Type Here to Get Search Results !

Biology Test Series For NEET | બાયોટેક્નોલોજી સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ | ધોરણ -12 | ટેસ્ટ -7

0

Biology Test Series

Biology Test Series For NEET

Biology Test Paper 

Biology Online Test

Free Biology Practice Test


ટેસ્ટ માટે ની સૂચના


1) કુલ પ્રશ્નો - 25 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના  4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -100 3) ટેસ્ટ સમય - 25 મિનિટ.
4) આ Biology Test Series  ના ટેસ્ટ  જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે

ધોરણ 12 | પ્રકરણ 11 |બાયોટેક્નોલોજી સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ



1. જિનેટિક એન્જિનિયરિંગનો અર્થ
A. કોષના ઘટકોને પરિવર્તિત કરવા ઉપયોગ કરવો  B. ટેસ્ટટ્યૂબ બેબી
C. સાયટોક્રોમનો ઉપયોગ કરવો  D. પરિવર્તિત જનીન ( મોડિફિકેશન )

2. જિનેટિક એન્જિનિયરિંગમાં કયા બૅક્ટરિયા મદદરૂપ થાય છે
A. E.coli ( ઈ.કોલાઈ ) , બેસિલસ યુરેન્જિનેસિસ B. વિબ્રીઓ કોલેરાઈ , બૅક્ટરિયોઝ
C. ડિપ્લોકોકસ , સ્યુડોમોનાસ  D. E.coli ( ઈ.કોલાઈ ) , ક્રાઉન ગોલ્ડ બૅક્ટરિયા

3. રૂપાંતરિત વનસ્પતિ કઈ રીતે મેળવી શકાય છે ?
A. જાતીય રંગસૂત્રનું નિર્માણ અટકાવીને  B. વિદેશી જનીન ઉમેરીને
C. જનીનવિકૃતિ પ્રેરીને  D. દ્વિધ્રુવીય ત્રાક નિર્માણ અટકાવીને

4.જિનેટિક એન્જિનિયરિંગમાં વાહક શબ્દ શેના માટે લાગુ પડે છે ?
A. પ્લામિડ  B.DNA ના પ્રાપ્તિસ્થાન C. જે કોષમાંથી DNA મેળવાય છે
D. સક્રિય રોગ ઉત્પન્ન કરતાં વાઇરસ માટે

5. નીચે પૈકી અસંગત જોડ ઓળખો
A. પ્રતિકૃતિ બનાવતા વાહકો – પ્લામિડ B. DNA પોલિમરેઝ – 5 ' થી 3 ' દિશામાં નવી શૃંખલાનું સંશ્લેષણ C. EcoR I - ઉન્સેચક  D. જૈવભઠ્ઠી – અનૈચ્છિક નીપજની પ્રાપ્તિ

6. DNA અણુને કહ્યું જૂથ -ve ભાર આપે છે ?
A. K + જૂથ B. Na + જૂથ  C. Po4- જૂથ  D. નાઇટ્રોજન જૂથ

7. DNA અણુની ક્રમિક ગોઠવણી માટે ક્યું તાપમાન જરૂરી છે ?
A. 50 - 65 સે  B. 30 - 35  સે C. 40 - 45 સે D. 20 -25 સે

8. યજમાન કોષમાં પુનઃસંયોજિત DNA દાખલ કરવાની પ્રક્રિયા તરીકે ઓળખાય છે
A. ટ્રાન્સડક્શન  B. ટ્રાન્સલેશન C. ટ્રાન્સફોર્મેશન D. સંયુગ્મન

9. નીચેનામાંથી કયું જીનેટિક એન્જિનિયરિંગ સાથે સુસંગત છે ? 
A. સંકરણ ( બ્રીડિંગ )  B. કોષીય સંકરણ છે  C. વિકૃતી  D. ટ્રાન્સજેનિક

10. જીનેટિક એન્જિનિયરિંગમાં રિસ્ટ્રિક્શન ઉસેચકો શા માટે ઉપયોગમાં લેવાય છે ?
A. નુકસાનકર્તા પ્રોટીન્સનું વિઘટન કરી શકે છે  B. જુદા DNA ટુકડાઓને જોડી શકે 
C. ચોક્કસ બેઇઝ હરોળથી DNA ને કાપે છે  D. આપેલ તમામ

11. જીનેટિક એન્જિનિયરિંગમાં સામાન્ય રીતે વપરાતા ઉત્સચકો
A. ઍન્ડોન્યુક્લિએઝ અને લિગેઝ B. રિસ્ટ્રિક્શન ઍન્ડોન્યુક્લિએઝ અને પૉલિમરેઝ 
C. લિગેઝ અને પૉલિમરેઝ D. રિસ્ટ્રિક્શન ઍન્ડોન્યુક્લિએઝ અને લિગેઝ

12. રિસ્ટ્રિક્શન ઍન્ડોન્યુક્લિએઝ DNA ને ચોક્કસ સ્થાનેથી કાપે અને કોષીય DNA ને હાનિ થતી નથી કારણકે
A. રિસ્ટ્રિક્શન ઉત્સેચકો સંવેદનશીલ સપાટી પ્રોટીનથી આચ્છાદિત છે
B. રિસ્ટ્રિક્શન ઉત્સેચકો સંવેદનશીલ સપાટી ચોક્કસ ઉત્સેચકો ઉદ્દીપનીય છે
C. DNA નું ચોક્કસ સ્થાને અને ખૂબ જ મર્યાદિત જગ્યાથી વિભાજન કરે છે.
D. આપેલ તમામ

13. DNA ના ફેરફાર માટે નીચેનામાંથી કોણ મદદરૂપ બને છે ?
A. RNA પૉલિમરેઝ –I  B. લિગેઝ  C. રિસ્ટ્રિક્શન ઍન્ડોન્યુક્લિએઝ D. DNA પૉલિમરેઝ – III

14. ક્લોનિંગ વાહક એવા વાહક DNA અણુઓ છે કે , જેમાં ...
A. વિદેશી જનીન સંકલિત થવા છતાં સ્વયંજનન માટેની ક્ષમતા ગુમાવતા નથી
B. વિદેશી જનીન સંકલિત થાય ત્યારે જ સ્વયંજનનની ક્ષમતા મેળવે છે
C. વિદેશી જનીન સંકલિત થતાં સ્વયંજનન ક્ષમતા ગુમાવે છે
D. વિદેશી જનીન સંકલિત થતાં યજમાન કોષ સરળતાથી પ્રવેશી શકે છે

15. pBR 322 પાસે amp R જનીન w માટેની જ્યારે tet R જનીન X , Yઅને Z માટેની ઓળખ જગ્યાઓ ધરાવે છે.


16. પુનઃસંયોજિત DNA ટેકનિક દ્વારા
A. માત્ર એક સજીવના બે જુદા જુદા કોષના DNA નું સંયોજન થઈ શકે
B. માત્ર એક જ જાતિના બે જુદા જુદા સજીવ કોષના DNA જોડાણ થઈ શકે
C. ચીપકુ છેડા ધરાવતા કોઈ પણ બે DNA નું જોડાણ થઈ શકે
D. માત્ર વધુ સંખ્યામાં જીનોમની નક્કો ધરાવતા બે DNA નું જોડાણ થઈ શકે

17. બહુલકીય ઉત્સેચક શૃંખલિત પ્રતિક્રિયાનો ઉપયોગ શેમાં થાય છે ?
A. DNA- ની કાપણીમાં  B. શુદ્ધ સ્વરૂપમાં DNA ના અવક્ષેપનમાં
C. DNA ની એકસરખી નકલો ઉત્પન્ન કરવામાં D. પુનઃસંયોજિત DNA ને યજમાન કોષમાં પ્રવેશ કરાવવામાં

18. tet R જનીન માટે કયુ યોગ્ય છે ? 
A. Pst I માટેની ઓળખ જગ્યા ધરાવે છે B. BamH I અને Sal I માટેની ઓળખ જગ્યા ધરાવે છે
C. tet III ઓળખ જગ્યા ધરાવે છે  D. આપેલ પૈકી એક પણ નહિ

19. નીચેના પૈકી કઈ જોડ સજીવ અને તેના કોષદીવાલ પાચક ઉન્સેચક માટે સાચી નથી ?
A. જીવાણુ - લાઇસોઝાઇમ  B. વનસ્પતિકોષો – સેલ્યુલેઝ
C. લીલ - મિથાઇલેઝ  D. ફૂગ - કાઇટિનેઝ

20. રાસાયણિક પ્રક્રિયામાં રિસ્ટ્રિક્શન ઍન્ડોન્યુક્લિએઝ વડે ઉત્પન્ન થતા DNA ના ટુકડાઓને જેનાથી છૂટા પાડી શકાય
A. સેન્ટ્રિક્યુગેશન  B. પૉલિમરેઝ ચેઇન રિઍક્શન  C. ઇલેક્ટ્રોફોરેસિસ  D. રિસ્ટ્રિક્શન મેપિંગ

21. એક્સોન્યુક્લિએઝ ઉત્સુચક માટે કયું વાક્ય સાચું છે
તે DNA ના વચ્ચેથી ન્યુક્લિઓસાઇડને જોડે છે  B. તે DNA ના અંત છેડા પરથી ન્યુક્લિઓટાઇડને દૂર કરે છે  C. તે DNA ના વચ્ચેથી ન્યુક્લિઓસાઇડને તોડે છે  D. તે DNA પર ચોક્કસ જગ્યાએ કાપ મૂકે છે

22. પેલિન્ડોપિક શૃંખલાને નીચે પૈકી કોણ ઓળખી અને ચોક્કસ જગ્યાએથી તોડે છે ?
A. એક્સોન્યુક્લિએઝ  B. લાઇગેઝ  C.એન્ડોન્યુક્લિએઝ  D. ( a ) , ( b ) અને ( c ) ત્રણેય

23. DNA લાઇમેઝ ઉત્સચકનું કાર્ય જણાવો
A. વાહકને જોડે છે  B. DNA ના ટુકડાને બુઠ્ઠો કરે  C. DNA ની શૃંખલાને તોડે છે D. આમાંથી એક પણ નહિ

24. બૅક્ટરિયલ કોષો પ્લામિડ (વધારાનું DNA ) ધરાવતા હોવાથી તેમાં કેટલી નકલો પ્રાપ્ત થઈ શકે છે
A. તેમાં પ્રત્યેક કોષ દીઠ 1 થી 4 નકલો પ્રાપ્ત થાય છે  B.તેમાં વધુમાં વધુ 10 થી 100 નકલો ધરાવે છે C. તેમાં પ્રત્યેક કોષદીઠ 1 થી 3 નકલો પ્રાપ્ત થાય છે   D. ( a ) અને ( b ) બંને

25. પસંદગીમાન રેખક જનીન નીચે પૈકી કઈ કામગીરી સાથે સંકળાયેલ છે ?
A.પરિવર્તનશીલ ઘટકોની વૃદ્ધિ અને પસંદગીમાં અનુમતિ
B. જે ઓળખ તથા અપરિવર્તનીય ઘટકોના વિલોપન C. રેપ્લિકેશનમાં મદદ કરે છે 
D. ( a ) અને ( b ) બંને



જવાબો
1. D, 2. A, 3. B, 4. A, 5. D, 6. C, 7. A, 8. C, 9. D, 10. C, 11. D, 12. C, 13. C, 14. A, 15. A, 16. C, 17. C, 18. B, 19. C, 20. C 21. B, 22. C, 23. A, 24. D, 25. D


========================================

Mail- indiabiologymanishmevada@gmail.com

Connect with this mail for more knowledge of Biology

This Site helpful for UGC Net Examination 

It is also helpful for MCAT (Medical College Admission Test) united States, Australia, Canada and caribbean islands.

For Join With Me Mail Me 

Manish Mevada
M.Sc, M.Phil, B.Ed

THANK YOU.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad