Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
ટેસ્ટ માટે ની સૂચના
1) કુલ પ્રશ્નો -60 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના 4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -240 3) ટેસ્ટ સમય - 60 મિનિટ. 4) આ Biology Test Series ના ટેસ્ટ જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે
NEET | GUJCET TEST | STD -12 | ટેસ્ટ - 67 | CHAPTER - 5
1. મનુષ્યમાં દૈહિક રંગસૂત્રો........ હોય છે .
A. 22 જોડી
B. 23 જોડી
C. 43 જોડી
D. 11 જોડી
2. ટ્રાયસોમી વ્યક્તિમાં રંગસૂત્ર સંખ્યા..........હોય છે .
A. 2n - 1
B. 2n + 3
C. 2n + 1
D. 2n + 2
3. રંગસૂત્રોમાં કેટલી વિકૃતિ અવલોકિત કરી શકાય છે ?
A. 1
B. 2
C. 3
D. 4
4. જનીનિક સમતુલાવાદ કોના દ્વારા શોધાયેલ છે ?
A. બ્રિજીસ
B. મેક્ લૂંગ
C.હેન્કીંગ
D. સટન
5. માનવકોષમાં 12 મી જોડમાં ત્રણ સરખાં રંગસૂત્રો છે તે ઘટનાને 12 મી જોડની....... કહે છે .
A. મોનોસોમી
B. ટ્રાયસોમી
C. ટ્રિપ્લૉઇડી
D. ત્રિકૃતિ
6. રંગસૂત્ર પરના જનીનોનો મૂળ ક્રમ ABCDEFG બદલાઈને ABEFGH થઈ જાય તે ઘટનાને શું કહેવાય ?
A. લોપ
B. સ્થાનાંતરણ
C. દ્વિકૃતિ
D. ઉત્ક્રમણ
7. રંગસૂત્રની 5 મી જોડના એક રંગસૂત્રની ટૂંકી ભુજાનો એક ટુકડો લોપ થઈ ગયો હોય તે બાળકની ખામીને શું કહે છે ?
A. ફિલાડેલ્ફિયા સિન્ડ્રોમ
B. રંગઅંધતા
C. ક્રાય - ડુ - ચોટ
D. હીમોફિલિયા
8. રંગસૂત્રોની 5 મી જોડ હોય જ નહિ તે ઘટનાને 5 મી જોડ ••••• કહે છે .
A. -નો લોપ
B. -ની મોનોસોમી
C. -ની પૉલિસોમી
D. -ની નલીસોમી
9. રંગસૂત્ર પરના જનીનોના મૂળ ક્રમ ABCDEFG બદલાઈને ABCDBCDEFG થઈ ગઈ હોય , તો એ ઘટનાને BCD જનીનોની કહે છે .
A. ટ્રાયસોમી
B. દ્વિકૃતિ
C. ટ્રિપ્લોઇડી
D. પૉલિસોમી
10. DNA ના મૂળ બંધારણમાં ચારથી પાંચ ન્યુક્લિઓટાઇડ જેટલા અંતરે નવા ન્યુક્લિઓટાઇડ ઉમેરાય તો સર્જાતી વિકૃતિને કેવી વિકૃતિ કહે છે ?
A. જનીની
B. રંગસૂત્રીય
C. રચનાત્મક
D. ક્રિયાત્મક
11. આ અને અન્ય વૈજ્ઞાનિકોએ પ્રયોગો દ્વારા પ્રસ્થાપિત કર્યું કે રંગસૂત્રો પર જનીનો રેખીય ગોઠવણી ધરાવે છે .
A. સટન
B. મોર્ગન
C. લેન્ડસ્ટીનર
D. મેન્ડલ
12. મેન્ડલનો ક્યો નિયમ મર્યાદાબદ્ધ છે ?
A. પ્રભુતાનો નિયમ
B. વિશ્લેષણનો નિયમ
C. મુક્ત વિશ્લેષણનો નિયમ
D. જનનકોષ શુદ્ધતાનો નિયમ
13. XY નર પદ્ધતિ કયા પ્રાણીમાં લિંગનિશ્ચયન માટે સાચી નથી ?
A. ડ્રોસોફિલા
B. પક્ષી
C. મનુષ્ય
D.ઉંદર
14. ડ્રોસોફિલામાં AA + XXY લિંગ રંગસૂત્ર બંધારણ ધરાવતી જાતિ
A. સુપર મેલ
B. આંતરજાતીય વંધ્ય
C. સામાન્ય માધ
D. સામાન્ય નર
15. ડ્રોસોફ્લિામાં આંખના કદની વિકૃતિ કયા પ્રકારની જણાઈ છે ?
A. રંગસૂત્રીય એન્યુપ્લૉઇડી
B. જનીનવિકૃતિ
C. દ્વિકૃતિ પ્રકારની રંગસૂત્રીય વિકૃતિ
D. ઉત્ક્રમણ પ્રકારની રંગસૂત્રીય વિકૃતિ
16. જનીનવિકૃતિ અંગે નીચેના પૈકી ક્યો મુદ્દો સાચો નથી ?
A. વિકૃતિ સ્વયંભૂ અથવા પ્રેરક હોઈ શકે
B. વિકૃતિને પરિણામે જનીનના વૈકલ્પિક પ્રકારો સર્જાઈ શકે
C .વિકૃતિ જનીન સામાન્ય રીતે જે - તે સજીવ માટે હાનિકારક હોય .
D. વિકૃતિ જનીન સામાન્ય રીતે પ્રભાવી હોય છે .
17. X/A = 0.5 પરિણામ દર્શાવતી ડ્રોસોફિલા માખીની જાતિ ( લિંગ )
A. આંતરજાતીય વંધ્ય
B. ફળદ્રુપ નર
C. વંધ્ય નર
D. B અથવા C
18. મેન્ડલે વટાણાના છોડ પર કરેલા ક્રિસંકરણ પ્રયોગમાં F 2 પેઢીમાં પ્રાપ્ત પુનઃસંયોજિત સંતતિઓનું પ્રમાણ
A. 9/16
B. 3/16
C .6/16
D. 1/16
19. સામાન્ય રીતે રંગસૂત્રની આ એન્યુપ્લૉઇડી સજીવ માટે ઘાતક છે
A. 2n - 1
B. 2n - 2
C. 2n - 1-1
D. 2n + 1 + 1
20. કૉલમ I અને કૉલમ II ની સાચી જોડ ધરાવતો વિકલ્પ કયો છે ?
કૉલમ I કૉલમ II
1. ઘાતક વિકૃતિ p . બાહ્ય પરિબળોને કારણે થતી વિકૃતિ
2. સ્વયંભૂ વિકૃતિ
3. પ્રેરિત વિકૃતિ q . ચયાપચયની ખામી
4. જૈવરાસાયણિક વિકૃતિ r. મ્યુટન્ટનો નાશ કરતી વિકૃતિ
s . પ્રકૃતિમાં લગભગ થતી વિકૃતિનો પ્રકાર
A. ( 1 -r ) , ( 2 - s ) , ( 3 - p ) , ( 4 - q )
B. ( 1- s ) , ( 2 -r ) , ( 3 - p ) , ( 4 - q )
C. ( 1 - r ) , ( 2 - p ) . ( 3 - s ) , ( 4-q )
D. ( 1 - q ) , ( 2 -p ) , ( 3 -r ) , ( 4 - s )
21. મેન્ડેલ કલ્પેલા ઘટકો જનીનો નથી , પરંતુ ખરેખર શું છે ?
A. રંગસૂત્રો
B. કારકો
C. કોષકેન્દ્રિકા
D. કોષકેન્દ્ર
22. આ પ્રાણી XO લિંગરંગસૂત્ર બંધારણ માદામાં જોવા મળે છે .
A. ડ્રોસોફિલા
B. માંકડની જાતો
C. તીતીઘોડા
D. ફુમિયા
23. નીચેના પૈકી કઈ રંગસૂત્રીય રચનાત્મક વિકૃતિમાં રંગસૂત્ર પરના જનીનોની સંખ્યા બદલાતી નથી ?
A. લોપ
B. દ્વિકૃતિ
C. ઉત્ક્રમણ
D. આપેલ તમામ
24. DNA ઉપર આપેલ જનીન સંકેતો માંથી એક ન્યુક્લીઓટાઈડ નો લોપ થવાંથી કઈ વિકૃતિ થઈ શકે
A. પોઇન્ટ મ્યુટેશન
B. ફ્રેમ શિફ્ટ મ્યુટેશન
C. A અને B બન્ને
D. આપેલ તમામ
25. મેન્ડલનું કાર્ય ક્યારે પુનઃપ્રકાશિત થયું ?
A. 1866
B. 1884
C. 1900
D. 1901
26. પૉઇન્ટ મ્યુટેશન એટલે ...
A. ઉત્ક્રમણ
B. DNA ના એકાકી N- બેઇઝની જોડીમાં ફેરફાર
C. DNA ની બે શૃંખલા છૂટી પડી સ્વતંત્ર રહે .
D , DNA માં વધારાની એક શૃંખલા ઉમેરાય .
27. ડ્રોસોફિલામાં........અને માનવીમાં જનીનસમૂહ ........આવેલા છે .
A. 4 , 23
B. 4 , 46
C. 8 , 23
D. 8 , 46
28. તે એકકીય રંગસૂત્ર સંખ્યાના ગુણાંકમાં થતો વધારો છે .
A. એન્યુપ્લોઇડી
B. હેપ્લૉઇડી
C. પૉલિપ્લૉઇડી
D. મૉનોપ્લૉઇડી
29. દ્વિકીય સજીવોમાં સ્વરૂપલક્ષી વ્યતિકરણ માટે શું જવાબદાર છે ?
A. જનીનોનું પ્રભાવીપણું
B. જનનકોષોમાં જનીનોનું વિશ્લેષણ
C. જનીનોની સહલગ્નતા છે
D. સંલગ્ન જનીનો વચ્ચે પુનઃસંયોજન
30. મેન્ડેલે બે લક્ષણોના વારસાગમનના અભ્યાસમાં કરેલા કસોટી સંકરણ પ્રયોગનું પ્રમાણ
A. 7 : 1 : 1 : 7
B. 1 : 1 : 1 : 1
C. 11 : 1 : 1 : 3
D. 9 : 3 : 3 : 1
31. કયા સજીવમાં નર કરતાં માદામાં એક રંગસૂત્ર વધારે હોય છે ?
A. પક્ષીઓ
B. ઉભયજીવી
C. સસ્તન
D. કીટકો
32. મોનોસોમિક ટ્રાયસોમી સૂચવે છે .
A. 2n - 1-1-1
B. 2n - 1 + 1 + 1 + 1
C. 2n - 1 + 1
D. 2n + 1 + 1
33. સંલગ્નતા દર્શાવતો જનીનસમૂહ
A. અર્ધીકરણ દરમિયાન પુનઃસંયોજન ન દર્શાવે .
B. અર્ધીકરણ દરમિયાન મુક્ત વિશ્લેષણ ન દર્શાવે .
C. સંતતિમાં લક્ષણની અભિવ્યક્તિ ન દર્શાવે .
D. સંતતિમાં માત્ર પ્રભાવી અભિવ્યક્તિ દર્શાવે .
34. બે અસમજાત રંગસૂત્રો વચ્ચે રંગસૂત્રનો ભાગ પુનઃસંયોજિત થાય .
A. દ્વિકૃતિ
B. સ્થાનાંતરણ
C. ઉત્ક્રમણ
D. એન્યુપ્લૉઇડી
35. એક દંપતીને બે પુત્રી છે . તેઓ ત્રીજા સંતાન માટે પ્રયત્ન કરે છે . તેમાં પુત્ર અવતરવાની શક્યતા કેટલી હશે ?
A. 0 %
B. 25 %
C. 50 %
D. 100 %
36. રંગસૂત્ર પરનો જનીનખંડ સંપૂર્ણ ગુમાવવાની ઘટના
A. લોપ
B. સ્થળાંતરણ
c . ઉત્ક્રમણ
D. દ્વિકૃતિ
37. એક જનીન દ્વારા ઘણા સ્વરૂપલક્ષી લક્ષણોની વિવિધતાનું નિયમન કરાય .
A. સહપ્રભાવિતા
B. બહુજનીનિક વારસો
C. બહુવિકલ્પી જનીન
D પ્લીઓટ્રોપિક જનીન
38. દ્વિસંકરણ ••• નિયમ સૂચવે છે .
A. અલગીકરણ
B. જન્યુઓની શુદ્ધતા
C. પ્રભુતા
D. મુક્ત વિશ્લેષણ

39. લીલી શિંગ ધરાવતા શુદ્ધ ઊંચા છોડનું સંકરણ , પીળી શિંગ ધરાવતા શુદ્ધ નીચા છોડ સાથે કરતાં , F2 સંતતિમાં 16 માંથી કેટલા છોડ નીચા ઉત્પન્ન થશે ?
A. 1
B. 3
C. 4
D. 9
40. જે કારક , બીજા કારકની હાજરીમાં પોતાના લક્ષણની અભિવ્યક્તિ ન કરી શકે તેને
A. સહપ્રભાવી
B. પૂરક / વધારાનું
C. પૂરક છે
D. પ્રચ્છન્ન
41. એક છોડ લાલ ફળ ( R ) એ પીળા ફળ ( r ) પર પ્રભાવી છે અને ઊંચાપણાનું લક્ષણ T એ નીચાપણાના લક્ષણ t પર પ્રભાવી છે . જો RRTt જનીન સંકુલ ધરાવતી વનસ્પતિનું સંકરણ rrtt ધરાવતા છોડ સાથે થાય , તો ...
A. 25 % ઊંચા , લાલ ફળવાળા હશે .
B. 50 % ઊંચા , લાલ ફળવાળા હશે .
C. 75 % ઊંચા , લાલ ફળવાળા હશે .
D. બધાં જ છોડ ઊંચા લાલ ફળવાળા .
42. જનીનસ્વરૂપ AaBb ધરાવતા છોડ ક્યા જનીનસ્વરૂપવાળા છોડ સાથે સંકરણ કરાવવાથી અલગ અલગ જનીનસ્વરૂપ ધરાવતા પ્રજનનકોષો પ્રાપ્ત કરી શકાય ?
A. AABB
B. AaBb
C. aabb
D. AaBB
43. સામાન્ય માનવ માદાના જન્મ માટે ફલિતાંડની નીચે પૈકી કઈ પરિસ્થિતિ જવાબદાર છે ?
A. બે X રંગસૂત્રો
B. ફક્ત એક જ Y રંગસૂત્ર
C. ફક્ત એક જ X રંગસૂત્ર
D. એક x અને એક Y રંગસૂત્ર
44. મેન્ડલ પ્રયોગની F 2 સંતતિમાં જનીનસ્વરૂપ અને દેખાવસ્વરૂપ એમ બંનેનો ગુણોત્તર સરખો 1 : 2 : 1 હોય , તો તે દર્શાવે છે કે ...
A. સહપ્રભાવિતા
B. દ્વિસંકરણ
C. પૂર્ણ પ્રભાવિતા દર્શાવતું એકસંકરણ
D. અપૂર્ણ પ્રભાવિતા દર્શાવતું એકસંકરણ
45. A રુધિરજૂથ માટે શક્ય જનીન પ્રકાર કયો છે ?
A. IAIA
B. IAiA
C. I Ai
D. A અને C બંને
46. વટાણામાં સહલગ્નતાના પ્રયોગમાં કયા રંગના પુષ્પ પ્રભાવી છે ?
A. લીલા
B. લાલ
C. જાંબલી
D. સફેદ
47. બ્રિજિસ સમજૂતીના પરિણામ તે સુપર મેલ વંધ્ય સૂચવે છે .
A. AA + XXX
B. AAA + XY
C. AAA + XXY
D. AA + XO
48. X જનીન સમતુલન વાદ મુજબ X/A ના કેટલા ગુણોત્તર પ્રમાણમાં A ડોસોફિલા સુપર મેલ વંધ્ય જોવા મળે છે ?
A. 0.33
B. 0.5
C. 0.67
D. 1.5
49. જો માતાનું જનીનબંધારણ IAi હોય અને પિતાનું જનીનબંધારણ IAIB હોય , તો તેમના સંતાનમાં કયું રુધિરજૂથ હોઈ શકે નહીં ?
A. A
B.B
C. AB
D.O
50. આનુવંશિક્તાનો રંગસૂત્રવાદ કોણે રજૂ કર્યો ?
A. સટન અને બોવેરીએ
B. બેટસન અને પ્યુનેટ
C. સ્ટિવન્સ અને હેન્કિંગે
D. કોરેન્સ અને શૈરમાર્કે
51. પ્રભાવી દેખાવસ્વરૂપ ધરાવતી વનસ્પતિનું જનીનસ્વરૂપ.......... રીતે નિશ્ચિત કરી શકાય .
A. કસોટી સંકરણ
B. દ્વિસંકરણ
C. વંશાવળી વિશ્લેષણ દ્વારા
D. વિપરીત ક્રમિક સંકરણ
52. દ્વિસંકરણ સંદર્ભમાં નીચે આપેલ વિધાનોમાંથી સાચું વિધાન પસંદ કરો .
A. એક જ રંગસૂત્ર પર અત્યંત નજીક આવેલા જનીનો વધુ પુનઃસંયોજન દર્શાવે છે .
B. એક જ રંગસૂત્ર પર દૂર દૂર આવેલા જનીનો ઓછું પુનઃસંયોજન દર્શાવે છે .
C. એક જ રંગસૂત્ર પર આવેલા ઓછાં સંલગ્ન જનીનો સરખા પ્રકારનું પુનઃસંયોજન દર્શાવે છે .
D. એક જ રંગસૂત્ર પર અત્યંત નજીક આવેલા જનીનો બહુ જ ઓછું પુનઃસંયોજન દર્શાવે છે
53. મનુષ્યમાં A , B , 0 રુધિરજૂથનું નિયંત્રણ જનીન I દ્વારા નિયંત્રિત છે ; તેના ત્રણ વિકલ્પો IA , IB અને i હોવાથી છ જુદાં જુદાં જનીનસ્વરૂપો શક્ય છે . કેટલા દેખાવસ્વરૂપ બનશે ?
A. 3
B. 1
C. 4
D. 2
54. વ્યક્તિશરીરના કોષોમાં રંગસૂત્રની 5 મી જોડ ન હોવાની ઘટનાને કહે છે .
A. લોપ
B. મોનોસોની
C. પૉલિસોમી
D. નલીસોમી
55. બ્રિજીસે જનીન સંતુલન સમજાવવા ડ્રોસોફ્લિામાં કોની વચ્ચે સંકરણ કરાવ્યું ?
A. ત્રિકીય નર – દ્વિકીય માદા
B. ત્રિકીય નર – ત્રિકીય માદા
C. દ્વિકીય નર – ત્રિકીય માદા
D. દ્વિકીય નર – દ્વિકીય માદા
56. મેન્ડલે રજૂ કરેલી આ સમજૂતી દરેક કિસ્સામાં સાચી છે .
A. એક જનીનના માત્ર બે જ વૈકલ્પિક કારક છે
B. જનનકોષોની શુદ્ધતા
C. જનીનના બંને વૈકલ્પિક કારક પૈકી એક પ્રભાવી અને એક પ્રચ્છન્ન
D. કારકોને મુક્ત વિશ્લેષણ
57. ચામડીના રંગ માટે જવાબદાર પ્રોટીન ..
A. મેલેનીન
B. કેરેટિન
C. મેલાટોનીન
D. કોલાજન
58. ટેસ્ટ ક્રૉસના પરિણામમાં બધી સંતતિ પિતૃ જેવી જોવા મળે તો પિતૃ ..
A. સમયુગ્મી પ્રભાવી
B. સમયુગ્મી સહપ્રભાવી
c . વિષમયુગ્મી પ્રભાવી
D. વિષમયુગ્મી પ્રચ્છન્ન
59. સંતાનનું રુધિરજૂથ 0 અને તેની માતાનું રુધિરજૂથ A છે , તો તે બાળકના પિતાના રુધિરજૂથ માટે કયો વિકલ્પ અસંગત છે ?
A. A
B. B
C. 0
D. AB
60. ( A + XX ) અંડકોષનું ( A + Y ) પ્રકારના શુક્રકોષ વડે ફલન થતાં ડ્રોસોફિલામાં ક્યા પ્રકારની માખીનો વિકાસ થશે ?
A. સાદી માદા માખી
B. સામાન્ય નર માખી
C. સુપર નર વંધ્ય માખી
D. આંતરજાતીય વંધ્ય
÷÷÷÷÷÷÷÷÷÷÷ BEST OF LUCK ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
=====================================================
ANSWER KEY
જવાબો
1. A 2.C, 3.C, 4.A, 5.B, 6.A, 7.C, 8. D, 9.B, 10.A, 11. B, 12.C, 13.B, 14. C, 15.C, 16.D, 17.B, 18.C, 19. B, 20.A, 21.A, 22.D, 23.C, 24.B, 25.C, 26.B, 27.A, 28.C, 29.D, 30.B, 31.D, 32. C, 33.B, 34.B, 35.C, 36.A, 37.D, 38.D 39. C, 40. D, 41.B, 42.B, 43.A, 44.D, 45.D, 46.C, 47.B, 48.A, 49.D, 50.A 51.A, 52.D, 53. C 54.D, 55.C, 56. B, 57.A 58.A, 59. D, 60.A

Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box