વસ્તીવિસ્ફોટ
- વસ્તી શાસ્ત્ર
- માનવવસ્તીનો આંકડાકીય અભ્યાસ એટલે વસ્તીશાસ્ત્ર.
- અને આ અભ્યાસ કરવા માટે જે પદ્ધતિ નો ઉપયોગ થાય છે તેને વસ્તી ગણતરી કહીશું.
- વસ્તી ગણતરી નો સમયગાળો દસ વર્ષનો છે.
- એટલે કે દરેક દસ વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે પ્રથમ વસ્તી ગણતરી 1872માં થઈ હતી.
- તાજેતરમાં 2011માં વસ્તી ગણતરી થઇ હતી જે 15 મી વખત વસ્તી ગણતરી થતી.
- દુનિયાની વસ્તી ની વાત કરીએ તો 1900 ની સાલમાં દુનિયાની વસ્તી ૨ બિલિયન હતી.
- 2000 ની સાલમાં છ બિલિયન હતી
- 2001 માં વસ્તી સાત બિલિયન હતી.
- ભારતની વાત કરીએ તો 2011 માં ભારતની વસ્તી 2.1 બિલિયન હતી.
- જેમાં સૌથી વધારે વસ્તી ઉત્તર પ્રદેશમાં નોંધાઇ હતી.
- અને સૌથી ઓછી વસ્તી સિક્કિમમાં નોંધાઇ હતી.
- 2001માં વસ્તી બમણી થવાનો દર 33 વર્ષ હતો.
- 2011માં વસ્તી બમણી થવાનો દર 30 વર્ષનો થયો.
વસ્તી વધવાના કારણો
- સ્વાસ્થ્ય સંબંધિત સારી વ્યવસ્થા
- એટલે અત્યારના સમયમાં દવાખાનાઓ ની સમસ્યા દવાઓ ની સમસ્યા નું નિવારણ ઝડપી બન્યું છે
- સારી વ્યવસ્થા અને સારી દવાઓ ના કારણે કેટલાક રોગોના ઇલાજ શક્ય બન્યા છે
- કેટલીક આધુનિક તકનીકો દ્વારા કેટલાક રોગોને ઝડપી મટાડી શકાય છે જેના કારણે મૃત્યુ દરમાં ઘટાડો થયો છે.
- અને વ્યક્તિઓના આયુષ્યમાં વધારો થયો છે
- સારી જીવન જીવવાની પદ્ધતિ અને સગવડ ભરી વ્યવસ્થાઓ
- એટલે કે વ્યક્તિ સારું જીવન જીવી રહ્યા છે એનું કારણ પોતાનીઆજુ બાજુની સગવડો રહેણી માં સુધારો
- શુદ્ધ અને પૌષ્ટિક આહાર, આધુનિક પદ્ધતિઓ સ્વાસ્થ્ય માટે કસરતના આધુનિક સાધનોનો પદ્ધતિઓનો ઉપયોગ.
- બાળ મૃત્યુ દર (IRM) અને માતૃ મૃત્યુ દર (MMR) માં ઘટાડો
- પહેલાના જમાનામાં પ્રસૂતિ દરમિયાન કેટલીક વ્યવસ્થાઓ આધુનિક નહોતી.
- અને કેટલીક દવાઓ પણ હાજર નહોતી જેના કારણે કેટલીકવાર પ્રસૂતિ દરમિયાન બાળક અથવા માતાનું મૃત્યુ થતું હતું.
- જે અત્યાર ના સમયમાં સારી ડોક્ટરી સારવાર સારા સાધનોનો ઉપયોગ અને દવાઓના વડે જે મુશ્કેલીઓ પ્રસુતિમાં સર્જાતી હતી તેનું નિવારણ લાવી શક્યા છીએ.
- જેના કારણે બાળ મૃત્યુદર અને માતૃ મૃત્યુ દર માં ઘટાડો થયો છે.
- અને એમની સંખ્યા પણ વસ્તીમાં ઉમેરાઈ છે
- જેના કારણે વસ્તીમાં વધારો થયો છે.
- જન્મ દરમાં ઘટાડો
- આશ્ચર્યની વાત એ છે કે જન્મ દરમાં ઘટાડો થયો છે એનું કારણ ભારતમાં ચાલતા કેટલાક પ્રાજનનિક સ્વાસ્થ્ય સંબંધિત કાર્યક્રમો છે
- જેના લીધે આધુનિક જીવનમાં વ્યક્તિ સમજુ બન્યો છે અને એને અનુકૂલિત થઈ વ્યવસ્થાને સાચવી રહ્યા છીએ
- જેવા કે કુટુંબ નિયોજન યોજના પ્રમાણે એક વાક્ય છે આનંદિત દંપતી બે બાળકો સાથે જેનું સુત્ર હમ દો હમારે દો
- એનો અર્થ એ થાય છે પિતા અને માતા નું સ્થાન એ વસ્તીમાં એમના બાળકો લેશે
- પણ સરેરાશ જોવા જઈએ તો ઉપરના બધા જ કારણો અને જન્મ દરમાં ઘટાડો આ બંનેને જો તુલના કરીએ તો ઉપરના કારણોને કારણે વસ્તીનો વધવાનો દર વધ્યો છે
- જેના કારણે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જેવીકે
- આવા ભયજનક વસ્તીવધારાથી આપણી પ્રાથમિક જરૂરિયાતો જેમ કે ખોરાક, કપડાં, આશ્રય પૂરી પાડવી અઘરી છે.
- આવા વિસ્તારોમાં નોંધપાત્ર પ્રગતિ શક્ય નથી.
- જેથી સરકારે વસ્તીવૃદ્ધિ દરને નોંધવા ( અટકાવવા ) ગંભીર પગલાં ફરજિયાત લેવા પડશે .
- આ સમસ્યા ના ઉપાયો અટકાવવાના ઉપાયો આના પછીના આર્ટિકલમાં વાંચવા વિનંતી
=========================================
Mail - indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box