Latest Book alert!!
નમસ્તે મિત્રો!
હું છું મનીષ મેવાડા.
હું લગભગ છેલ્લા ૧૩ વર્ષથી જીવ વિજ્ઞાન એટલે કે બાયોલોજી વિષય ધોરણ 11 અને 12 ના વિજ્ઞાન વિદ્યાર્થીઓને મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશ મેળવે એ હેતુથી બોર્ડ ગુજકેટ અને નીટ ની તૈયારી કરાવું છું જે પછી ઓફલાઈન માધ્યમ હોય કે ઓનલાઇન માધ્યમ હોય, દરેક ક્ષેત્રમાં મેં વિદ્યાર્થીઓને ભણાવ્યા છે એમના પ્રશ્નો સોલ્વ કર્યા છે. ઓનલાઇન માધ્યમમાં લગભગ 30,000 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ મારા સાથે કનેક્ટ થઈ ચૂક્યા છે અને ભણી ચૂક્યા છે.
80+ માર્ક લાવવા માટે કઈ બુક વાંચવી જરૂરી?
મિત્રો! બોર્ડની પરીક્ષા નજીક છે ત્યારે ઘણા બધાના વિદ્યાર્થીઓના મનમાં પ્રશ્ન થતા હોય કે કઈ બુક વાંચીએ તો આપણે 80 પ્લસ માર્ક આવે?
ઘણા બધા વિદ્યાર્થીઓ એવા પણ હોય છે જેમણે આખું વર્ષ વાંચ્યું નથી હોતું અને છેલ્લા ટાઈમે મન થતું હોય અને પ્રશ્નો ઉદ્ભવતા હોય કે છેલ્લે શું વાંચીએ તો આપણે પાસ થઈ જઈએ અથવા 70 ઉપર માર્ક આવી જાય, 80 ઉપર માર્ક આવી જાય.
એવા જ વિદ્યાર્થીઓ માટે આ આર્ટિકલ લખું છું અને વિશ્વાસ રાખજો આ આર્ટિકલ અત્યંત લાભદાયી થશે અને તમને 100% સફળતા અપાવશે એવું સાબિત થશે.
તો મિત્રો આ આર્ટીકલ સંપૂર્ણ વાંચો જેથી તમને ખ્યાલ આવે કે આપણે બોર્ડ એક્ઝામ માટે કઈ બુક વાંચવી જોઈએ અને પરફેક્ટ બુક કઈ છે. જેના કારણે આપણે બોર્ડમાં 70 ઉપર કે 80 ઉપર માર્ક આરામથી લાવી શકીએ.
Format for question paper of board examination
મિત્રો, સૌથી પહેલા તો એ જાણવું જરૂરી છે કે બોર્ડની અંદર કેવા પ્રશ્નો પુછાય છે અને એની ફોર્મેટ શું છે. ઘણા બધા વર્ષોથી બોર્ડની પરીક્ષા લેવાય છે અને મેં 13 વર્ષ ભણાવ્યું છે એટલે મને analysis છે કે કેવી રીતે બોર્ડમાં પ્રશ્નો પુછાય છે અને કેવા પ્રકારના પ્રશ્નો પુછાયેલા હોય છે.
મિત્રો, આવનારી 2024 ની બોર્ડની પરીક્ષામાં તમને ખબર જ હશે કે નવા અભ્યાસક્રમ પ્રમાણે પેપર આવવાનું છે એટલે કે મિત્રો ધોરણ 12 ના 13 ચેપ્ટર પુછાવાના છે જે કટ થયેલા ચેપ્ટર છે એ બોર્ડની એક્ઝામમાં નહીં પુછાય.
તો બોર્ડના પેપરમાં બાયોલોજીમાં એટલે કે જીવ વિજ્ઞાનમાં તમને ખબર હશે પાર્ટ A ની અંદર એમસીક્યુ પુછાય છે 50 એમસીક્યુ 50 માર્કસના પુછાય છે અને પાર્ટ B ની અંદર 50 માર્ક્સની થીયરી પુછાય છે જેમાં બે માર્કસની થીયરી ત્રણ માર્કસની થીયરી અને ચાર માર્કસની થીયરી પુછાય છે.
અને મિત્રો આ મારું માનશો મેં એનાલિસિસ કર્યું એ પ્રમાણે મને અંદાજો છે કે બોર્ડના પેપરમાં NEET લેવલના જ MCQ હોય છે. જે અત્યંત ભારે પણ હોય છે. અને 2023 નું પેપર જોશો તો બોર્ડનું પેપર થોડુંક અઘરું એટલે હતું કે તેમાં ટ્વિસ્ટ કરીને પૂછેલું હતું. જોકે જનરલી બોર્ડમાં આવું જ પેપર પુછાતું હોય છે તો જ એને બોર્ડની એક્ઝામ કહી શકાય.
મિત્રો, છેલ્લા કોરોનામાં બે વર્ષની અંદર થોડુંક સરળ પેપર રહેલું પણ હંમેશા બોર્ડનું પેપર ટ્વિસ્ટેડ અને લેવલ વાળું હોય છે એટલે કે બહુ જ ક્વોલિટી હોય છે.
Board examination માટે તૈયારી કેવી રીતે કરવી?
તો મિત્રો આપણે તૈયાર કરવું હોય તો ક્વોલિટી પ્રશ્નો કરવા પડે, Quality MCQ કરવા પડે. કારણ કે MCQ બોર્ડની અંદર એકદમ ક્વોલિટી પૂછાય છે જેમાં અત્યંત વિચારવાનું ને સમજ વાળા પ્રશ્નો હોય છે.
મહત્વનું એ છે કે થીયરીમાં કેટલું લખવું. કેટલા માર્ક્સ માં કેટલું લખવું એ ઘણા બધા બાળકોને મનમાં પ્રશ્ન હોય છે.
તો મિત્રો આજે આ બધા જ પ્રશ્નોના જવાબ હું તમને આપી દઈશ કે કઈ બુકમાં સમજણ વાળા MCQ કરી શકાય છે અને આ Theory લખી શકાય છે.
તમારા માટે એક સરસ મજાની હું બુક આજે suggest કરી રહ્યો છું 110% મિત્રો તમારા 70 ઉપર 80 ઉપર માર્ક આવશે જો તમે ચોક્કસથી આ વસ્તુને ફોલો કરશો તો!!!
Best book for board examination!
આમ તો બજારમાં મિત્રો ઘણી બધી પુસ્તકો ઉપલબ્ધ છે જેમાં NCERT નો સંપૂર્ણ સિલેબસ પ્રશ્નો બનાવીને મુકેલા છે. પણ એમાં બે માર્ક્સ ત્રણ માર્ક્સ અને ચાર માર્ક્સ specify નથી થતું.
અને MCQ પણ છે પણ કેટલાક MCQ NCERT બહારના હોય છે અને તમને ખબર છે કે બોર્ડની અંદર ફક્ત અને ફક્ત NCERT માંથી જ પ્રશ્ન પુછાય છે. નહીં કે કોઈ પણ એક પણ પ્રશ્ન બહારનો પૂછાતો નથી. અને તમે કોઈપણ reference બુક વાંચશો તો NCERT ના બધા જ સિલેબસ એ બુકમાં હશે.
પણ અહીં તો આપણે મહત્વના જે બોર્ડમાં પુછાય એ રીતે તૈયારી કરવાની જ . છેલ્લા દિવસોમાં તૈયારી કરવાની હોય છે તો જરૂરી છે કે સ્પીડમાં વાંચીએ અને ઓછા સમયમાં વધુ વંચાય એ બહુ અગત્યનું છે.
તો તમારા આ બધા જ પ્રશ્નોનો સમાધાન થાય એના માટે મિત્રો હું છેલ્લા ત્રણ વર્ષથી મારી બોર્ડની બુક બનાવું છું જે બોર્ડ માટે બહુ અત્યંત ઈમ્પોર્ટન્ટ હોય છે, મહત્વની હોય છે.
2021 2022 2023 માં પણ મેં મારી બૂક બનાવેલી જે વિદ્યાર્થીઓને ખરીદેલી અને એમને અત્યંત ખૂબ જ સરસ મજાનો ફાયદો પણ થયેલો છે તમે ચેક કરશો તો આ મારી બુકમાંથી લગભગ 80% ઉપર બોર્ડમાં પૂછાયેલું છે.
હું છેલ્લા વર્ષની જ વાત કરું તો 2023 માં 50 માર્ક્સની જે થીયરી આવે છે એમાંથી 42 માર્ક્સના ઉપર મારી બૂક માંથી પૂછાયેલ છે.
તો આ વર્ષે પણ મિત્રો 2024 માટે "last days for board examination 2024 " આ નામની બુક publish કરેલ છે
આ બુકથી તમને થતાં ફાયદા!!
👉બોર્ડ-2024,GUJCET-2024 અને NEET-2024 ની પરીક્ષા ની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે GOOD NEWS
👉2021,2022, અને 2023 ની સફળતા પછી ફરી એક વાર
👉 LAST DAYS FOR BOARD EXAMINATION 2024
☝️તદ્દન નવી book નવા અભ્યાસ ક્રમ સાથે અને પરીક્ષાના ફોર્મેટ પ્રમાણે વિદ્યાર્થીઓને ફાયદો થાય એ હેતુથી બનાવેલ book
👉Book ની વિશેષતાઓ
👉 પ્રકરણ મુજબ 90 MCQs જે NEET અને GUJCET માટે પણ લાભદાયી
👉બોર્ડના પરીરૂપ મુજબ બે ત્રણ અને ચાર ગુણના અગત્યના પ્રશ્નો જવાબ સહીત
👉 NCERT આધારિત પ્રશ્નો જવાબ સહિત
👉બોર્ડની તૈયારી માટે નવા અભ્યાસ ક્રમ મુજબ પાંચ પ્રેક્ટિસ પેપર
Book ની વ્યાજબી કિંમત
☝️આ BOOK Amazon અને NOTION PRESS.માં ઉપલબ્ધ છે જેની ત્યાં PRICE - 570 ₹ છે
દરેક વિદ્યાર્થી ને લાભ થાય એ હેતુ થી કોઈ વિદ્યાર્થી આ BOOK મારી પાસે થી મંગાવા માંગે છે તો આ BOOK - 470 ₹ માં તમને મળશે
જો ઓડર બલ્ક માં હશે તો જરૂરિયાત મુજબ (સંખ્યા મુજબ ) ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે
જેમને પણ આ book મંગાવી છે (મોટો ઓડર કે એક કે બે બુક ) અથવા કોઈ પ્રશ્ન છે એ દરેક વિદ્યાર્થી અને શિક્ષકે મને મારાં WhatsApp નંબર પર personal મેસેજ કરવો
જો online book મંગાવી હોય તો નીચે આપેલ સાઈટ પર ક્લિક કરી મંગાવી શકો👇
NOTIONPRESS
https://notionpress.com/read/last-days-for-board-examination-2024
AMAZON
Flipkart
https://dl.flipkart.com/s/oe76CpuuuN
Manish Mevada
M.Sc, M.Phil, B.Ed
Biology Teacher
Palanpur
9428304586
Please do not enter any spam link or word in the comment box