Type Here to Get Search Results !

પ્રાજનનીક સ્વાસ્થ્ય સબંધિત મહત્વની માહિતી અને કેટલાક સંપૂર્ણ નામ | Biology | MANISH MEVADA

1

પ્રાજનનીક સ્વાસ્થ્ય સબંધિત મહત્વની માહિતી

  •  પ્રાજનનિક સ્વાસ્થ્ય: પ્રજનનતંત્ર દ્વારા થતા સામાન્ય કાર્યો
  • કુટુંબનિયોજન : જેનો પ્રારંભ 1951 માં થયો હતો
  • પ્રજનન સંબંધિત સમસ્યાઓ : ગર્ભધારણ, પ્રસૂતિ, STDs, ગર્ભપાત, ગર્ભનિરોધ,ઋતુસ્ત્રાવ  સમસ્યા, અફળદ્રુપતા વગેરે
  • વસતિમાં ઘટાડો : યુરોપના વિકસિત દેશો જેવા કે સ્પેન અને ઇટલી, જ્યાં વસ્તી ઘટી છે ત્યાં વસ્તીમાં વધારો ફાયદાકારક છે.
  • ભારત વિશ્વમાં ચીન પછી બીજા નંબરનો વધુ વસ્તી ધરાવતો દેશ છે
  • ભારતનો વિશ્વમાં કુલ વિસ્તાર : 2.4 %
  • ભારતનો વિશ્વની વસ્તીનો હિસ્સો : 16.87 %
  • આઝાદી સમયે ભારતની વસ્તી : 342 મિલિયન
  • 1951 માં ભારતની વસ્તી : 361 મિલિયન
  • 1991 માં ભારતની વસ્તી : 846 મિલિયન
  • 2001 માં ભારતની વસ્તી : 1027 મિલિયન
  • ભારતની વસતિ 1951 થી 2001 ના સમય દરમિયાન લગભગ ત્રણ ગણી થઈ
  • છેલ્લાં પચાસ વર્ષો દરમિયાન વસ્તીવધારાની ઘટના ઝડપી ઔદ્યોગિકીકરણ અને શહેરીકરશના દરને કારણે થઈ છે.
  • કુટુંબનિયોજન પદ્ધતિઓ : પુરુષ નસબંધી, સ્ત્રી નસબંધી, IUDs, આંતરગર્ભાશયના ઉપાયો.
  • ઉદા, કૉપર- T, પ્રણાલિકાગત ગર્ભ - અવરોધકો (નિરોધ , આંતરપટલ), મોં દ્વારા લેવાતી ગોળી .
  • અવરોધન પદ્ધતિનો હેતુ : જીવિત શુક્રકોપના અંડકોષ સાથેના મિલનને અટકાવવું
  • આંતરપટલ : યોનિમાર્ગ અવરોધક
  • આંતરપટલની વિવિધતા : શંકુઆકારની ટોપી, ધુમ્મટાકાર ટોપી
  • રાસાયણિક પદ્ધતિ : શુક્રકોષનાશક એ ફોમ
  • ગર્ભઅવરોધક રાસાયણિક પદ્ધતિમાં
  • ગોળી કે ક્રીમ : ગોળીઓ - ટુડે
  • ક્રીમ અથવા જેલી : નિમ -76 ( DIPAS )
  • આ ગોળીઓ ZnSO4 , KMnO4 , બોરિક ઍસિડ , લેક્ટિક ઍસિડ , સાઇટ્રિક ઍસિડ દ્વારા બનાવાય છે.
  • આ રસાયણો સંપૂર્ણ રીતે શુક્રકોષોનો નાશ કરે છે, જેને શુક્રકોષનાશક કહે છે.
  • DIPAs : ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પ્યોર એપ્લાઇડ સાયન્સ (તેના દ્વારા નિમ -76 બનાવવામાં આવી.)
  • IUDs : દવામુક્ત IUDs ( લીપસ લૂપ ),તાંબામુક્ત કરતાં IUDs (CUT, CU - 7, મલ્ટીલોડ -375),અંતઃસાવ મુક્ત કરતાં IUDs (પ્રોજેસ્ટેરેડ , LN 20)
સંપૂર્ણ નામ
  • RCH : રિપ્રોડક્ટિવ એન્ડ ચિલ્ડ્રન હેલ્થકેર (પ્રજનનિક અને બાળસ્વાથ્ય સંભાળ)
  • WHO : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન
  • STDs : સેક્સુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝસ
  • AIDS : એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિસિયન્સી સિન્ડ્રોમ
  • IUD : ઇન્ટ્રા યુટેરાઇન ડિવાઇસ (આંતરગર્ભાશય ઉપાયો)
  • CDRI : સેન્ટ્રલ ડ્રગ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ
  • MTP : મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નેન્સી
  • HIV : હ્યુમન ઇમ્યુનોડેફિસિયન્સી વાઇરસ
  • PCR : પોલિમર ચેઇન રિએક્શન
  • ELISA : એન્ઝાઇમ લિંક ઇમ્યુનો એબ્સોર્બન્ટ એસે
  • ART : એસેસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેસ્ટ
  • IVF : ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન
  • ZIFT : ઝાયગોટ ઈંટ્રાફેલોપિઅન ટ્રાન્સફર
  • GIFT : ગેમેટ ઈંટ્રાફેલોપિઅન ટ્રાન્સફર
  • AFT : એમ્નિઓ સેન્ટેસિસ ફ્લુઇડ ટેસ્ટ
  • MMR : માતૃ મૃત્યુ દર (Maternal Mortality Rate)
  • IMR : શિશુ મૃત્યુદર (Infant Mortality Rate )
  • ICSI : આંતરકોષરસીય શુક્રકોષ અંતઃસ્થાપન

=========================================

Mail - indiabiologymanishmevada@gmail.com

Subscribe and Follow For more knowledge of Biology

Biology NEET Material In Gujarati

Biology in Gujarati 

Join With Me Just Click Hear

Manish Mevada
M.Sc, M.Phil, B.Ed

THANK YOU.

Post a Comment

1 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Please do not enter any spam link or word in the comment box

Top Post Ad

Below Post Ad