાસ
( c ) સ્ટેરોઈડ અંતઃસ્ત્રાવ અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ - જીનોમ - m - RNA – પ્રોટીન - વૃદ્ધિ અને વિકાસ
( d ) એક પણ નહિ
7. દ્વિતીયક સંદેશાવાહક કયો નથી ?
( a ) Ca2+ ( b ) પેટાઈડ અંતઃસ્ત્રાવ ( c ) IP3 ( d ) C - AMP
8. કોષીય પ્રતિકારકતા કયા કોષોના વિભેદનથી પૂરી પડાય છે ?
( a ) B- લસિકાકોષો ( b ) T– લસિકાકોષો ( c ) લસિકા કોષો ( 4 ) બધા જ
9. એમિનોએસિડના વ્યુત્પન્નથી પ્રાપ્ત થતા અંતઃસ્ત્રાવ કયો છે ?
( A ) ઇસ્ટ્રોજન ( B ) એપિનેફ્રિન ( C ) પ્રોજેસ્ટેરોન ( D ) પ્રોસ્ટાગ્લાડીના
( 10 ) એક ગર્ભવતી સ્ત્રી બાળકને જન્મ આપે છે કે જે કુંઠિતવૃધ્ધિ , માનસિક મંદતા , ઓછોબુદ્ધિ આંક અને અનિયમિત ત્વચા જેવા ચિહનો જોવા મળે છે જે શાના પરિણામે સર્જાય છે ?
( A ) થાઇરોઇડ ગ્રંથિનું કેન્સર ( B ) ખોરાકમાં આયોડીનનો વધારો
( C ) ખોરાકમાં આયોડીનની ઉણપ ( D ) વૃદ્ધિ અંતઃસ્ત્રાવનો અલ્પસાવ
11. ગોનેડોટ્રોપીન રિલીઝીંગ હોર્મોન અગ્રપિટ્યુટરીમાં શાના દ્વારા વહન પામે છે ?
( A ) ડાબી કોરોનરી ધમની ( B ) હાઇયોફીસીઅલ નિવાહિકા શિરા
( C ) ચેતાસાવી કોષોના કોષકેન્દ્રો ( D ) હાથપોથેલેમસના કોષકેન્દ્રો
12. PH , LH , FSH નો રાસાયણિક પ્રકાર કયો છે ?
( A ) સ્ટેરોઈડ ( B ) પેપ્ટાઇડ , પોલિપેપ્ટાઇડ , પ્રોટીન ( C ) આયોડોથાઇરોનીક્સ ( D ) એમિનો એસિડ વ્યુત્પન્નો
13. તે Ca+ ની સાંદ્રતા જાળવી રાખે છે ?
( A ) થાઈરોઇડ ( B ) હાઈપોથેલેમસ ( C ) પિટ્યુટરી ગ્રંથિ ( D ) થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ
14. જો માદામાં બંને અંડપિંડને દૂર કરવામાં આવે તો કયો અંતઃસ્રાવ ઉત્પન્ન નહીં થાય ?
( A ) પ્રોલેક્ટીન ( B ) ઇસ્ટ્રોજન્સા ( C ) ઓક્સિટોસીન ( D ) GTHS
15. જો જનીનીક ખામીના કારણે શરીરમાં ADH ઉત્પન્ન થતો અટકી જાય તો કયો રોગ થાય ?
( A ) ડાયાબિટીસ મેલીટસ ( B ) ડાયાબિટીસ ઇન્સિપેરિસ ( C ) ગ્યુકોસુરિયા ( D ) નેફ્રોજેનિક ડાયાબિટિસ
16. રુધિરમાં Ca + ના શોષણમાં વધારો કરતો અંતઃસ્ત્રાવ ...
( a ) થાઈરોઈડ ( b ) પેરાથાઈરોઈડ ( c ) થાયમસ ( d ) પિનિયલ
17. થાઈરોઈડ અંતઃસ્ત્રાવોનું કાર્ય કર્યું નથી ?
( a ) BMR નિયમન ( b ) ઈરિથ્રોપોએસિસ ( c ) માસિકચક નિયમન ( d ) કોષીય પ્રતિકા૨કતા
18. મુત્રની સાંદ્રતાનું નિયંત્રણ કોણ કરે છે ?
( a ) MSH ( b ) ADH ( c ) ઓકિસટોસીન ( d ) અકથ્ય
19. બાળકની થાયમસ ગ્રંથિ નાશ પામવાથી શું થશે ?
( a ) કોષરસીય પ્રતિકારકતા ઘટી જશે ( b ) સ્ટેમસેલનું ઉત્પાદન ઘટી જશે
( c ) હિમોગ્લોબીનનું વિઘટન થશે ( d ) CMI ઘટી જશે
20. ACTH એડ્રિનલ બાહ્યકમાંથી કયો અંતઃસ્ત્રાવરિલીઝ કરાવશે ?
( a ) મિનરેલોકોર્ટિકોઈડ ( b ) ગ્યુકોકોર્ટિકોઈડ ( c ) શ્લેકાગોન ( d ) ઓકસીટોસીન
21. શરીરની દેહધાર્મિક ક્રિયાઓ પર વિપરિત અસર શેના કારણે થાય છે ?
( a ) હાઈપોથાઈરોડિઝમ ( b ) હાઈપરથાઈરોડિઝમ ( c ) આયોડીનની ઊણપ ( d ) બધા જ
22. પ્રસુતિ બાદ દૂધના સ્ત્રાવને ઉત્તેજનો અંતઃસ્ત્રાવ કયો છે ?
( a ) ICSH ( b ) પ્રોલેકટીન ( c ) ACTH ( d ) LH
23. 24 કલાક આપણા શરીરની તાલબધ્ધતા જાળવે અને ઊંઘવા તથા જાગવાના કાર્યનું નિયંત્રણ કરતો અંતઃસ્ત્રાવ કયો છે ?
( a ) એડ્રિનાલિન ( b ) મેલેટોનીન ( c ) કેલ્સિટોનીન ( d ) પ્રોલેકટીન
24. પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવ શામાં સ્ત્રવિત થાય છે ?
( a ) કોપભૂટિયમ ( b ) કોર્પસ કેલોસમ ( c ) કોર્પસ યુટેરી ( d ) કોર્પસ આલ્બીકન્સ
25. નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ એમિનોએસિડ પ્રકારનો છે ?
( a ) ઈસ્ટ્રોજન્સ ( b ) એપીનેફીન ( c ) પ્રોજેસ્ટેરોન ( d ) પ્રોસ્ટાગ્લેડીન
26. પેટાઈડ અંતઃસ્ત્રાવોની ક્રિયાવિધિમાં દ્વિતિયક સંદેશાવાહક કયો છે ?
( a ) Cyclic AMP ( b ) ઈસ્યુલીન ( c ) T3 ( d ) ગેસ્ટ્રીન
27. થાયમોસિન્સ શાના માટે જવાબદાર છે ?
( a ) રૂધિરમાં ગ્યુકોઝનું પ્રમાણ વધારવા ( b ) રૂધિરમાં કેલ્શિયમનું પ્રમાણ વધારવા
( c ) T- લસિકાકોષનું ઉત્પાદન વધારવા ( d ) રૂધિરમાં RBC ઘટાડવા માટે
28. કોલમ -1 અને કોલમ – II માંથી સાચો વિકલ્પ પસંદ કરો .
કોલમ- I કોલમ- I
( i ) ડાયાબિટીસ મેલિટસ ( a ) માસિકનું નિયંત્રણ
( ii ) કદાવરતા ( b ) સતત મૂત્રત્યાગ થાય છે
( iii ) મેલેટોનીન ( c ) રુધિર પરિવહન અને દૃષ્ટિ સંબંધિત ખામી
( iv ) ડાયાબિટીસ ઈન્સિપિડિસ ( d ) વૃદ્ધિ અંતઃસ્ત્રાવોનો વધુ પડતો સ્ત્રાવ
( a ) ( i - d ) , ( ii - a ) , ( iii- c ) , ( iv - b )
( b ) ( i -a ) , ( ii -c ) , ( iii - d ) , ( iv - b )
( c ) ( i - c ) , ( ii - d ) , ( iii - a ) , ( iv - b )
( d ) ( i - b ) , ( ii - a ) , ( iii - c ) , ( iv - d )
29. પિટ્યુટરી ગ્રંથિ ' a ' માં ગોઠવાયેલી છે અને તે ' b ' તથા ' C ' હાડકામાં આવેલી છે ?
( a ) a = રેકેટ પ્રવર્ધ , b = ગર્ત , ૯ = નાસિકા અસ્થિ
( b ) a = શેલા ટરસીકા , b = ઉપસેલી સપાટી , c ઈથનોઈડ
(c ) a = શેલા ટરસીકા , b = ગર્ત , c = ફિનોઈડ
( d ) a = રેકેટ પ્રવર્ધ , b = ગર્ત , c = ફિનોઈડ
30. બાળકોમાં કિટિનીઝમ થવાનું કારણ શું છે ?
( a ) હાઈપોથાઈરોડિઝમ ( b ) હાઈપો પિટ્યૂટરિઝમ
( c ) હાઈપોપેરાથાઈરોડિઝમ ( d ) હાઈપો ઈસ્યુલિનસ્ત્રાવ
જવાબો
1. D, 2. C, 3.C, 4.A, 5.B, 6.C, 7.B, 8.B, 9.B, 10. C, 11.B, 12.B, 13.D, 14.B, 15.B, 16.B, 17.D, 18.B, 19.D, 20.B, 21.D, 22.B, 23.B, 24.A, 25.B, 26.A, 27.C, 28.C, 29.C, 30.A
Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box