Type Here to Get Search Results !

નીટ ટેસ્ટ -1 | અન્નઉત્પાદન વધારવા માટેની વ્યૂહ રચના | ધોરણ -12

0

👉 NEET Biology Concept Material

👉 NEET Biology Examination 

👉 NEET Biology Tips

👉 NEET Biology Study Material 

ટેસ્ટ માટે ની સૂચના

1) કુલ પ્રશ્નો - 25 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના  4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -100 3) ટેસ્ટ સમય - 25 મિનિટ.
4) ટેસ્ટ જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ ટેસ્ટ તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યો છે

ધોરણ 12 | પ્રકરણ 9 |અન્નઉત્પાદન વધારવા માટેની વ્યૂહ રચના

1) વિશ્વની દૂધ આપતી સૌથી શ્રેષ્ઠ ઓલાદ કઈ છે ? 
( a ) સાહીવાલ  ( b ) હોલેસ્ટેઇન ફ્રીએસીઆન ( c ) દેઓની ( d ) સીંધી

2) ભારતમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા
( a ) હુબેર ( b ) રૉબર્ટ બ્રાઉન  ( C ) વર્ગીસ કુરિયન ( d ) રૉબર્ટ હુક

3) ડેરીઉદ્યોગ એટલે
( a ) દૂધની પ્રક્રિયા ( b ) દૂધનું ઉત્પાદન ( c ) દૂધનું વિતરણ ( d ) ( a ) , ( b ) અને ( c ) ત્રણેય

4) સાંતા ગર્ટુડીસ ( ગાય ) કયા પ્રકારનું સંકરણ છે ?
( a ) બહિર્સકરણ ( b ) આંતરજાતીય સંકરણ ( c ) અંત : સંકરણ ( d ) અંત : સંકરણ અને બહિર્સકરણ

5) ભારત કયા વન્ય પ્રાણીનું ઘર છે ?
( a ) જંગલી શિયાળ ( b ) જંગલી વાઘ ( c ) જંગલી મરઘી ( d ) જંગલી બતક 

6) IVRI સંસ્થા ભારતમાં કયા શહેરમાં આવેલી છે ?
( a ) ઇજ્જતનગર ( b ) અમદાવાદ ( C ) દિલ્લી ( d ) મુંબઈ

7) દુધાળા પ્રાણી તીવ્ર ગ્રીનહાઉસ અસર અનુભવે છે . કારણ કે ...
( a ) દૂધ આપવાની યંત્રત્વ ક્રિયાને લીધે ( b ) મધ્ય જઠર ( રૂમેન ) માં મિથેનોજેનિક બૅક્ટરિયા હોવાથી
( c ) ઢોરના ખોરાકનું વિઘટન થવાને લીધે ( d ) મળમાં વધેલાં કાર્બનિક દ્રવ્યોનું વિઘટન થવાન લીધે 

8) રેશમના કીડામાં પેબ્રિન ( પેપર રોગ ) શેને કારણે થાય છે
( a ) ડ્યુજેસિયા ( b ) મોનોસિસ્ટિક  ( c ) નોસેમા ( d ) પ્લાઝમોડિયમ

9) ગાયમાં દૂધ ઉત્પાદન વધારવા શું આપવામાં આવે છે ?
( a ) સોરબીટોલ ( b ) સ્ટીલ બેસ્ટેરોલ ( c ) પ્રોલેક્ટિન ( d ) ગોનાડોટ્રોપિન

10) IVRI નું પૂરું નામ જણાવો .
( a ) ઇમ્પરિયલ વેટેનરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ( b ) ઇમ્પરિયલ વાયરસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ( c ) ઇમ્પરિયલ વાઇરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ( d ) ઇન્ડિયન વેટેનરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ

11) નીચે પૈકી કયું વિધાન સત્ય છે ?
( a ) કામદાર મધમાખી દ્વિકીય હોય છે ( b ) મીણ એ મધમાખીનું નકામું દ્રવ્ય છે ( c ) એપીસ ઇન્ડિકા સૌથી મોટી જંગલી મધમાખી છે  ( d ) વી . ફિશ વૈજ્ઞાનિકે મધમાખીમાં ટ્રાન્સમિશન પદ્ધતિની શોધ કરી

12) માખીની ઉદરીય ગ્રંથિમાંથી ઉદ્દભવતું દ્રવ્ય શેની બનાવટમાં વપરાય છે ?
( a )ડેરીઉદ્યોગમાં ( b ) પેપર બનાવટમાં ( c ) ગુંદરની બનાવટમાં ( d ) રંગની બનાવટમાં

13) મધના બંધારણીય ઘટકો ...
( a ) લિવ્યુલોઝ , ડેક્સટ્રોઝ  અને માલ્ટોઝ ( b ) લીવયુલોઝ , ડેક્સટ્રોઝ અને ગ્લુકોઝ ( C ) લિવ્યુલોઝ , ફ્રુક્ટોઝ અને માલ્ટોઝ ( d ) ડેક્સટ્રોઝ, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ

14) મરઘાપાલનમાં કયો એક રોગ જોવા મળે છે ?
( a ) એબ્ડોમિનલ ગ્રંથિ ( b ) લાળગ્રંથિ ( c ) એન્થ્રેક્સ ( d ) રાનીખેત ( નવો પશુપાલનનો રોગ )
(એસ્પરજીલેસીસ )

15) નીચે પૈકી કયા દેશમાં પશુધન વસ્તી 70 % કરતા વધુ જોવા મળે છે ?
( a ) ડેન્માર્ક ( b ) ભારત ( c ) ચીન ( d ) ભારત અને ચીન

16) મરઘાપાલનના મુખ્ય નીપજ કઈ છે ?
( a ) ઈંડાં ( b ) મરઘી  ( C ) માંસ ( d ) ઈંડાં અને માંસ

17) નીચે આપેલ પૈકી ખાદ્ય માછલીઓમાંથી કઈ એક દરિયાઈ માછલી છે કે જે ઓમેગા -૩ ફેટી ઍસિડસનો ઉત્તમ સ્રોત છે ?
( a ) માંગુક ( b ) મ્રિગલ ( C ) મેક્રેરેલ ( d ) મિસ્ટસ

18) મધમાખી ઉછેરને શું કહે છે ?
( a ) સેરિકલ્ચર ( b ) એપિકલ્ચર ( c ) પેશીસંવર્ધન ( d ) પીસીકલ્ચર

19) નીચે પૈકી કઈ એક મધમાખીની જાતિનો ઉપયોગ વ્યાપારિક મધ ઉત્પાદન માટે થાય છે ?
( a ) એપિસ મેલીફેરા ( b ) એપિસ ડોર્સીટા ( c ) એપિસ ઇન્ડિકા ( d ) એપિસ ફ્લોરી

20) નીચેના પૈકી મધમાખીની ખરી નીપજ શું છે ?
( a ) મધ ( b ) મીણ ( c ) પ્રોપોલિશ ( d ) ( b ) અને ( c ) બંને

21) મધમાખીમાં નરમાખી શેમાંથી બને છે ?
( a ) અફલિત ઈંડાં ( b ) ફલિત ઈંડાં ( c ) લાર્વા કે જેઓએ રોયલ જેલીનો ખોરાક તરીકે ઉપયોગ કરેલ છે . ( d ) લાર્વા કે જેઓએ રોયલ જેલીનો ખોરાક તરીકે ઉપયોગ કરેલ નથી .

22) મધ એ .......
( a ) એસિડિક ( b ) તટસ્થ ( c ) બેઝિક ( d ) બેઝિક પરંતુ થોડા દિવસ પછી

23) રેશમ એ શેની નીપજ છે ?
( a ) લાર્વાની લાળગ્રંથિમાંથી ( b ) પુખ્તનું ક્યુટિકલ ( c ) લાર્વાનું ક્યુટિકલ ( d ) પુખ્તની લાળગ્રંથિ


24) નીચે પૈકી કયો એક રોગ ફૂગ દ્વારા થતો નથી ?
( a ) ઘઉંમાં રસ્ટ ( b ) બાજરામાં સ્મુટ ( c ) કુસીફેરીમાં બ્લેક રોટ ( d ) શેરડીમાં રેડ રોટ

25) સોનાલિકા અને કલ્યાણ સોના એ કઈ જાતિ છે ?
( a ) ઘઉં ( b ) ચોખા ( c ) બાજરી ( d ) તમાકુ


જવાબો
1.A 2.C, 3.D 4.A, 5.C, 6.A, 7.B, 8.C, 9.B, 10.A, 11.D, 12.D, 13.A, 14.D, 15.D, 16.A, 17.C, 18.B, 19.A, 20.D, 21.A, 22.A, 23.A, 24.C, 25.A


========================================

Mail- indiabiologymanishmevada@gmail.com

Subscribe and Follow For more knowledge of Biology & Motivation

It is also helpful for MCAT ( Medical College Admission Test) united States, Australia, Canada and caribbean islands.

Join With Me Just Click Hear

Manish Mevada
M.Sc, M.Phil, B.Ed

THANK YOU.


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad