- પ્રાજનનિક સ્વાસ્થ્ય: પ્રજનનતંત્ર દ્વારા થતા સામાન્ય કાર્યો
- કુટુંબનિયોજન : જેનો પ્રારંભ 1951 માં થયો હતો
- પ્રજનન સંબંધિત સમસ્યાઓ : ગર્ભધારણ, પ્રસૂતિ, STDs, ગર્ભપાત, ગર્ભનિરોધ,ઋતુસ્ત્રાવ સમસ્યા, અફળદ્રુપતા વગેરે
- વસતિમાં ઘટાડો : યુરોપના વિકસિત દેશો જેવા કે સ્પેન અને ઇટલી, જ્યાં વસ્તી ઘટી છે ત્યાં વસ્તીમાં વધારો ફાયદાકારક છે.
- ભારત વિશ્વમાં ચીન પછી બીજા નંબરનો વધુ વસ્તી ધરાવતો દેશ છે
- ભારતનો વિશ્વમાં કુલ વિસ્તાર : 2.4 %
- ભારતનો વિશ્વની વસ્તીનો હિસ્સો : 16.87 %
- આઝાદી સમયે ભારતની વસ્તી : 342 મિલિયન
- 1951 માં ભારતની વસ્તી : 361 મિલિયન
- 1991 માં ભારતની વસ્તી : 846 મિલિયન
- 2001 માં ભારતની વસ્તી : 1027 મિલિયન
- ભારતની વસતિ 1951 થી 2001 ના સમય દરમિયાન લગભગ ત્રણ ગણી થઈ
- છેલ્લાં પચાસ વર્ષો દરમિયાન વસ્તીવધારાની ઘટના ઝડપી ઔદ્યોગિકીકરણ અને શહેરીકરશના દરને કારણે થઈ છે.
- કુટુંબનિયોજન પદ્ધતિઓ : પુરુષ નસબંધી, સ્ત્રી નસબંધી, IUDs, આંતરગર્ભાશયના ઉપાયો.
- ઉદા, કૉપર- T, પ્રણાલિકાગત ગર્ભ - અવરોધકો (નિરોધ , આંતરપટલ), મોં દ્વારા લેવાતી ગોળી .
- અવરોધન પદ્ધતિનો હેતુ : જીવિત શુક્રકોપના અંડકોષ સાથેના મિલનને અટકાવવું
- આંતરપટલ : યોનિમાર્ગ અવરોધક
- આંતરપટલની વિવિધતા : શંકુઆકારની ટોપી, ધુમ્મટાકાર ટોપી
- રાસાયણિક પદ્ધતિ : શુક્રકોષનાશક એ ફોમ
- ગર્ભઅવરોધક રાસાયણિક પદ્ધતિમાં
- ગોળી કે ક્રીમ : ગોળીઓ - ટુડે
- ક્રીમ અથવા જેલી : નિમ -76 ( DIPAS )
- આ ગોળીઓ ZnSO4 , KMnO4 , બોરિક ઍસિડ , લેક્ટિક ઍસિડ , સાઇટ્રિક ઍસિડ દ્વારા બનાવાય છે.
- આ રસાયણો સંપૂર્ણ રીતે શુક્રકોષોનો નાશ કરે છે, જેને શુક્રકોષનાશક કહે છે.
- DIPAs : ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પ્યોર એપ્લાઇડ સાયન્સ (તેના દ્વારા નિમ -76 બનાવવામાં આવી.)
- IUDs : દવામુક્ત IUDs ( લીપસ લૂપ ),તાંબામુક્ત કરતાં IUDs (CUT, CU - 7, મલ્ટીલોડ -375),અંતઃસાવ મુક્ત કરતાં IUDs (પ્રોજેસ્ટેરેડ , LN 20)
- RCH : રિપ્રોડક્ટિવ એન્ડ ચિલ્ડ્રન હેલ્થકેર (પ્રજનનિક અને બાળસ્વાથ્ય સંભાળ)
- WHO : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન
- STDs : સેક્સુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝસ
- AIDS : એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિસિયન્સી સિન્ડ્રોમ
- IUD : ઇન્ટ્રા યુટેરાઇન ડિવાઇસ (આંતરગર્ભાશય ઉપાયો)
- CDRI : સેન્ટ્રલ ડ્રગ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ
- MTP : મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નેન્સી
- HIV : હ્યુમન ઇમ્યુનોડેફિસિયન્સી વાઇરસ
- PCR : પોલિમર ચેઇન રિએક્શન
- ELISA : એન્ઝાઇમ લિંક ઇમ્યુનો એબ્સોર્બન્ટ એસે
- ART : એસેસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેસ્ટ
- IVF : ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન
- ZIFT : ઝાયગોટ ઈંટ્રાફેલોપિઅન ટ્રાન્સફર
- GIFT : ગેમેટ ઈંટ્રાફેલોપિઅન ટ્રાન્સફર
- AFT : એમ્નિઓ સેન્ટેસિસ ફ્લુઇડ ટેસ્ટ
- MMR : માતૃ મૃત્યુ દર (Maternal Mortality Rate)
- IMR : શિશુ મૃત્યુદર (Infant Mortality Rate )
- ICSI : આંતરકોષરસીય શુક્રકોષ અંતઃસ્થાપન
=========================================
Mail - indiabiologymanishmevada@gmail.com
Very nice
ReplyDeletePlease do not enter any spam link or word in the comment box