Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
neet ug exam
neet exam
ટેસ્ટ માટે ની સૂચના
1) કુલ પ્રશ્નો - 40 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના 4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -160 3) ટેસ્ટ સમય -40 મિનિટ. 4) આ Biology Test Series ના ટેસ્ટ જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે
NCERT BASED TEST - 98 | STD 12 | પ્રકરણ 1 | BIOLOGY | 2022
1. એક વનસ્પતિની જાતિ તેના સહાયક કોષોમાં 8 રંગસૂત્રો ધરાવે છે , તો તેના સમિતાયાસ્તરના કોષમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોઈ શકે ?
( a ) 32 ( b ) 8 ( c ) 16 ( d ) 24
2. ફુદીનો કઈ રીતે વાનસ્પતિક પ્રજનન કરે છે ?
( a ) વિરોહ ( b ) ભૂસ્તારિકા ( c ) ગાંઠામૂળી ( d ) અધોભૂસ્તારી
3. નીચે આપેલ વનસ્પતિઓ પૈકી કઈ એક એકસદની વનસ્પતિ છે ?
( a ) માર્કેન્શિયા ( b ) પાયનસ ( c ) સાયકસ ( d ) પપૈયો
4. નીચે આપેલ પૈકી એક જોડ ખોટી છે અને બાકીની ત્રણ સાચી છે કઈ જોડ ખોટી છે ?
( a ) પેનિસિલિયમ – કણીબીજાણુ
( b ) જળકુંભી – ભૂસ્તારી
( c ) પાનફૂટી – પર્ણની કલિકાઓ
( d ) રામબાણ / કેતકી – પ્રકલિકા
5. વાનસ્પતિક પ્રજનન અને અસંયોગીજનન વચ્ચે સામાન્ય શું છે ?
( a ) બંને માત્ર દ્વિદળી વનસ્પતિઓમાં થાય છે
( b ) બંને પુષ્પસર્જનનો બાયપાસ છે .
( c ) બંને સમગ્ર વર્ષમાં થાય છે .
( d ) બંને પિતૃ જેવી સમાન સંતતિ ઉત્પન્ન કરે છે .
6. લિંગી પ્રજનનને કારણે શું ઉત્પન્ન થાય છે ?
( a ) બીજની લાંબી સુષુપ્તતા
( b ) જનીનિક વિવિધતા અને ભિન્નતા
( c ) વધારે જૈવભાર
( d ) બીજની લાંબી ઉતરજીવિતા
7. કારા માટે કયું વિધાન ખોટું છે ?
( a ) ઉપર તરફ માદા જન્યુધાની અને નીચે તરફ ગોળાકાર પુંજન્યુધાની છે .
( b ) એક જ છોડ પર ગ્લોબ્યુલ અને ન્યુક્યુલ બંને આવેલા છે .
( c ) ઉપર તરફ પુંજન્યુધાની અને નીચેની તરફ માદાજન્યુધાની
( d ) ગ્લોબ્યુલ નર પ્રજનન રચના છે .
8. આદુમાં વાનસ્પતિ પ્રજનન શેના દ્વારા થાય છે ?
( a ) ભૂસ્તારિકા ( b ) પ્રકલિકા ( c ) ભૂસ્તારી ( d ) ગાંઠામૂળી
9. મેટાજિનેસિસ એટલે શું ?
( a ) પદ્મ ભ્રૂણીય વિકાસ દરમિયાન ઘણાબધા પરિવર્તન આવે છે .
( b ) ખંડમય શરીર રચના ધરાવે અને અસંયોગીજનનથી પ્રજનન દર્શાવે છે .
( c ) ભિન્ન બાહ્યાકાર રચનાની ભિન્નતા ધરાવે છે .
( d ) સજીવના એકાંતરજનન અલિંગી અને લિંગી પ્રજનન વચ્ચે થાય છે .
10. કોની અપ્રાપ્યતાને કારણે માછલીઓ મરી જાય છે ?
( a ) આવશ્યક ખનીજો ( b ) ઑક્સિજન ( c ) ખોરાક ( d ) પ્રકાશ
11. નીચેનામાંથી કયું ફળ અફલિત ફળ છે ?
( a ) કેળું ( b ) રીંગણ ( C ) સફરજન ( d ) ફણસ
12. શેમાં પુષ્પો એકલિંગી હોય છે ?
( a ) ડુંગળી ( b ) વટાણા ( c ) કાકડી ( d ) જાસૂદ
13. દ્વિઅંગી અને ત્રિઅંગીઓમાં નરજન્યુઓના વહન માટે કોની આવશ્યકતા છે ?
( a ) પક્ષીઓ ( b ) પાણી ( c ) પવન ( d ) કીટકો
14. કઈ એક લાક્ષણિકતા વિહગ અને સસ્તન દ્વારા દર્શાવાતી નથી ?
( a ) અપત્યપ્રસવી ( b ) હુફાળા રુધિરની પ્રકૃતિ ( c ) અસ્થિમય અંતઃકંકાલ (d ) શ્વાસોચ્છ્વાસ ફેફસાંના ઉપયોગથી
15. સ્ટ્રોબીલેન્થસ કુન્થીઆના ( નીલકુરંજી ) નું વિશિષ્ટ લક્ષણ એ છે કે તેનો પુષ્પોદ્ભવ આટલા વર્ષે થાય છે .

( a ) 12 વર્ષે ( b ) 50 – 100 વર્ષે ( c ) 6 વર્ષે ( d ) 25 વર્ષે
16. નીચે પૈકી કઈ જોડી સાચી નથી ?
વાનસ્પતિક પ્રજનન ભાગ ઉદાહરણ
( a ) ભૂસ્તારિકા જળકુંભી
( b ) આંખ બટાકા
( c ) ગાંઠામૂળી આદુ
(d ) વિરોહ રામબાણ
17. ભૂસ્તારિકાઓ ’ ( ઑફસેટ્સ ) આના દ્વારા ઉત્પન્ન થાય છે .
( a ) અર્ધીકરણ ( b ) સમભાજન ( c ) અનિષેકજનન ( d ) અનિષેકફલન
18. રામબાણમાં વાનસ્પતિક પ્રજનન અંગ
( a ) ગાંઠામૂળી ( b ) પ્રકલિકા ( c ) ભુસ્તારી ( d ) આંખ
19. વિધાન A : ઘણી વનસ્પતિઓ વાનસ્પતિક પ્રજનન દર્શાવે છે અને બીજ પણ ઉત્પન્ન કરે છે .
કારણ R : બટાટા કલમ દ્વારા અને સફરજન કલમ પદ્ધતિ દ્વારા ગુણન પામે છે .
( a ) વિધાન A અને કારણ R બંને સાચાં છે અને R એ . A ની સાચી સમજૂતી છે .
( b ) વિધાન A અને કારણ R બંને સાચાં છે પરંતુ R એ A ની સાચી સમજૂતી નથી .
( c ) વિધાન A સાચું છે અને કારણ R ખોટું છે .
( d ) વિધાન A અને કારણ R બંને ખોટાં છે .
20. શેમાં અંતઃકલીકા સર્જન એ અલિંગી પ્રજનનની સામાન્ય પદ્ધતિ છે
( a ) પેરામિશીયમ ( b ) હાઇડ્રા ( c ) વાદળી ( d ) યીસ્ટ
21. નીચે પૈકી સૌથી વધુ જીવનઅવિધ ધરાવતો સજીવ કર્યો છે ?
( a ) વડનું વૃક્ષ ( b ) કાચબો ( c ) પોપટ ( d ) સિકોવોયા ( રેડવુડ )
22. એક જ પિતૃથી જન્યુઓનું નિર્માણ થયા વગર સંતતિઓનું સર્જન થાય તો તેને શું કહે છે ?
( a ) વાનસ્પતિક પ્રજનન ( b ) લિંગી પ્રજનન ( c ) અલિંગી પ્રજનન ( d ) ( a ) અને ( c ) બંને
23. બે વિરુદ્ધ જાતિના પિતૃ પ્રજનનની પ્રક્રિયામાં ભાગ લેતા હોય તો તેને શું કહે છે ?
( a ) અલિંગી પ્રજનન ( b ) લિંગી પ્રજનન ( c ) વાનસ્પતિક પ્રજનન ( d ) પુન : સર્જન
24. કોનાથી સર્જાતી સંતતિઓ પિતૃઓની આબેહૂબ પ્રતિકૃતિ ધરાવે છે ?
( a ) લિંગી પ્રજનન ( b ) અલિંગી પ્રજનન ( c ) ફલિતાંડ ( d ) યુગ્મનજ
25. બાહ્ય દેખાવ સ્વરૂપમાં અને જનીનિક રીતે સમાન સંતતિ શેનાં તરીકે ઓળખવામાં આવે છે ?
( a ) ક્લોન ( b ) કોષ્ઠન ( c ) જેમ્યુલ્સ ( d ) વોર્ટીસેલા
26. અલિંગી પ્રજનન માટે સુસંગત વિધાન કયું છે ?
( a ) અર્ધીકરણ અને સમભાજન દ્વારા સંતતિ નિર્માણ થાય છે .
( b ) એક જ પિતૃમાંથી અર્ધીકરણ દ્વારા સંતતિ નિર્માણ થાય છે .
( c ) જન્યુઓનું નિર્માણ થઈ અને અર્ધીકરણ દ્વારા સંતતિ નિર્માણ થાય છે .
( d ) એક જ પિતૃમાંથી જન્યુઓના નિર્માણ થયા વગર સંતતિ નિર્માણ થાય છે .
27. એક જ પિતૃમાંથી ઉત્પન્ન થતી જનીની રીતે એકસરખી સંતતિઓને શું કહે છે ?
( a ) જનિનીક પ્રતિકૃતિઓ ( b ) વિષમજન્યુ ( c ) સમજન્યુ ( d ) લિંગી પ્રજનન
28. અનુકૂળ પરિસ્થિતિ સર્જાતા અમીબાના કોષકેન્દ્રનું બહુભાજન થઈ અસંખ્ય અમીબા સર્જાય છે , તેને કઈ ક્રિયા કહે છે ?
( a ) બીજાણુનિર્માણ ( b ) દ્વિભાજન ( c ) સરળ દ્વિભાજન ( d ) સરળ વિભાજન
29. આ પ્રાણી પ્રતિકૂળ સંજોગોમાંથી અનુકૂળ સ્થિતિ સર્જાતાં ફૂટપાદીય બીજાણુઓ સર્જે છે
( a ) પેરામિશિયમ ( b ) પ્લેનેરિયા ( c ) અમીબા ( d ) હાઇડ્રા
30. હાઇડ્રામાં કઈ ક્રિયાથી નવું તરુણ પ્રાણી વિકસે છે ?
( a ) અવખંડન ( b ) પુન : સર્જન (c ) ભાજન ( d ) બાહ્ય કલિકાસર્જન
31. ચલબીજાણુ કેવા હોય છે ?
( a ) કશાવાહિની ( b ) કશાધારી ( c ) અચલિત ( d ) કોનિડીયા
32. ક્લેમિડોમોનાસમાં શું ઉત્પન્ન થાય છે , જે સીધા જ વિકાસ પામી સ્વતંત્ર સજીવ તરીકે વિકસે છે ?
( a ) ચલબીજાણુ ( b ) અચલિત બીજાણુ ( c ) કલિકા ( d ) જેમ્યુલ્સ
33. પેનિસિલિયમ ફૂગમાં કઈ બાબત ખૂબ જ સામાન્ય છે ?
( a ) ચલબીજાણુ ( b ) કણી બીજાણુઓ ( c ) કશાધારી બીજાણુ ( d ) ભાજન
34. ભાજન પદ્ધતિના તબક્કાઓનો વિકાસ માટેનો સાચો ક્રમ કયો છે ?
( a ) કોષરસનું વિભાજન → કોષકેન્દ્રનું વિભાજન → બે બાળકોષોનું નિર્માણ
( b ) કોષકેન્દ્રનું વિભાજન → કોષરસનું વિભાજન → એક બાળકોષનું નિર્માણ
( c ) કોષકેન્દ્રનું વિભાજન → કોષરસનું વિભાજન → બે બાળકોષોનું નિર્માણ
( d ) કોષરસનું વિભાજન → કોષકેન્દ્રનું વિભાજન → એક બાળકોષોનું નિર્માણ
35. માતૃકોષમાં અસંખ્ય એકકોષી એકકોષકેન્દ્રી સંતતિ સર્જાય તેને કયા પ્રકારનું અલિંગી પ્રજનન કહેવાય ? ( a ) અસંયોગીજનન ( b ) બહુભાજન (c ) બીજાગ્રુનિર્માણ ( d ) અવખંડન
36. જલીય નિદાંમણ તરીકે ઓળખાતી વનસ્પતિ કઈ છે ?
( a ) આઈકોર્નિયા કેસીપીસ ( b ) લેન્ટાના કેમેરા ( c ) પાર્થેનિયમ અમેરિકાના ( d ) ઓસીમમ સેકટમ
37. જળશૃંખલામાં વાનસ્પતિક પ્રજનન કોના દ્વારા થાય છે ?
( a ) વિરોહ ( b ) ભૂસ્તારિકા ( c ) ભૂપ્રસારી ( d ) અધોભૂસ્તારિકા
38. સાચાં વિધાનો પસંદ કરો :
( 1 ) વાનસ્પતિક પ્રજનનમાં વનસ્પતિના જનીન બંધારણ પર કોઈ અસર થતી નથી .
( 2 ) આદુમાં ગાંઠામૂળી પ્રકાંડ તે વાનસ્પતિક પ્રજનન , અંગ દ્વારા દર્શાવેલ છે .
( 3 ) વનસ્પતિમાં સૂક્ષ્મ પ્રજનન દ્વારા કોષો સંપૂર્ણ ક્ષમતા ધરાવે છે .
( a ) વિધાન ( 1 ) અને ( 2 ) બંને સાચાં છે .
( b ) વિધાન ( 2 ) અને ( 3 ) બંને સાચાં છે .
( c ) માત્ર વિધાન ( ૩ ) સાચું છે .
( d ) ( 1 ) , ( 2 ) અને ( 3 ) ત્રણય સાચાં છે .
39. વાનસ્પતિક પ્રજનન માટે કઈ એક વનસ્પતિમાં પર્ણકિનારીની આગન્તુક કલિકાઓ ઉપયોગી છે ?
( a ) કેળ ( b ) આદુ ( c ) પર્ણકૂટી ( d ) કેલોકેસિયા
40. સજીવોમાં લિંગી પ્રજનન પહેલા જીવનમાં વૃદ્ધિ અને પરિપક્વતા નિશ્ચત તબક્કે પહોંચે છે , આ સમયગાળાને શું કહે છે ?
(a ) જુવેનાઇલ તબક્કો ( b ) જન્યુજનક (c) બીજાણુજનક ( d ) પ્રારંભિક

÷÷÷÷÷÷÷÷÷÷÷ BEST OF LUCK ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
=====================================================
જવાબો
1-D, 2-D, 3-B, 4-B, 5-D, 6-B, 7-C, 8-D, 9-D, 10-B, 11- A, 12-C, 13-B, 14-A, 15-A, 16-D, 17- B, 18-B, 19-A, 20-C, 21-D, 22-D, 23-B, 24-B, 25-A, 26-D, 27-A, 28-A, 29-C, 30-A & D, 31-B, 32-A, 33-B, 34-C, 35-C, 36-A, 37-B, 38-D, 39-C, 40-A
Please do not enter any spam link or word in the comment box